________________
શંકા-સમાધાન
૬૦૦ ઉપધાન આદિમાં આગલા દિવસનું દૂધ બીજા દિવસે નિવિમાં આપી શકાય ?
૬૦૧ ઉપધાનમાં સ્થંડિલની શંકાના કારણે ક્રિયા સવારે વહેલી કરાવી શકાય ?
58
રાત્રિભોજન સંબંધી શંકા-સમાધાન
૬૦૨ રાત્રિ ભોજનનો ત્યાગ ન થઇ શકે તો તેના પ્રાયશ્ચિત્ત રૂપે શું કરવું ?
૬૦૩ ભગવાનના માતા-પિતા બનનારા બીજે દિવસે રાત્રિ ભોજન કરે એ યોગ્ય ગણાય ?
૬૦૪ રાત્રિ ભોજન ત્યાગી શ્રાવક રાત્રે બનાવેલ આહાર વાપરે તો રાત્રિ ભોજનના નિયમનો ભંગ થાય ?
અણાહારી સંબંધી શંકા-સમાધાન
૬૦૫ અણાહારી દવા વાપરવાનો શો વિધિ છે ?
૬૦૬ અણાહારી દવા ‘મુઠ્ઠીસહિઅં’ પચ્ચક્ખાણ લઇને જ લેવાય ? ૬૦૭ આમળા આહારી કે અણાહારી ?
૬૦૮ એલોપથી દવાઓ સ્વાદ વિનાની હોય તો અણાહારી તરીકે ખપી શકે ?
૬૦૯ અણાહારી વસ્તુમાં લીમડો ગણ્યો છે તો લીમડાના પાન સૂકા કે લીલા લેવા ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org