SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ૬૦૦ ઉપધાન આદિમાં આગલા દિવસનું દૂધ બીજા દિવસે નિવિમાં આપી શકાય ? ૬૦૧ ઉપધાનમાં સ્થંડિલની શંકાના કારણે ક્રિયા સવારે વહેલી કરાવી શકાય ? 58 રાત્રિભોજન સંબંધી શંકા-સમાધાન ૬૦૨ રાત્રિ ભોજનનો ત્યાગ ન થઇ શકે તો તેના પ્રાયશ્ચિત્ત રૂપે શું કરવું ? ૬૦૩ ભગવાનના માતા-પિતા બનનારા બીજે દિવસે રાત્રિ ભોજન કરે એ યોગ્ય ગણાય ? ૬૦૪ રાત્રિ ભોજન ત્યાગી શ્રાવક રાત્રે બનાવેલ આહાર વાપરે તો રાત્રિ ભોજનના નિયમનો ભંગ થાય ? અણાહારી સંબંધી શંકા-સમાધાન ૬૦૫ અણાહારી દવા વાપરવાનો શો વિધિ છે ? ૬૦૬ અણાહારી દવા ‘મુઠ્ઠીસહિઅં’ પચ્ચક્ખાણ લઇને જ લેવાય ? ૬૦૭ આમળા આહારી કે અણાહારી ? ૬૦૮ એલોપથી દવાઓ સ્વાદ વિનાની હોય તો અણાહારી તરીકે ખપી શકે ? ૬૦૯ અણાહારી વસ્તુમાં લીમડો ગણ્યો છે તો લીમડાના પાન સૂકા કે લીલા લેવા ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy