SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા-સમાધાન ST ૫૮૪ આયંબિલમાં ઉઠતા-બેસતા કેટલા નવકાર ગણવા ? ૫૮૫ આયંબિલ શાળામાં ઉકાળેલું કરિયાતું કેટલાક ૭૨ કલાક સુધી વાપરે છે તે બરોબર છે ? ૫૮૬ વર્તમાનમાં બનાવાતી ભાખરી સાધુ-સાધ્વીજીને આયંબિલમાં ખપે ? ૫૮૭ તેલ વગેરેનો હાથ દઇ બનાવેલી રોટલી સાધુને આયંબિલમાં ચાલે ? ૫૮૮ આંબળાનો પાડવર આયંબિલમાં ચાલે ? પ૮૯ આયંબિલમાં ખીચીયા પાપડ વપરાય ? પ૯૦ દમની તકલીફવાળા દર્દીઓ શ્વાસ લેવાના પંપનો ઉપયોગ આયંબિલ આદિ તપમાં કરી શકે ? ઉપધાન સંબંધી શંકા-સમાધાન ૫૯૧ પહેલા દશેરા પહેલા ઉપધાન તપ થતા હતા, હમણાં દશેરા પહેલા ઉપધાનતપ શરૂનથઇ શકે એવી પ્રથા ક્યારથી શરૂ થઈ? પ૯૨ ઉપધાનની વિધિની સમજ ન હોય તેવાઓનાં ઉપધાન સાર્થક થાય ? પ૯૩ ઉપધાન કે પૌષધમાં નવકાર પચિદિયથી સ્થાપેલા સ્થાપનાચાર્યજી સમક્ષ બધી ક્રિયા કરી શકાય ? પ૯૪ ઉપધાનનો નકરો કયા હેતુથી લેવાય છે ? પ૯૫ ઉપધાનમાં પ્રવેશ કર્યા પછી ૪૩મા દિવસે માળ થઈ શકે? પ૯૬ પૌષધમાં રહેલી શ્રાવિકા અલંકાર આદિ ધારણ કરી ઉપધાનમાળ પહેરી શકે ? પ૯૭ ઉપધાનમાળા આદિ પ્રસંગે પુરુષો બહેનોને ઉંચકે તે યોગ્ય છે ? ૫૯૮ ઉપધાન કરનાર સ્ત્રી-પુરુષને મોક્ષમાળા કોણ પહેરાવી શકે? ૫૯૯ નવકારસૂત્રની ૮ સંપદા ભણવા માટે એક એક આયંબિલ કરી ભણી શકાય એ બરોબર છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005309
Book TitleShanka Samadhan Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2012
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy