________________
શંકા-સમાધાન
૫૬૯ સવારે નવકારસી આદિ ચોવિહાર અને પોરિસી આદિ તિવિહાર એકાસણું વગેરે કર્યું હોય તો પચ્ચક્ખાણ પારવામાં કેવી રીતે બોલવું ?
૫૭૦ શ્રાવકોને એકાસણા વગેરેમાં સચિત્ત ફળો અને ઉકાળ્યા વિનાનું પાણી કેમ ન ખપે ?
56
૫૭૧ આયંબિલના પચ્ચક્ખાણમાં આયંબિલ ભેગું એકાસણું આવી જતું હોવાથી ાસાં પધ્વજ્વામિ બોલવાની શી જરૂર છે ? ૫૭૨ લુખ્ખી નીવિમાં લીલોતરી કલ્પે ?
૫૭૩ તે દિવસનું તળેલું પકવાન કડા વિગઇના ત્યાગીને કલ્પે ? ૫૭૪ તેલ વિગઇના ત્યાગમાં વિગઇમાં ગણાતા તેલ સિવાયના તેલ વાપરી શકાય ?
૫૭૫ બજારમાં રસ્તા વચ્ચે પચ્ચક્ખાણ આપનાર-લેનાર બંને શું દોષના ભાગી બને ?
૫૭૬ જિનમંદિરમાં પચ્ચક્ખાણ પારી શકાય ?
૫૭૭ શ્રાવકને પારિાવણિયાગારેણું કેમ ઉચ્ચારવામાં આવે છે ? ૫૭૮ ‘શ્રાવક તિવિહં તિવિષેણં' ભાંગાથી પાપનું પચ્ચક્ખાણ સર્વથા ન જ લઇ શકે ?
૫૭૯ ચૌદ નિયમમાં ઘરેણા, કાંસકો, વાસણ વગેરે વસ્તુ શેમાં ધારવી ?
૫૮૦ દેશાવગાસિક વ્રત કરવાનો શો વિધિ છે ?
૫૮૧ નિયમ ધારવામાં અજ્ઞાની જીવોને જેને જે નિયમ ધારવો હોય તે મનમાં ધારી લે’ ધારણા અભિગ્રહનું પચ્ચક્ખાણ અપાય છે એવું બોલી પચ્ચક્ખાણ આપી શકાય ? ૫૮૨ અભિગ્રહ અને ધારણા અભિગ્રહ એ બેમાં શું તફાવત ?
આયંબિલ સંબંધી શંકા-સમાધાન
૫૮૩ આયંબિલની બે ઓળીઓ શાશ્વતી છે તો એ છઠ્ઠા આરામાં
રહેશે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org