________________
54
શંકા-સમાધાન
પ૩૮ રાત્રે દસ વાગ્યા સુધી ખાધુ હોય તો બીજે દિવસે એકાસણું
વગેરે કરી શકાય ? પ૩૯ ચાલતી ગાડીએ એકાસણું-બિયાસણું થઈ શકે ? ૫૪૦ પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ એકાસણા આદિ તપ
એમ.સી.માં ગણાય ? ૫૪૧ શુદ્ધ આયંબિલ કોને કહેવાય ? ૫૪૨ ઓળીના પહેલા ત્રણ દિવસમાં કરેલા તપ આલોચના
આદિમાં ગણાય ? ૫૪૩ ઉપવાસ આદિ પચ્ચકખાણમાં શ્વાસ માટેની શીશી સ્વાય?
ક્યારેક તો તે પાવડર મુખમાં પણ આવી જતો હોય છે. પ૪૪ અધિક માસમાં બે માસી તપ ક્યારથી શરૂ કરવો ? ૫૪૫ વીરાસન તપને કાયક્લેશ તપ કેવી રીતે ગણાય ? ૫૪૬ તીર્થકર બનવા માટે કયો તપ કરવો જોઇએ ? ૫૪૭ સ્વર્ગમાં જઈ પૃથ્વી ઉપર ઉપકાર કરવા આવી શકાય તેવો
કોઈ તપ હોય તો વિધિ જણાવવા કૃપા કરશો ? ૫૪૮ અતિથિસંવિભાગ વ્રતનાં પૌષધમાં ઉપવાસ તિવિહાર કે
ચઉવિહાર કરવો ? ૫૪૯ શનિ વગેરે ગ્રહોની રાશિ પરિવર્તનના દિવસોએ પૂજા
આયંબિલ કરનારનું સમકિત મલિન બને ? ૫૫0 પકુખી ચોમાસી વગેરેના તપો કેટલા કાળ સુધીમાં કરી
શકાય ? ૫૫૧ એ.સી.માં મૂકેલું પાણી એકાસણાદિમાં ચાલે ?
પચ્ચખાણ સંબંધી શંકા-સમાધાન પપર પચ્ચખાણમાં ૩ સૂરે અને સૂરે એમાં ભેદ છે? ५५3 उग्गए सूरे पोरिसिं मुट्ठिसहिअं पच्चक्खाइ उग्गएसूरे चउव्विहंपि
આહીર એમ ફરી ૩૫ જૂને બોલવાની શી જરૂર છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org