________________
શંકા-સમાધાન
૩૬૬ સંસારદાવાનલ અને ઉવસગ્ગહરં સૂત્ર પફિખ પ્રતિક્રમણમાં,
સજઝાયમાં કેમ બોલાય છે ? ૩૬૭ સાંવત્સરિક પ્રતિક્રમણ અંધારું થાય તે પહેલા પૂર્ણ કરવાનો
રિવાજ કયા કારણથી શરૂ થયો? તે ચાલુ રાખવો યોગ્ય છે? ૩૬૮ સંવત્સરીના દિવસે અંતરાયમાં હોય એવી બહેનો
પ્રતિક્રમણ ભા.સુ.૮ ના કરી શકે ? ૩૬૯ સંવત્સરી ભેદને કારણે એક જ શ્રાવક બે દિવસ પ્રતિક્રમણ
કરે તે યોગ્ય છે ? ૩૭૦ સુદ-૫ ના પ્રતિક્રમણમાં પાંચમની સંસ્કૃત થાય બોલવી જ
જોઇએ ? ૩૭૧ આઠમને દિવસે પ્રતિક્રમણમાં સંસારદાવાની થાય જ
બોલવી પડે ? ૩૭ર પુકૂખરવરદી વહે અને સિદ્ધાણે બુદ્ધા કયા આવશ્યકમાં
ગણાય ? ૩૭૩ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી જિનમંદિરે દર્શન કરવા જવાય
કે નહીં ? ૩૭૪ રાત્રે પ્રતિક્રમણ પછી આરતી ઉતારાય ? ચૈત્યવંદન કરી
શકાય ? ૩૭૫ ટ્રેન આદિમાં કરેમિ ભંતે ઉચ્ચર્યા વિના ભાવથી પ્રતિક્રમણ
થઈ શકે ? ૩૭૬ ચાલુ પ્રતિક્રમણે સૂત્રનો અર્થ, ક્રિયાનો ભાવાર્થ સમજાવી
શકાય ? ૩૭૭ શ્રી જીવવિજયજીએ સકલ તીર્થની રચના શા માટે કરી ?
પ્રતિક્રમણમાં શા માટે ઉમેર્યું ? ૩૭૮ રાજય પ્રતિક્રમણમાં શ્રી સીમંધર સ્વામી અને શ્રી શત્રુંજયના
ચૈત્યવંદનમાં કેટલા દુહા બોલીને ખમાસમણા આપવા ? ૩૭૯ સાંજના પ્રતિક્રમણમાં પચ્ચખાણ ન કરનારાના સૂત્રો
બીજાને ચાલે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org