________________
શંકા-સમાધાન
૪૬૬ છાશમાં બનાવેલા થેપલા બીજે દિવસે ચાલે કે નહીં ? ૪૬૭ ગરમ દહીંમાં સૂકી કે લીલી મેથી નાંખી બનાવેલા થેપલા બીજે દિવસે વપરાય ?
૪૬૮ થેપલા બીજે દિવસે ખપે કે ન ખપે એમાં મુખ્ય કારણ શું ? ૪૬૯ કમરખ ફળ વપરાય ?
૪૭૦ શિંગોડા ભક્ષ્ય કે અભક્ષ્ય ?
૪૭૧ શિંગોડા બારે માસ ખપે ?
૪૭૨ શિંગોડામાં કેટલા જીવો હોય ?
૪૭૩ આર્દ્રા નક્ષત્રથી શું અભક્ષ્ય બને છે ?
૪૭૪ આર્દ્રા નક્ષત્રથી બંધ થયેલી કેરી ક્યાં સુધી બંધ રહે ? ૪૭૫ જે દેશમાં આર્દ્રા નક્ષત્ર પછી કેરી પાકતી હોય એ દેશમાં આર્દ્રા નક્ષત્ર પછી કેરી ખવાય ?
૪૭૬ આર્દ્રા નક્ષત્ર પછી કેરીના પાપડ વાપરી શકાય ? ૪૭૭ લીલોતરીના ત્યાગવાળાને તે દિવસે બનેલી કેરીનો પાક વગેરે કલ્પે ?
૪૭૮ આંબાના રસથી બનેલ પાપડનો કાળ છે ? કેટલો ? મિષ્ટાન્ન ગણાય ?
૪૭૯ કેળાની છાલ સાધુની સામે કાઢે તો સાધુને કલ્પે ? ૪૮૦ સફરજન, ચીકુ વગેરે ફળો છાલ સહિત હોય તો સાધુથી વહોરાય ?
50
૪૮૧ પાકા ફળો છાલ સહિત સુધાર્યા હોય તો બે ઘડી પછી સાધુથી વહોરી શકાય ?
૪૮૨ કાપેલું ફણસ અને કાઢેલા તારગોળા બીજે દિવસે ખપે ? ૪૮૩ ફુદીનો ક્યારે અભક્ષ્ય ગણાય ?
૪૮૪ ફુદીનો ફાગણ ચોમાસી પછી વાપરી શકાય ? ૪૮૫ લીમડો ફાગણ ચોમાસી પછી વપરાય ?
૪૮૬ કોબી બારેમાસ ખવાય ?
૪૮૭ કોળુ અનંતકાય ગણાય ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org