________________
છે અત્યારે પાંચ મહાવ્રતોમાં ગરબડવાળા માટે વાત સમજવી). સભાની વચ્ચે નિંદા ન કરવી કે એમની જ પ્રશંસા પણ ન કરવી.
काऊण तेसु करूणं, जइ मन्नए तो पयासए मग्गं । अह रुसई, तो नियमा न४ છે તે તો પાસે છે તે શિથિલો ઉપર કરુણા કરવી. અને જો એમ લાગે કે તેઓ આપણી વાત જ માનશે તો એમને સાચી વાત સમજાવવી. પણ એમ કરવા જતાં જો એ શિથિલો ક્રોધે ભરાતા હોય તો ? ચૂપ રહેવું. પણ બધે એમના દોષી કહેતા ન ફરવું.
વળી કાળના પ્રભાવે પ્રાયઃ તમામ સંયમીઓમાં નાની મોટી શિથિલતાઓ તો છે જ. એટલે છે આવી પરિસ્થિતિમાં આ નિયમોને ન પાળનારાઓની નિંદા કરવી એ તો અપરિપક્વતા, અહંકારદોષની શું નિશાની ગણાય.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૧૦)