________________
હીલચેરનો વપરાશ પણ વધ્યો છે, એટલે એમાં પણ વહીલચેર ચલાવવા માટે સંયમીઓ માણસ રાખે છે જ છે. એનો પગાર, ગામેગામ એની ત્રણ ટાઈમ જમવાની વ્યવસ્થા, એને માટે સુવાના ગાદલા વિગેરેની જ વ્યવસ્થા પણ સંયમીઓએ ગોઠવી આપવી પડે. સંયમી સાથે રહેલા એ માણસો ઘાસ ઉપર ચાલે, રસ્તા જ જે ઉપર થુંકે, સંડાસમાં ઠલ્લે-માત્રુ જાય એ બધાનું પાપ સંયમીને પણ લાગે.
આ બધી મુશ્કેલીઓ અને પાપોથી બચવું હોય તો યુવાન-સશક્ત સંયમીઓએ લેશ પણ ઢીલા જ પડ્યા વિના પોતાની ઉપાધિ જાતે જ ઉંચકવાની ટેવ પાડવી જોઈએ. એક નાનકડી નોટ પણ ગાડી દ્વારા, જ શ્રાવક દ્વારા આગળના સ્થાને મોકલાવી દેવાની ટેવ જેઓ પાડે છે, તેઓ ધીમે ધીમે વધુ ને વધુ સુખશીલ છે બની બધો જ સામાન ઉંચકનારા સાઈકલવાળા માણસને પણ રાખતા થઈ જાય છે.
કદાચ આખા ગ્રુપમાં ઘરડા સંયમીઓ, ગુરુજનો વિગેરેને માટે માણસો રાખેલા હોય એમના જ સામાન માટે સાઈકલ રાખી હોય તો પણ બાકીના સંયમીઓએ એનો લેશ પણ લાભ ન લેવો જોઈએ.
બીજાની સાઈકલમાં પોતાની ઝોળી ચડાવી દેવી કે પાકીટ મૂકી દેવું એ બધું જ ભવિષ્યના મોટા છે આ શિથિલાચારનું કારણ છે.
વ્યક્તિગત દરેક સંયમીએ પોત-પોતાની રીતે આ નિયમ પાળવાનો છે. સાથેના સંયમીઓ છે નબળા હોવાથી સાઈકલાદિ દ્વારા સામાન મોકલાવતા પણ હોય. પણ શક્તિમાન સંયમીએ તો કટ્ટર જ ૪ રહેવું જોઈએ. જ જો વિહારમાં ઓછું વજન ઉંચકવાની શક્તિ હોય તો પોતાની મેળે જ અત્યંત જરૂરી વસ્તુ જ છે રાખીને બાકીની બધી વસ્તુઓ કાઢી નાંખવી જોઈએ. દા.ત. કોઈક સંયમીએ વિહારમાં ચાર-પાંચ છે પુસ્તકો વાંચવા માટે લીધા હોય પણ ઉપાડવાની શક્તિ ન હોય, તો એણે એ પુસ્તકો સાઈકલ ઉપર છે
ચડાવી દેવાને બદલે એક-બે પુસ્તક રાખી બાકીના પુસ્તકો કાઢી દેવા જોઈએ અને એક-બે પુસ્તકો જાતે જ જે જ ઉંચકવા જોઈએ.
૬૦ સાધુઓના એક વિશાળ ગ્રુપમાં એકપણ માણસ ન હતો. મુખ્ય આચાર્ય ભગવંતને સ્ટ્રેચરમાં જ ઉંચકનારા પણ સાધુઓ જ હતા, માણસો નહિ. પણ એકવાર કોઈક કારણસર વ્યવસ્થાપકે માત્ર જ વિહારમાં થાકેલા કોક સાધુનો ઘડો ઉંચકવા પુરતો એક માણસ રાખ્યો અને આચાર્યશ્રીની નજરમાં એ
માણસ ચડી ગયો. એના હાથમાં સાધુનો ઘડો જોઈને ચમક્યા. એમણે ૬૦ સાધુઓને કહી દીધું કે “જો વિહારમાં માણસ રાખ્યા વિના ન ચાલે એમ હોય તો હું સ્થિરવાસ કરીશ. મને ઉંચકનારા સાધુઓમાંથી જે જ એકાદ જણનો ઘડો પકડવા માટે આ માણસ રખાયો છે. એટલે નિમિત્ત હું છું. એટલે હું સ્થિરવાસ
કરીશ. પણ માણસ સાથે તો વિહાર નહિ જ કરું.” જે આજે તો આ બધા આદર્શો દીવો લઈને શોધવા જવું પડે. અલબત્ત હજી ય કેટલાંક સંયમીઓ જે ખૂબ જ કદરતા સાથે આ આચારને પાળે છે જ. છતાં માણસ રાખવાનું પ્રમાણ વધતું જતું દેખાય છે.
કેટલીકવાર સાથે રાખેલા માણસો પૈસા ચોરીને ભાગી જતા હોય છે.
હમણાં જ એક ગ્રુપ જોયું કે જેમાં માત્ર ત્રણ સાધુઓ વચ્ચે ૧૨ માણસો હતા અને મોટું રસોડું જે સાથે હતું. કેમકે નાના મોટા ગામોમાં ૧૨-૧૨ માણસોને ત્રણ ટાઈમ જમાડવાની વ્યવસ્થા શી રીતે થાય? ૪ આ બધો ખર્ચો છેવટે તો જૈન સંઘે જ ભોગવવો પડે ને ? એક સાધ્વીજીને પાલિસાણાથી છે
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૨૨)