________________
છે જ કાણાઓ=બારીઓ વગેરે હોય ત્યાં જઈને સંયમી પવન ખાય, ગરમ ભોજન-પાણીને ફૂંક મારીને ઠંડુ કરે. $ આ ઉપાશ્રયના બારણા કે બારી વગેરે પવન ખાવા માટે ઉઘાડે... (આ બધામાં જુદા જુદા પ્રાયશ્ચિત્ત આપેલ છે.) શું 4 (४५) चारित्रार्थं तु यस्योपसम्पदं गृहीतवांस्तस्य चरणकरणक्रियायां सीदन्त्यां (गणान्तरसङ्क्रमणं છે મવતિ) માત્ર વાળી મવતિ | ૨. ૭. સીતિ નારાર્થ:, ૨. મારા સીતિ છે:, રૂ. ૪ * गच्छोऽप्याचार्योऽपि सीदति, ४. न गच्छो नाऽप्याचार्यः । तत्र प्रथमभते गच्छे सीदति गुरुणा स्वयं वा* * नोदना कर्तव्या, कथं गच्छः सीदेत् ? इति चेदुच्यते-साधवः प्रत्युपेक्षणां काले न कुर्वन्ति, ....दण्डकं
निक्षिपन्त आददतो वा न प्रत्युपेक्षन्ते, न प्रमार्जयन्ति...। यस्तु गच्छमाचार्यमुभयं वा सीदन्तं स्वयं * भणन्नन्यैश्च भाणयन्नेवं जानाति एते भण्यमाना अपि नोद्यमं करिष्यन्ति, तदोत्कर्षत: पक्षमेकं तिष्ठति,...अथ * * नोद्यमानो गच्छो गुरुरुभयं वा भणेत् - तव किं दुःखम् ? यदि वयं सीदामस्तदा वयमेव दुर्गतिं यास्यामः, १ + तदेवंविधेऽसद्ग्रहे तेषां परिणते परित्यागो विधेयस्ततश्चान्यं गणं सङ्क्रामति। .
– ગુરુતત્ત્વવિનિશ ઉલ્લાસ-૩, ગાદ અર્થઃ ચારિત્રને માટે એક ગચ્છ છોડીને બીજા ગચ્છમાં જવાનું શી રીતે થાય? એ બતાવે છે કે જે આચાર્યની નિશ્રા સ્વીકારી છે, તે આચાર્ય કે તેમનો ગચ્છ ચરણ-કરણની ક્રિયાઓમાં સીદાતો હોય તો પછી જ એ ગચ્છ છોડી બીજા ગચ્છમાં જવું પડે. આમાં ચાર વિકલ્પ છે. (૧) ગચ્છ શિથિલ છે, પણ આચાર્ય શિથિલ જ
નથી. (૨) આચાર્ય શિથિલ છે, પણ ગ૭ શિથિલ નથી. (૩) ગચ્છ અને આચાર્ય બે ય શિથિલ છે. (૪) બે
ય શિથિલ નથી. આમાં માત્ર ગચ્છ સીદાતો હોય ત્યારે આ નિશ્રાવર્તી સાધુ જાતે ગચ્છને હિતશિક્ષા આપે જ અથવા ગચ્છના ગુરુ દ્વારા અપાવડાવે.'
ગચ્છ સદાય એટલે શું? તે બતાવે છે. - સાધુઓ યોગ્ય કાળે પ્રતિલેખન ન કરે. દાંડો મૂકતા કે જે જ લેતા દાંડાદિનું પ્રતિલેખન, પ્રમાર્જન ન કરે..... જે જે સાધુ ગચ્છને, આચાર્યને કે ઉભયને સીદાતા જોઈને જાતેં એમને હિતશિક્ષા આપવા છતાં એમ જાણે છે કે “આ લોકો ગમે એટલું સમજવા છતાં પણ ઉદ્યમાન નહિ બને.” તો પછી વધુમાં વધુ ૧૫ દિવસ રહે પછી તે નીકળી જાય. .
જો હિતશિક્ષા આપતો ગચ્છ કે ગચ્છાચાર્ય આ નિશ્રાવર્તી સાધુને કહે કે, “તને શું દુઃખ થાય છે? જે ? છે અમે શિથિલ હશું તો અમે જ દુર્ગતિમાં જશું. (તું તારી રીતે જીવ ને ?) “તો આવા પ્રકારનો ખોટો આગ્રહ છે જ જોઈ તે ગુરુ-ગચ્છનો ત્યાગ કરવો. અને બીજા ગચ્છમાં જવું. (४६) मुहपत्ती रयहरणं दुन्नि निसेज्जा य चोल कप्पतिगं । संथाउत्तरपट्टो, दस पेहाऽणुग्गए सुरे॥
- યતિદિનચર્યા - ૬૦ + અર્થ મુહપત્તી, ઓઘો (પાટો+દસી બેય ભેગા), બે નિષદ્યા (ઓઘરિયું+નિષેધિયું), ચોલપટ્ટો, ત્રણ જ કપડા (બે કપડા+કામળી), સંથારો, ઉત્તરપટ્ટો આ દશ વસ્તુ સૂર્ય ઉગ્યા પહેલા પ્રતિલેખન કરવી. દાંડાના
પ્રતિલેખન વખતે સુર્યોદય થવો જોઈએ. (આ રોજીંદી પ્રતિલેખન વિધિ છે. ઓઘો આખો ખોલ્યા વિના બે જ નિષદ્યા અને ઓઘાનું પ્રતિલેખન રહી જવાથી શાસ્ત્રાજ્ઞાભંગનો દોષ લાગે.)
(४७) पडिलेहणं कुणंतो मिहो कहं कुणइ, जणवय कहं वा । वाएइ च पच्चक्खाणं देइ य सयं. * पडिच्छइ वा । पुढवि-आउक्काए तेउवाउवणस्सइ तसाणं । पडिलेहणापमत्तो छण्हं वि विराहओ होइ।.
– ઉત્તરાધ્યયનસૂત્ર - અધ્યયન-૨૬, ગાથા-૧૦૩-૩૬ સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨પર)