Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 279
________________ શું કહ્યું. અપવાદમાર્ગે ગાઢ રોગાદિ હોય તો રાત્રે રાખેલા આહારાદિ દિવસે) વાપરવા કહ્યું. આ બૃહત્કલ્પસૂત્રની ટીકાનો એક ભાગ આ પ્રમાણે છે. ત્વચા પ્રમાણમાત્ર એટલે તલના ફોતરાના ત્રીજા જ ભાગ પ્રમાણ માત્ર આ પ્રમાણ અશનનું સંભવી શકે. ભૂતિપ્રમાણમાત્ર=રજકણપ્રમાણમાત્ર આ સાથવાદિનું (જવનો લોટ) સંભવે. પાણીના બિંદુપ્રમાણ માત્ર. આ પાનસ્વરૂપ વસ્તુનું સંભવે. (૬૯) નિરીયડનયાડડ તાલિતિ સનિધિ ધૃતકનાં સંરક્રિયા – દશવૈકાલિક જ આ સૂત્ર-અધ્યયન-૩, ગાથા-૩, હારિ. ટીકા અર્થઃ જે દોષ સેવવાથી આત્મા દુર્ગતિમાં સારી રીતે સ્થાપિત કરાય તે સંનિધિ, ઘી-ગોળ વગેરેનો સંચય (રાત્રે પાસે રાખવાની) કરવાની ક્રિયા. (૭૦) પર્વ ભૂતમકાનન્ત કિ નિપાતો = = ક્ષr: માતતઃ સર્વે પ્રવાવિફર્થ = ? प्रतिक्रमणं कुर्वन्ति, अथ श्राद्धधर्मकथादिना व्याघातो गुरोर्जातः = अक्षणिकत्वं, ततः पश्चाद्गुरुरावश्यकभूमौ संतिष्ठते । शेषास्तु साधवो यथाशक्त्याऽऽपृच्छय गुरुं स्वस्थाने स्वस्थाने , यथारत्नाधिकतयाऽऽआवश्यकभूमौ तिष्ठन्ति, किमर्थं ? सूत्रार्थगुणनानिमितं तस्यामावश्यकभूमौर યોત્સા તિત્તિ – ઓઘનિયુક્તિ-૬૩૬ અર્થ આમ સૂર્યાસ્ત બાદ તરત જો ગુરુ કોઈક કામમાં વ્યગ્ર ન હોય તો ગુરુ સહિત બધા સંયમીઓ છે જ પ્રતિક્રમણ કરે. હવે જો ગુરુ શ્રાવકોને ધર્મકથાદિ કરતા હોવાથી કામમાં હોય તો ગુરુ એ કામ પૂર્ણ થયા બાદ જે પ્રતિક્રમણભૂમિમાં આવીને બેસે. ત્યાં સુધી બાકીના સાધુઓ ગુરુને પુછીને પ્રતિક્રમણ માંડલીમાં રત્નાધિકના છે જ ક્રમ પ્રમાણે પોતપોતાના સ્થાનમાં શક્તિ મુજબ ઉભા રહે. શા માટે? એ કહે છે કે સૂત્રાર્થનું પુનરાવર્તન કરવા જ માટે પ્રતિક્રમણમાંડલીમાં કાયોત્સર્ગ વડે ઉભા રહે. (અથતિ કાઉસ્સગ્ગ મુદ્રામાં રહી સ્વાધ્યાય કરે.) (७१) पक्खिचाउम्मासे आलोयणा नियमसो दायव्वा । गहणं अभिग्गहाण च पुव्वगहिए णिवेएडं। – આવશ્યકનિયુક્તિ. જ અર્થઃ પાક્ષિક દિવસે અને ચાતુર્માસિક દિવસે અવશ્ય આલોચના આપવી તથા પૂર્વે લીધેલા અભિગ્રહો ? ગુરુને નિવેદન કરીને ફરી અભિગ્રહોનો સ્વીકાર કરવો. રાતઃ પુનતી પક્ષતિ = અમાસ, મશિષ્મા તુસાલિય, વાત અને પ્રાયો છે = बाहुल्येन । प्रायोग्रहणं यदैव विशिष्टमपराधमापन्नस्तदैवालोचनां कदाचित्करोति ग्लानत्वोत्थितो. दीर्धाध्वगतादिर्वा न पक्षादिकमपेक्षते इत्येतदर्थसूचनार्थं । किं सर्वस्यालोचनायाः पक्षादिः कालः ?* इत्यत्राह । विशिष्टाया = विशेषवत्याः, सामान्या पुनरावश्यकद्वये प्रतिदिनं विधीयत एव । અર્થઃ આ આલોચના કરવાનો કાળ પ્રાયઃ ૧૫ દિવસ, ચાર મહિના વગેરે છે. એમ જિનેશ્વરોએ કહ્યું છે જ છે. પ્રાયઃ શબ્દ એટલા માટે કે સાધુ જ્યારે વિશિષ્ટ અપરાધને પામે ત્યારે તે રાહ જોયા વિના ત્યારે જ આલોચના કરી લે. માદંગીમાંથી ઉભો થયેલો સાધુ કે લાંબા વિહારાદિ કરીને આવેલો સાધુ (માંદગી કે વિહાર સંબંધી વિશિષ્ટ અપરાધોની આલોચના માટે) પક્ષ, ચતુર્માસની રાહ ન જુએ. પ્રશ્નઃ શું બધી આલોચનાનો જ કાળ પક્ષાદિ છે ? ઉત્તર : ના. વિશેષ આલોચનાનો આ કાળ કહ્યો. સામાન્ય આલોચના તો રોજ બે પ્રતિક્રમણમાં કરાય જ છે. (७२) तओ भणियं नाइलेणं - भद्दमुह सुमई । इत्थं जइग्लंघणिज्जवक्कस्स भगवओ' સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૨૫૮)

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294