Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 284
________________ અર્થ : જે આશ્રય=કર્મબંધના સ્થાનો છે તે જ પરિશ્રવ=કર્મક્ષયના કારણો છે. એમ જે પરિશ્રવો છે તે જ આશ્રયસ્થાનો છે. (२) विषयशब्दश्रवणादीनि च मोहोदयनिमित्तानि प्रतिबध्धशय्यादौ भवेयुः । अतस्तत्र न સ્થાતવ્યમ્ ....ભાવપ્રતિવધ્યા (શય્યા ) પુનશ્ચતુર્વિદ્યા પ્ર(વળપ્રતિવધ્યા, સ્થાનપ્રતિવય્યા, પપ્રતિબધ્ધા, शब्दप्रतिरूपप्रतिबध्धा च ....स्थानं यत्र स्त्रियस्तिष्ठन्ति, तेन प्रतिबद्धा, यत्र वसतिस्थितैः स्त्रीरूपं दृश्यते, सारूपप्रतिबद्धा । यत्र वसतिस्थितैः स्त्रीणां भाषाभूषणरहस्यशब्दाः श्रूयन्ते सा शब्दप्रतिबध्धा । યતિજીતકલ્પ-૮૩ અર્થ : ખરાબ શબ્દોનું શ્રવણ વગેરે મોહોદયના નિમિત્ત છે. અને એ પ્રતિબદ્ધશય્યામાં= સંસક્તવસતિમાં હોય છે. માટે પ્રતિબદ્ધશય્યામાં ન રહેવું...... ભાવપ્રતિબદ્ધ શય્યા ચાર પ્રકારે છે. (૧) પ્રશ્રવણપ્રતિબદ્ધા (૨) સ્થાનપ્રતિબધ્ધ (૩) રૂપપ્રતિબધ્ધ (૪) શબ્દપ્રતિબધ્ધ... જે ઉપાશ્રયમાં બહેનો હોય તે સ્થાનપ્રતિબધ્ધ. જે ઉપાશ્રયમાં રહેલા સાધુઓને સ્ત્રીરૂપ દેખાય તે રૂપપ્રતિબધ્ધ. જે વસતિમાં રહેલા સાધુઓને સ્ત્રીઓના ભાષા, ભૂષણ, રહસ્યના શબ્દો સંભળાય તે શબ્દપ્રતિબધ્ધ. (3) जे भिक्खू पायस्य एवं तुडियं तड्डेइ, तर्हेतं वा साइज्जइ । जे भिक्खू पायस्स परं तिहं તુડિયાળ તર્કુર, તસ્ક્રુત વાં સાફગ્ગડ઼ । – નિશીથસૂત્ર-ઉદ્દેશ-૧, સૂત્ર ૪૧-૪૨. - અર્થ : જે ભિક્ષુ પાત્રાને એક થીગડું કરે અથવા કરતાને અનુમોદે (તેને પ્રાયશ્ચિત્ત આવે) જે ભિક્ષુ પાત્રાને ત્રણથી વધારે થીંગડા કરે, કરતાને અનુમોદે (તેને પ્રાયશ્ચિત્ત આવે). (અહીં કારણસર પણ ત્રણવાર થીગડાની છૂટ. થીગડા ક૨વા ન પડે એ માટે પાત્રા ન તૂટે તેની કાળજી કરવી જ પડે.) (९४) जो नवि दिणे दिणे संकलेइ, के अज्ज अज्जिआ मि गुणा । अगुणेसु य नवि खलिओ, તો રિન્ગ અપ્પત્તિય । – ઉપદેશમાલા-૪૮૦ અર્થ : જે સંયમી રોજેરોજ હિસાબ નથી માંડતો કે “આજે મેં ક્યા ગુણો મેળવ્યા ? કયા દોષોમાં સ્ખલના ન પામ્યો ?” તે સંયમી શી રીતે આત્મહિત કરશે ? (८५) जो पुव्वरत्तावररत्तकाले संपेहए अप्पगमप्पएणं, किं में कडं किं च मे किच्चसेसं किं સળિાં ન સમાયામિ । - દશવૈકાલિક ચૂલિકા-૨, ગાથા-૧૨. અર્થ : જે સંયમી પૂર્વરાત્રિ-અપ૨૨ાત્રિમાં સ્વયં આત્માને સમ્યક્ નિહાળે છે કે, “આજે મેં શું કર્યું? શું ક૨વાનું બાકી છે ? શું શક્ય છતાં નથી કરતો ?... (આ પ્રમાણે કરનાર સંયમી આત્મહિત પામે.) (૯૬) તત્ર નયન્ય ઉપપ્રોધિ તાવતા....નવાળી' થયા ના પ્રિયને । – બૃહ.નિ.- ૪૦૯૬ અર્થ : સ્થવિરકલ્પિકોની જઘન્ય ઉપધિને બતાવે છે... નખરદનિકા=નીલકટર કે જેના દ્વારા નખોનો ઉધ્ધાર કરાય. (અર્થાત્ વધેલા નખો સમારાય.) (८७) वासावासविहारे चउरो हवंतऽणुग्धाया । आणाइणो य दोसा विराहणा संजमायाए । छक्कायाण विराहण, आवडणं विसमखाणुकंटेसु । वुब्भण अभिहण रुक्खोल्ल सावय तेणे गिलाणे य । – બૃહત્કલ્પસૂત્ર નિર્યુક્તિ-૨૭૪૨ અર્થ : ચોમાસામાં વિહાર કરે એને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે. આજ્ઞાભંગાદિ દોષો લાગે. તથા સંયમ+આત્માની વિરાધના આ પ્રમાણે. ષટ્કાય વિરાધના, વિષમસ્થાન + ઠુંઠા + કાંટા વગેરેમાં પડી જ્યાય, | સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૬૩)

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294