Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 277
________________ (૫૯) ક્ષાપક્ષે સમાપિ નન્ન પ્રસન્નતામમિતિ, પ્રસન્નેન ચાર પ્રક્ષાલ્યમાનનિ સવારિ છે ૪ વાસાદિ સુગરિ ગાયને તત તાપક્ષાપક્ષે ચાટ્યા- પિંડનિયુક્તિ - ૩૮ અર્થ : પ્રથમ વરસાદનું અચિત્ત થયેલું પાણી ભેગું કરી એમાં ક્ષાર ચૂનો નાંખવો, કેમકે ક્ષાર ? છે નાંખવાથી એ મેલું પણ પાણી સ્વચ્છ થઈ જાય છે. (ધુળાદિ વાળુ તે પાણી હતું. તે ધૂળ બેસી જવાદિ કારણસર છે. જ સ્વચ્છ થાય.) અને એ સ્વચ્છ પાણી વડે ધોવાતા આચાર્યાદિના વસ્ત્રો તેજવંત બને છે. તેથી આ માટે પણ પાણીમાં ક્ષાર નાંખવો. (આચાર્યાદિના વસ્ત્રો પણ ચૂનો નાંખેલા વરસાદના પાણીથી ધોવાની વાત આમાં સ્પષ્ટ ૪ દેખાય છે. બીજા કોઈ દ્રવ્યોના ઉપયોગની વાત લખી નથી.) (૬૦) તા: સંવત્યઃ પક્ષક્ષામUાઈકાછત્તિ, સ્વાધ્યાયાઈ વા મર્થ ત્રિ, શેષતુ માતા ! * तस्य साधोर्वासः कालचारिश्रमणीयुक्तेषु भवतीति । अथ कालचारिसंयतीयुताः साधवो न सन्ति ततः પતિપુ વસતિ, ન ર વસત્યાન સિંઘતીયુજે - ઓઘનિર્યુક્તિ અર્થ તે સાધ્વીજીઓ પાક્ષિક ખામણા કરવા માટે (ચૌદશે) અથવા સ્વાધ્યાય માટે સાધુના ઉપાશ્રયમાં આ આવે છે. આ કાળ છે. બીજો બધો અકાળ છે. વિહાર કરીને ગયેલો સાધુ કાલચારિસાધ્વીઓવાળા સાધુઓના ગચ્છમાં રહે. જો ત્યાંના સાધુઓ કાલચારિસાધ્વીવાળા ન હોય, પણ અકાલચારિસાધ્વીવાળા હોય તો એ છે જ આગંતુક સાધુ તેમની સાથે ન રહે પણ પાસાત્યાદિની સાથે રહે. (અકાલચારિસાધ્વીવાળો ગચ્છ બીજા બધા જ સુંદર આચારોવાળો છે, છતાં ત્યાં રહેવાનો નિષેધ કરેલ છે.). | (૬૧) સાવાર્થ સંતીવર્તાવવી: પ્રથમવર્તી અનુજ્ઞાતિ, ન શોષમયવર્તી તે વાવી મા છે (१) सहिष्णुरपि भीतपरिषदपि...। तत्रेन्द्रियनिग्रहसमर्थः संयतीप्रायोग्यक्षेत्रवस्त्रपात्रादीनामुत्पादनायां प्रभविष्णुः सहिष्णुरुच्यते । यस्य तु सर्वोऽपि साधुसाध्वीवर्गो भयान कामप्यक्रियां करोति स भीतपरिषत्। तत्र प्रथमभने वर्तमानः संयतीपरिवर्तने समुचितः, शेषेषु त्रिषु भङ्गेषु वर्तमानो नानुज्ञातः । यदि परिवर्तयति । तदा चतुर्गुस्काः । यतो द्वितीयभने आत्मना सहिष्णुः परमभीतपरिषत्तया स्वच्छन्दप्रचाराः सत्यो यत्किमपि । ताः करिष्यन्ति तत्सर्वमयमेव प्राप्नोति । तृतीयभने तु स्वयं असहिष्णुतया तासामङ्गप्रत्यङ्गादीनि दृष्ट्वा । લાવતિ તશિપ્રમ્ ઈમ તિતીયતૃતીયમોષશાખોતિ - યતિજતકલ્પ-૨૧૬ અર્થઃ ચારભાગાવાળા આચાર્યોમાંથી પહેલા ભાંગાવાળા આચાર્ય સાધ્વીગણને સાચવનારા બની શકે છે બીજાઓને પ્રભુએ સાધ્વીગણ સાચવવાની રજા નથી આપી. તે ચાર ભાંગા આ પ્રમાણે છે : (૧) સહિષ્ણુ પણ છે છે અને ભીતપરિષદ પણ છે... તેમાં પોતાની પાંચેય ઈન્દ્રિયોનો નિગ્રહ કરવામાં સમર્થ (કટ્ટર બ્રહ્મચારી) તથા જ સાધ્વી યોગ્ય ક્ષેત્ર, વસ્ત્ર, પાત્રા, વગેરે મેળવી સાધ્વીજીઓને પૂરા પાડવામાં સમર્થ તે સહિષ્ણુ કહેવાય. તથા છે. જેના ભયથી આખોય સાધુ-સાધ્વી વર્ગ કંઈ પણ અકાર્ય ન કરે, ગભરાય તે આચાર્ય ભીતપરિષદ કહેવાય. ૪ જો આ સિવાયના બીજા આચાર્ય સાધ્વીગણના સાચવનારા બને તો એમને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે, છે કેમકે બીજા ભાંગાવાળા આચાર્ય જાતે તો સહિષ્ણુ છે. પણ (ખૂબ ઠંડા હોવાથી) એમનાથી સાધુ-સાધ્વીઓ પર ગભરાતા ન હોવાથી સાધ્વીજીઓ સ્વછંદ પ્રચારવાળી બને અને તેણીઓ જે કંઈપણ દોષો સેવે એ બધાનું પાપ છે જ આ આચાર્યને લાગે. ત્રીજા ભાંગાવાળા આચાર્ય પોતે અસહિષ્ણુ હોવાથી સાધ્વીપરિચયથી આત્મહિત જ ગુમાવી બેસે. ૪ ખરાબ વિચારાદિમાં ફસાય, એમને એ બધાનું પ્રાયશ્ચિત્ત આવે. ચોથા ભાંગાવાળા આચાર્યને બીજા-ત્રીજા બે ય પ્રકારના ભાંગાના દોષો લાગે. સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૫૬) |

Loading...

Page Navigation
1 ... 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294