________________
અર્થ : હાથ વડે ફળનો સ્વીકાર એ ગ્રહણ અને એનો ગ્રુપમાં પ્રવેશ કરાવવો એ પ્રક્ષેપક તેમાં એકવાર હાથમાં લે અને એકવાર મુખમાં નાંખે (બે દ્રાક્ષ એક સાથે લઈ એક જ સાથે મુખમાં નાંખી) તો ગ્રહણનો એક લઘુમાસ અને પ્રક્ષેપકનો બીજો લઘુમાસ. એક ગ્રહણ અને અનેક પ્રક્ષેપક કરે તો જેટલા પ્રક્ષેપક એટલા લઘુમાસ. (સફરજન એકવાર હાથમાં લઈ ૧૦વાર મુખમાં નાંખી એના ટુકડા કરી ખાય. અથવા ગ્લાસ હાથમાં લઈ ૧૦-૧૫ ઘૂંટડે એ રસ પીએ...)
(૩૮) હૈ નોજ ! નિયતામેવાનિચ્છન્તો વયં વિશનપિ નેચ્છામ:. । વિજ્ઞના નામ ઞામા’તો થોવું થોવું પ્લાયર્ ...ચિત્તેપ વિવશના પ્રતિષિધ્ધા ।– બૃહત્કલ્પ ભાષ્ય-૯૮૩-૯૮૪
અર્થ : (મોઢામાં પ્રલંબના જેટલા કોળિયા નાંખો, એટલા પ્રાયશ્ચિત્ત આવે. એટલે ઓછામાં ઓછા કોળિયા કરવા. અર્થાત્ પ્રલંબ વાપરવા જ પડે તો ૧૦ કેરીના ચીરીયાના ૧૦ કોળીયા કરવાને બદલે ૩-૪ ચીરીયા એક સાથે મોઢામાં નાંખી-નાંખીને બે-ત્રણ કોળીયા જ કરવા એવું શાસ્ત્રકારોએ કહ્યું. શિષ્યે પ્રશ્ન કર્યો કે એક સાથે વધારે મોટો કોળીયો મોઢામાં નાંખો એ નિર્દયતા ન કહેવાય ?) હે શિષ્ય ! નિર્દયતાને જ ન ઈચ્છતા અમે વિદશન પણ ઈચ્છતા નથી. વિદશન એટલે સ્વાદ માણતો-માણતો થોડું થોડું ખાય. - અચિત્ત એવા મીઠાઈ વગેરે દ્રવ્યમાં પણ વિદશનાનો નિષેધ છે. (અર્થાત્ મીઠાઈના પણ મોટા મોટા કોળીયા મૂકી ઓછા કોળીયામાં પતાવવું.)
(३८) एवमनयैव दिशा दशमादिकमुत्तरोत्तरक्षपणं वर्धयता तावन्नेतव्यं यावत्षण्मासक्षपणं करोतु, યદ્યાવશ્યજ્યો ન પદ્દીયો, મા = પ્રતમ્ન વૃધ્નાતુ । – યતિજીતકલ્પ-૧૭૩
અર્થ : પૂર્વે બતાવેલી પદ્ધતિ વડે ચાર ઉપવાસાદિ તપ વધારતા વધારતા છેક છ મહિનાના ઉપવાસ કરવા પડે તો કરવા પણ પ્રલંબ ન લેવા. હા ! આવશ્યક યોગોની હાનિ ન થતી હોય ત્યારે જ આ વાત સમજવી.
(४०) ओदनमण्डकयवक्षोदकुल्माषराजमुद्गचवलकचवलिंकावृतचणकसामान्यचणकनिष्पावतुवरीमसूर मुद्गाद्यलेपकृदाहारे गृहीते सति एकः पात्रस्य मध्ये कल्पो, द्वितीयो बहिः तृतीयस्तु सर्वत्रेति कल्पत्रयरूपो जघन्यः, शाकपेयायवागूकोद्रवौदनरुद्धमुद्गदाल्यादिसौवीरतीमनाद्यल्पलेपकृदाहारे गृहीते सति द्वौ कल्पौ पात्रस्य मध्ये, ततो द्वौ बहिः, तत एकः सर्वत्रेति कल्पपञ्चकरूपो मध्यमः, तथा दुग्धदधि क्षैरेयीतैलधृतगुडपानकादि बहुलेपकृदाहारे गृहीते कल्पत्रयं मध्ये ततो द्वौ बहिः ततो द्वौ सर्वत्रेति ૫સપડાઇઃ કૃતિ વૃદ્ધવાદ્દઃ । - ગચ્છાચારપયન્ના - ૭૨
અર્થ : ઓદન, મંડક (લુખી રોટલી વગેરે) જવનો ભૂકો...અલેપકૃત આહાર ગ્રહણ કરીએ તો વાપર્યા બાદ પાત્રાની મધ્યમાં (અંદ૨) એક કલ્પ (પાણી વડે ધોવું) બીજો કલ્પ પાત્રાની બહાર અને ત્રીજો કલ્પ આખાય પાત્રામાં કરવો.
જો શાક, રાબ, દાળ વગેરે અલ્પ લેપકૃત વસ્તુ લીધી હોય તો વાપર્યા બાદ પાત્રાની મધ્યમાં બે કલ્પ, બે કલ્પ પાત્રાની બહાર અને એક કલ્પ આખા પાત્રામાં. એમ ત્રણ કલ્પ કરવા.
જો દૂધ, દહીં, ખીર, તેલ, ઘી, ગોળપાણી વગેરે બહુલેપકૃપ આહાર હોય તો પછી પાત્રાની મધ્યમાં ત્રણ કલ્પ, બહાર બે કલ્પ અને સર્વત્ર બે કલ્પ એમ સાત કલ્પ કરવા. આ પ્રમાણે વૃદ્ધવાદ છે.
(४५) कवलत्रयप्रमाणो भुक्तावशेष: संलेखनकल्पः कर्तव्यः, यदा तु त्रिकवल प्रमाण: संलेखन कल्पो न भवति, तदाऽपर्याप्यमाणेऽन्यदपि तस्मिन्यात्रके भक्तं प्रक्षिप्य ततस्त्रीन् कवलान् स्थापयति
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૫૦)