________________
AAAAAAAA૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
છે (ભલે ઝપી તો પણ) સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક શબ્દો બોલાતા હોય અને એ વંદનનો સમય પ્રકાશવાળો હોય, છે જ એક-બીજાના મુખ સ્પષ્ટ જોઈ શકાય તેવો હોય તો આ વંદન વ્યવહાર વર્તમાનકાળની દષ્ટિએ અત્યંત જ ( પ્રશંસનીય બને. થાકને કારણે બધા ખમાસમણા ઉભા થઈ-થઈને ન અપાય તો ય બેઠાં-બેઠાં પણ પાંચ જ
અંગો (બે હાથ+બે ઘુંટણ+માથુ) જમીનને બરાબર અડાડવાદિ ક્રિયામાં તો એ થાક પ્રતિબંધક નથી જ કે - બનતો.
અકાળે, અવિધિથી વંદન કરવાથી વડીલોને પણ અરુચિ થાય. “આ વંદન ન કરે તો સારું એવા જ કે ય ભાવ થાય. પરસ્પર મૈત્રીભાવ ઘટે. ગમે એટલી મીઠી વાતો કરનારો સંયમી પણ જો વંદનમાં ગોટાળા જ હું કરતો હોય તો વડીલોના મનમાં એની “બોલકણો” તરીકેની છાપ ઊભી થવાની શક્યતા ઘણી છે. બુદ્ધિ છે છે તો બધા પાસે છે. બધા સાચા-ખોટાના વિવેક કરવાની સામાન્ય બુદ્ધિ તો લગભગ ધરાવે જ છે. આ
- જ્યારે યોગ્યકાળ-વિધિપૂર્વક વંદન કરનારો સંયમી ઓછું બોલીને પણ વડીલોના મનમાં સ્થાન ? * જમાવી શકશે. એના પ્રત્યે વડીલોને લાગણી-સભાવ વૃદ્ધિ પામશે.
એટલે દિવસે જ બધાને વંદન થઈ જાય તો શ્રેષ્ઠ. છેવટે સૂર્યાસ્ત થતાની સાથે જ તમામ વડીલોને છે છે વંદન કરવા નીકળો તો ય લગભગ અજવાળામાં બધાને વંદન થઈ જાય. નિયમ એ જ છે કે સૂર્યાસ્ત છે જ સમયે તો વંદન માટે નીકળી જ જવું. પણ પછી બે-ત્રણ વડીલ આમતેમ ગયા હોવાથી એમને જ * અજવાળામાં વંદન ન થાય થોડુંક મોડું થાય તો ય આ પ્રતિજ્ઞા તુટતી નથી.
' છેક અંધકારમાં વંદન કરવા નીકળવાનો અતિજઘન્ય કક્ષાનો અનુચિત આચાર અટકાવવા જે કે સૂર્યાસ્ત સમયે જ વંદન કરવા નીકળી જવાનો આ નિયમ બનાવ્યો છે. બાકી ખરેખર તો થોડોક સ્વાધ્યાય ૪ જ ગૌણ કરીને બપોરે પ્રતિલેખનાદિ બાદ તરત જ બધાને વંદન કરવા એ જ શ્રેષ્ઠ માર્ગ છે. એમાં ય જ્યારે આ જ સાંજનો વિહાર હોય ત્યારે તો વિહાર પૂર્વે જ બધાને વંદન કરી લેવા. સાંજે વિહાર બાદ સંયમીઓ સ્થાને જ છે મોડા પહોંચે, થાકીને પહોંચે એ વખતે વંદન લેવા-કરવા ન ફાવે. એક વડીલે તો આ રીતે વંદન છે જ કરનારાને સ્પષ્ટ સંભળાવી દીધું કે, “મારે તમારા વંદનની જરૂર નથી. તમારે જરૂર હોય તો વહેલા વંદન જ જ કરી લેવા.'
સૌ સંયમીઓ આ બાબતમાં ગંભીર બને.
૨૦. હું ભીંત વગેરેને ટેકો દઈને બેસી શકે ઊભો રહીશ નહિ? હું ઓઘનિયુક્તિ વગેરે (૧)ગ્રંથોમાં ભીંત-થાંભલા વગેરેને ટેકો દઈને બેસવાનો સ્પષ્ટ નિષેધ છે જ કરેલો છે. એના અનેક કારણો છે.
(૧) ભીંત ઉપર કીડી, ગરોળી, કરોળીયા વગેરે ત્રસજીવોની અવરજવર ચાલુ હોવાની પાકી શક્યતા છે. એટલે પંજીને ટેકો લઈને બેસીએ તો પણ પાછળથી એ જીવો ત્યાં આવે અને આપણી પીઠ- જ છે માથાદિ દ્વારા એમની વિરાધના થવાની શક્યતા ઘણી રહે.
- (૨) જો ટેકો લેવાનું સાધન ભીંત વગેરે નબળા હોય, જુના થઈ ગયા હોય તો ક્યારેક તુટી પણ જ જાય. એના આધારે બેઠેલો સંયમી પણ પોતાનું બેલેન્સ ગુમાવી દે, પડી જાય. (૩) ટેકો દઈને બેસનારમાં એની મેળે જ પ્રમાદ વૃદ્ધિ પામે. ધીરે ધીરે તે પગ લાંબા કરે પછી
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ • (૨૧૧)