________________
કચરા પછી પોતા કરાવવામાં તો વધારે દોષ છે. જો તે નોકરો એક ડોલ પાણી ઉકાળી ઉકાળેલા છે જ પાણીથી પોતા કરે તો એ પાણી ઉકાળવાની બધી વિરાધના આપણને લાગે. અને જો કાચા પાણીમાં જ આ જે ફિનાઈલ વગેરે નાંખીને પોતા કરે તો સચિત્તપાણીની ભયંકર વિરાધના, ક્યારેક એ પાણીનો સંઘટ્ટો જુ જે થવો વગેરે દોષો ય લાગે.
વળી આ કચરા-પોતા થતી વખતે ઉપધિ હટાડવી પડે, સંયમીએ પણ સ્થાન બદલવું પડે... આ છે જ બધામાં સ્વાધ્યાયાદિનો વ્યાઘાત થવાની વાત ખુદ શાસ્ત્રકારોએ નોંધી છે. અને માટે જ (૨)જ્યાં જ જ મહિનામાં એક જ વાર કચરા-પોતા થતા હોય ત્યાં પણ એટલો ટાઈમ સ્વાધ્યાયનો વ્યાઘાત થવાનો દોષ જ છે દેખાડી શાસ્ત્રકારોએ ત્યાં માસકલ્પ કરવાનો ઉત્સર્ગમાર્ગે નિષેધ ફરમાવેલો છે. (અલબત્ત, આવી વાતો છે જ હવે સંયમીઓને પણ હાસ્યાસ્પદ લાગવા લાગી છે, શાસ્ત્રકારોની ગૂઢરહસ્ય ભરેલી વાતો સંયમીઓને જ
ય હાસ્યાસ્પદ લાગે એ તો કળિયુગની જ બલિહારી કહેવાય ને?) જ એટલે ઉપાશ્રય ધુળવાળો હોય તો પણ નોકર પાસે કચરો કઢાવવાને બદલે સંયમી જાતે જ જ છે દંડાસનાદિ દ્વારા એ ધૂળ દૂર કરી દે તો એ શ્રેષ્ઠ માર્ગ છે. આમાં એક જ સંયમી આંખા ઉપાશ્રયની બધી છે જ ધૂળ કાઢવામાં કંટાળી થાકી જાય એવી શક્યતા જો હોય તો એનો વિકલ્પ એ છે કે દરેક સંયમી પોતાના જ જ વપરાશની જગ્યા પોતે જાતે જ સાફ કરી લે. આ રીતે બધાને ઓછી-ઓછી જગ્યા સાફ કરવાની આવે ? છે અને એટલે એમાં મુશ્કેલી ન પડે. ઉપાશ્રય એની મેળે સાફ થઈ જાય. કોઈ પણ સંયમીને ભાર ન પડે. જે
આપણે કોઈને કચરા-પોતાનું ન કહ્યું હોય છતાં જો સામેથી કોઈ કચરા-પોતા કરવા આવે તો છે જે પણ ત્યાં સમજી જ લેવું પડે કે આ કચરા-પોતા સંયમીઓ માટે જ થાય છે. એટલે આપણા નિમિત્તે આજ
વિરાધના હોવાથી આપણને દોષ લાગે છે. માટે ત્યાં ના પાડવી જ પડે કે, “અમારે કચરા-પોતા કરવાની જ છે. જરૂર નથી.”
સાધુ આવે ત્યારે જ જે ઉપાશ્રય સાફ કરતા હોય તે ઉપાશ્રય સાધુ માટે જ સાફ કરાય છે એ છે આ હકીકતનો ઈન્કાર શી રીતે થઈ શકે ?
અમારે ઉપાશ્રય ગંદો થોડો રખાય ? અમારું ખરાબ દેખાય. અમે કંઈ તમારા માટે કચરા- ૪ જે પોતા નથી કરાવતા” આવી શ્રાવકોની મીઠી વાતોની સચ્ચાઈ તટસ્થ મનથી પકડવી. બાકી જો મનમાં જ
સુખશીલતાના સંસ્કાર હશે તો આવી વાતો સો ટચના સોના જેવી સાચી લાગી જ જવાની. આ તો જ આત્મનિરીક્ષણ આત્મસાક્ષિક જ કરવાનું છે.
છતાં જો કચરો કઢાવવો જ પડે. તો ય પોતું તો ન જ કરાવવું. કેમકે કચરો નીકળી જવાથી આ જે ઉપાશ્રય ચોખ્ખો થઈ જાય છે. હવે કપડા-શરીર મેલા થવાનો કોઈ ભય રહેતો નથી. આમ પોતા અંગેની મોટી વિરાધનાઓથી બચી શકાય.
સંયમીઓ ઉપાશ્રયમાં હોય કે ન હોય છતાં જ્યાં કાયમી કચરા-પોતા થતા જ હોય એવા ૪ સ્થાનોમાં સંયમીને વિરાધનાનો દોષ ન લાગે એમ મને ભાસે છે.
૨૧૦. હું મારા નામના પેડ-સ્ટીકરો છપાવીશ નહિ અને રંગબેરંગી-મોંઘા પેડો વાપરીશ નહિ? જ્યારે પત્રો લખવા એ જ પાપ છે ત્યારે પત્રો લખવા માટે પેડ રાખવા એ તો શાસ્ત્રીમદષ્ટિએ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૧૬)