________________
ત
૧૦. પશષ્ટ
(१) पुष्टालम्बनमाश्रित्य दानशालादि कर्म यत् । तत्तु प्रवचनोन्नत्या बीजाधानादिभावतः । बहूनामुपकारेण नानुकम्पानिमित्ततां । अतिक्रामति तेनात्र मुख्यो हेतुः शुभाशयः ।
– બત્રીશી-બત્રીશી - ૧/૫-૬ અર્થઃ પુષ્ટ કારણને આશ્રયીને દાનશાળાદિ જે કાર્યો કરાય, તે તો જિનશાસનની ઉન્નતિ=પ્રશંસા દ્વારા છેબીજાઓમાં બીજાધાનાદિ કરાવનાર હોવાથી ઘણા લોકોને ઉપકારી થાય છે માટે તે દાનશાળાદિ અનુકંપાનું આ નિમિત્ત બની રહે છે. આમ અહીં શુભ આશય એ જ મુખ્ય કારણ છે. (२) विहितानुष्ठानरतस्य तत्वतो योगशुद्धिसचिवस्य । भिक्षाटनादि सर्वं परार्थकरणं यते यम् ।
–ષોડશક-૧૩/પ ? અર્થ શાસ્ત્રોક્ત અનુષ્ઠાનમાં લીન, પરમાર્થથી યોગશુદ્ધિવાળા સંયમીના ભિક્ષાટનાદિ તમામ કાર્યો છે આ પરોપકારકરણ છે.
(3) यः शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्तते, स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवम् । જ વMાત્યપિ તવાતમ્ - અષ્ટકપ્રકરણ-૨૩-૧-૨
અર્થઃ જે આત્મા અનાભોગથી પણ શાસનમાલિન્યમાં વર્તે છે, તે આત્મા બીજા જીવોને મિથ્યાત્વનું જ કારણ બનતો હોવાથી પોતે પણ તે જ સમયે મિથ્યાત્વ બાંધી શકે છે. (४) अत एव न यो धर्तुं मूलोत्तरगुणानलम् । युक्ता सुश्राद्धता तस्य न तु दम्भेन जीवनम् ।
- અધ્યાત્મસાર જ અર્થ માટે જ જે મુલોત્તરગુણોને ધારવા સમર્થ ન હોય, તેને સુશ્રાવકતા યોગ્ય છે. પણ દાંભિક જીવન છે
(૫) વંત ર ય વંલાવ, મિ યુગ શો ને યા – ઉપદેશમાળા ગાથા - ૫૧૬
અર્થ સંવિગ્નપાક્ષિક વંદન કરે ખરો, વંદન લે નહિ, બધાને કૃતિકર્મ કરે પણ પોતે સંવિગ્નો પાસે જ આ કૃતિકર્મ ન કરાવે.
(६) न क्षमं हि मुमुक्षूणां क्षणमपि निरभिग्रहाणामवस्थातुं, न चाभिग्रहा ग्रहणमात्रत एव . આ પાનાથનો મવાિ, જિતુ પાલનથી - ઉપદેશરહસ્ય - ૭૩
અર્થઃ મુમુક્ષુઓ માટે એક ક્ષણ પણ અભિગ્રહો-નિયમો વિના રહેવું યોગ્ય નથી. વળી અભિગ્રહો એ છે જ સ્વીકારી લેવા માત્રથી ફલદાયક નથી બનતા. પણ પાલન કરવા દ્વારા અભિગ્રહો ફળદાયક બને છે.
(७) एते च द्रव्यादयश्चतुर्विधा अप्यभिग्रहास्तीर्थकरैरपि यथायोगमाचीर्णत्वान्मोहमदापनयन* प्रत्यलत्वाच्च गच्छवासिनां तथाविधसहिष्णुपुरुषविशेषापेक्षया महत्याः कर्मनिर्जरायाः निबन्धनं . પ્રતિપાદા- ગચ્છાચાર – ૭૪
અર્થ : આ દ્રવ્યક્ષેત્રાદિ ચાર પ્રકારના અભિગ્રહો તીર્થકરોએ પણ ઉચિત રીતે આચરેલા છે. આ જ અભિગ્રહો મોહમદને દૂર કરવા માટે સમર્થ છે. તેથી તેવા પ્રકારના સમર્થ પુરુષવિશેષની અપેક્ષાએ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૪૪)