Book Title: Samvigna Sanyamioni Niyamavali
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 266
________________ ગચ્છવાસીઓને મોટી કર્મનિર્જરાનું કારણ બને છે. (८) तथा च भगवांश्चरमदेहतया कर्मवशितायामपि तथाविधविनेयानुग्रहाय जानानोऽपि विचित्रान વિપ્રવ્રજ્ઞાન્ પૃહીતવાન્ । – યોગશતક -૧ અર્થ : પરમાત્મા ચરમશ૨ી૨ી હોવાથી એમને તો બધા કર્મો વશ હતા, છતાં પણ બધું જાણતા હોવા છતાં તેવા પ્રકારના ભાવિ શિષ્યો ઉપર ઉપકાર કરવા માટે એમણે વિચિત્ર અભિગ્રહો-નિયમો ગ્રહણ કર્યા. (८) एकं तावत्स्वतश्चारित्रापगमः, पुनरपरानुद्युक्तविहारिणोऽपवदत इत्येषा द्वितीया बालता । - આચારાંગ-૧૮૯ અર્થ : પોતાના ચારિત્રનો વિનાશ=શિથિલાચાર એ પ્રથમ બાલતા છે અને એમાં વળી ઉઘુક્તવિહારીસદાચાર સંપન્ન, સંવિગ્ન મહાત્માઓની નિંદા કરવી એ બીજી બાલતા=મૂર્ખતા છે. (૧૦) મુનિગુણરાગે પુરા શૂરા, જે જે જયણા પાળે જી. તે તેહથી શુભભાવ લહીને કર્મ આપણા ટાળેજી. - સવાસો ગાથાનું સ્તવન ઢાળ-૭ અર્થ : શિથિલાચારી સાધુઓ પણ જો સંવિગ્નમુનિઓના ગુણોના ખૂબ અનુરાગી હોય. એમાં શૂરવીર હોય તો તેઓ જે કંઈપણ થોડી ઘણી જયણા પાળે. તેના દ્વારા તેઓ શુભ ભાવને પામીને પોતાના કર્મોને ખતમ કરે. (११) तए णं से भगवं गोयमे छुट्टक्खमणपारणगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ, बिइयाए પોરિસીપ્ જ્ઞાળ જ્ઞાયફ, તવાળુ પોીિર્.... – ઉપાસકદશાંગ સૂત્ર અધ્યયન-૧ - અર્થ : ભગવાન ગૌતમ છઠ્ઠના પારણાના દિવસે પહેલી પોરિસીમાં સ્વાધ્યાય (સૂત્રપોરિસી) કરે છે. બીજી પોરિસીમાં ધ્યાન (અર્થપોરિસી) કરે છે. ત્રીજી પોરિસીમાં શાંત ચિત્તે મુહપત્તી પ્રતિલેખન કરે છે. (१२) गोअमा ! पवज्जादिवसप्पभिईए जहुत्तविणओवहाणेणं जे केई साहू साहूणी वा अपुव्वनाणगहणं न कुज्जा तस्स सुअं विराहिअं । सुत्तत्थोभयं सरमाणे एगग्गचिते पढमचरमपोरिसीसु ओ अनागुणिज्जा से णं गोअमा ! नाणकुसीले णेए। जस्स य गुरुअनाणावरणोदएण अहोनिसं पहोसेमाणस्स न संवच्छरेणवि सिलोगध्धमवि थिरपरिचिअं भविज्जा, तेणावि जावज्जीवं सज्झायसीलाणं वेआवच्चं तहा अणुदिणं अड्डाइज्जे सहस्से पंचमंगलाणं सुत्तत्थोभए सरमाणे एगग्गमाणसे पहोसिज्जा । – મહાનિશીથસૂત્ર (યતિજીતકલ્પ-૨૦૯) અર્થ : જે સાધુઓ કે સાધ્વીજીઓ દીક્ષા દિવસથી માંડીને શાસ્ત્રોક્ત યોગોહનપૂર્વક નવા નવા જ્ઞાનનું ગ્રહણ ન કરે તેઓ શ્રુતના વિરાધક બને. સૂત્ર, અર્થ, ઉભયને યાદ કરતા, એકાગ્રચિત્તવાળા બનીને દિવસે અને રાત્રે પ્રથમ-ચરમ પોરિસીમાં જેઓ પરાવર્તન ન કરે તેઓ જ્ઞાનકુશીલ જાણવા. જેઓને ભારે જ્ઞાનાવરણીયના ઉદયને લીધે દિવસ-રાત ગોખવા છતાં પણ જો એકવર્ષે પણ અડધો શ્લોક સ્થિર-પરિચિત ન થાય, તેણે પણ આખી જિંદગી સ્વાધ્યાયશીલ મહાત્માઓની વૈયાવચ્ચ કરવી અને રોજ ૨૫૦૦નવકાર એકાગ્ર મનથી અર્થચિંતનપૂર્વક ગણવા. (બોલવા). (૧૩) નસ્યંતિક્ ધમ્મપયાડું સિવું, તસ્કૃતિત્ વેળાં પડને । સક્ષણ શિક્ષા જંગલીઓ, જાળા મો ! મળતા ય નિાં । - - દશવૈકાલિક-અધ્યયન-૯ ઉદ્દેશો-૧, ગાથા-૧૨ અર્થ : જેમની પાસે ધર્મપદો શીખીએ, તેમની પાસે વિનય કરવો, મસ્તકે અંજલિપૂર્વક કાયા-વાણી | સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૨૪૫)

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294