________________
દર્શનાદિ કરી પુણ્ય કમાય. પણ સંયમીઓ તો વિચારે જ કે “આ ફોટાઓ બનાવડાવવામાં, છે ૪ ઉપાશ્રયાદિમાં મૂકાવવામાં અઢળક વિરાધનાઓ થાય છે. મને કોઈપણ ભોગે આ વિરાધનાઓ ન
ખપે.” અને એટલે સંયમી પોતે તો આ ફોટાઓ મૂકાવવાનું, રાખવાનું, આપવાનું કામ ન જ કરે. છે જેને આવા પાપોનો ભય ન હોય એ સંયમી બનવાને લાયક નથી. પાપોનો અત્યંત ભય, જે છે જીવદયાનો ટોચ કક્ષાનો કોમળ પરિણામ એ સંયમી બનવાની પાત્રતા છે. જેને સ્નાન કરવામાં, હિંસાના જ સ્થાનોમાં ધ્રુજારી ન થાય એ જો સંયમ સ્વીકારે તો અહીં પણ એ હિંસાસ્થાનોમાં પ્રવૃત્તિ કરવાનો જ. જ એને દીક્ષા આપતા વિચાર કરવો પડે. એમ ફોટાઓ મૂકાવવામાં ઉપર કહ્યા પ્રમાણેની વિરાધનાઓ જ છે જાણ્યા બાદ સંયમી એનાથી પાછો હટી જાય.
' હવે તો સંઘોમાં ફોટાઓ મૂકાવવા બાબતમાં પણ અનેક ઝઘડાઓ થાય છે. નવા આવેલા છે જ સંયમીઓ જુના ફોટાઓ ઉતરાવે, નવા પોતાના ગુર્નાદિના ફોટાઓ મૂકાવડાવે, તે તે ઉપાશ્રયમાં જ
પોતાનું આધિપત્ય સ્થાપવાનો પ્રયત્ન કરે. સંઘમાં કેટલાય ફાંટાઓ પાડે.. હાય ! હૈયુ રડી ઉઠે છે. ક્યાં છે છે. શાસ્ત્રકારોએ વર્ણવેલા ભગવાન મહાવીર દેવના શ્રમણ-શ્રમણીઓના મુઠ્ઠી ઉંચેરા સંયમ પરિણામો ! $ જ અને ક્યાં આ મારું-તારુની ભાવનાવાળા, મમત્વ-અહંકારભાવગર્ભિત મલિન પરિણામો ! જ “બીજાઓ પોતાના ગુરુના ફોટાઓ મુકાવે તો અમે કેમ ન મૂકાવીએ? આ પ્રશ્ન કરનારને માત્ર ૪ છે એટલું જ કહેવું છે કે બીજાઓ ભુલ કરે એટલે આપણે પણ ભુલ કરવી? બીજાઓ જિનાજ્ઞાવિરુદ્ધ વર્તન જ જે કરે એટલે આપણે પણ આજ્ઞાવિરુદ્ધ વર્તન કરવું? જ કોઈકને વળી એવો ભય હોય છે કે બીજાઓ પોતાના ગુરુના ફોટાઓ મૂકાવે અને અમે ન જ $ મૂકાવીએ તો ધીમે ધીમે એ ઉપાશ્રયો એમના થઈ જાય. અમારું નામ, અમારા ગુરુનું નામ કોઈ ન લે.” * જ આ ભય સાચો હોય તો પણ આ ભય સંયમીને ન શોભે. સંયમી તો કટ્ટર બનીને જિનાજ્ઞા પાળે. ?
એના પરિણામરૂપે એને અણકલ્પિત લાભો મળશે જ. સવાલ છે, જિનાજ્ઞા પ્રત્યેની દઢ – અવિહડ છે જ શ્રદ્ધાનો ! જ શ્રાવકો પોતાની મેળે ઉપાશ્રયમાં ફોટાઓ મૂકતા હોય તો પણ એમને જિનાજ્ઞા તો દેખાડવી જ ૪ જ પડે કે, “ઉપાશ્રયમાં ફોટાઓ ન રખાય.” શ્રાવકો પોતાના ઘરે ફોટાઓ રાખે તો એમના માટે ઉચિત ? જે હોવાથી એનો નિષેધ ન કરાય. જે શાસ્ત્રને નજર સામે રાખી, વર્તમાન પરિસ્થિતિને ચકાસીને મારા ક્ષયોપશમ પ્રમાણે મેં આ છે જ પદાર્થ લખ્યો છે. છતાં સંવિગ્ન-ગીતાર્થ મહાપુરુષો બહુમતીથી જે નિર્ણય કરે એ મને સંપૂર્ણ માન્ય છે. જે
આ પદાર્થ પર મારો કોઈ દઢ આગ્રહ નથી. પણ વર્તમાન સંવિગ્ન ગીતાર્થ આચાર્ય ભગવંતો અને પ્રત્યેક ? સંયમીઓ તટસ્થ બનીને આ પદાર્થો ઉપર, શાસ્ત્ર વચનો ઉપર વિચાર કરે. ૪ “આ પદાર્થ કેટલા સંયમીઓ અપનાવશે? અને આ નિયમ લેશે? એ મને ખબર નથી. પણ આ જ વાસ્તવિક પદાર્થ જણાવવો એ મારી એક માત્ર ફરજ સમજીને મેં લખેલ છે.
૨૧૩. જે કામ મારાથી થઈ શકે તે કામ હું ગૃહસ્થોને સોંપીશ નહિ? સંયમી પોતાના તમામ કાર્યો જાતે જ કરે. પોતાના કરતા નાના કે મોટા બીજા કોઈપણ સંયમીને
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૨૨૧)