________________
છે એવા સંયમીઓ એક જ બોલપેન રાખીને એક સાથે ચાર-પાંચ રિફીલ મંગાવી રાખતા હોય છે. છેલ્લે છે જ એક રિફીલ બાકી રહે ત્યારે વળી બીજી ચાર-પાંચ રિફીલ મંગાવી લે. આ ખૂબ સુંદર ઉપાય છે. જે
૧૨૨. હું ૧૫૨૦ રૂપિયા કરતા વધારે કિંમતની બોલપેન નહિ વાપરું, A આ જમાનો એવો છે કે જેમાં કરોડ રૂપિયાની કિંમતની બોલપેન પણ મળે છે. એમ ૨૦૦, ૫૦૦ ૪ છે રૂપિયાવાળી પણ મળે. એ બધી બોલપેનો મુખ્યત્વે લખવામાં ઝાઝા ફર્કવાળી ન હોય પણ એનો છે જ બહારનો શો-દેખાવ જ એની કિંમતનો આધાર હોય છે. જુદી જુદી ફેશનવાળી બોલપેનોની કિંમત પણ છે ઘણી હોય છે.
. શાસ્ત્રકારો (૩)૧૮ રૂપિયાની વસ્તુ વાપરનારા સંયમીને પ્રાયશ્ચિત્ત આપે છે અને જેમ જેમ મોંઘી જ જે વસ્તુ વાપરો તેમ તેમ પ્રાયશ્ચિત્ત પણ વધતું જાય. ૫૦ હજાર રૂપિયાની વસ્તુ વાપરનારનો સંપૂર્ણ દીક્ષા છે
પર્યાય રદ કરીને મૂલ પ્રાયશ્ચિત્ત પણ આપવામાં આવે. જ મોંઘી વસ્તુ રાખવામાં દોષો એ છે કે (૧) એ વસ્તુ મોંઘી હોવાથી ચોરાઈ જવાની શક્યતા ઘણી જ જ રહે અને એ ચોરાયા પછી સંયમીને નોકરી ઉપર, ગરીબ શ્રાવકો ઉપર ચોરીની શંકા પડે. ચોરી કરનાર જ છે એક હોય પણ સંયમી તો ઘણાઓમાં ચોર તરીકેની કલ્પના કરી મન કલુષિત કરે. (૨) મોંઘી – સારી છે
વસ્તુ ઉપર રાગ ખૂબ થાય. એ કોઈને આપવાનું મન ન થાય. કો'ક સંયમી પુછયા વિના લઈ જાય તો આ છે એના પર ગુસ્સો ચડે. (૩) મોંઘી વસ્તુને સાચવવાની ચિંતા ખૂબ રહે. વસ્તુ સામાન્ય હોય તો મન ઉપર જ જે કોઈ ભાર ન રહે.
એક સંયમી પાસે ચશ્માઘરમાં ૧૨-૧૫ જાત-જાતની સુંદર બોલપેનો હતી. રોજ એમની પાસે છે જ પાઠશાળાના અનેક છોકરાઓ મળવા આવે, વાર્તાઓ સાંભળે. બે-ત્રણ અઠવાડિયામાં એમના ચશ્માઘરમાંથી ચાર-પાંચ સારી-સારી બોલપેનો ગાયબ થઈ ગઈ. એમને પાઠશાળાના છોકરાઓ ઉપર જ શંકા ગઈ. એમાં વળી એક છોકરો એવું બોલેલો કે “સાહેબ ! તમારી પાસે તો કેવી સારી સારી છે બોલપેનો છેએટલે સંયમીને એ છોકરા પર જ શંકા ગઈ. બીજાઓને એ છોકરા અંગે પૂછ-પરછ કરી. પણ બીજાઓએ એ છોકરા માટે ખૂબ જ સારો અભિપ્રાય આપતા સંયમીએ છેવટે એ શંકા માંડી જ
$ વાળી.
છે આમ મોંઘી બોલપેન રાખવામાં સ્વ-પર બધાને નુકશાન થવાની શક્યતા છે. માટે જ ૧૫-૨૦ ૪ જ રૂા. થી વધારે કિંમતની બોલપેન ન વાપરવી. આ અત્યારે એક મહાત્મા રોજના ૧૦-૧૫ ફૂલસ્કેપો ભરીને લખે છે. છતાં એ માત્ર ૫-૭ રૂપિયાની છે બોલપેનથી જ લખે છે. ૧૫-૨૦ રૂપિયાની તો પાઈલોટ વિગેરે સારામાં સારી બોલપેન આવે. આનાથી છે વધારે કિંમતી બોલપેનનું કામ શું છે?
શ્રાવકો વહોરાવે તો પણ સ્પષ્ટ ના પાડીને સાદી, ઉપયોગી બોલપેનનો જ આગ્રહ રાખવો. જ એટલે શાસ્ત્રાજ્ઞાભંગ વિગેરે કોઈ દોષો ન લાગે.
૧૨૩. હું રંગબેરંગી પાકિટ નહિ વાપરું : ૨ થી ૨૩ તીર્થંકરના સાધુ-સાધ્વીજીઓને પાંચે ય વર્ણના વસ્ત્રાદિ વાપરવાની રજા હતી. પણ ?
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૩)