________________
જે કર્યું છે?...”
“વિરતિદૂત'માં આ વિશે વિસ્તૃત લેખ આપેલો છે. (ઓળખી લો, સંયમ ઘાતક તત્ત્વોને ! એ છે ૪ શિર્ષક હેઠળ) એટલે ટુંકાણમાં એટલું જ કહીશ કે વર્તમાનકાળમાં જ્ઞાનભંડારોની પુષ્કળ સગવડ હોવાથી આ ૪ સંયમીઓને પોતાની માલિકીના પુસ્તકો કે તેના પોટલાઓ રાખવાની કોઈ જ જરૂર નથી. થોડી ઘણી શું જે તકલીફ પડે. ભંડારમાંથી પુસ્તકો મંગાવતા એક-બે દિવસ મોડું થાય, ઈચ્છા મુજબ એક-બે પુસ્તક કદાચ છે છે ન પણ મળે... પણ આ બધા નુકશાનો ઘણા ઘણાં ઓછા છે. એની સામે પરિગ્રહ અને એમાં થતી છે જ વિરાધનાદિના નુકશાન અપરંપાર છે.
કેટલાંક સંયમીઓ પોતે ભણતી વખતે જે કર્મગ્રંથ વિગેરેની નોટો તૈયાર કરી હોય એના પોટલા ? ? રાખતા હોય છે. “ભવિષ્યમાં જ્યારે ભણાવવાનો અવસર આવે, ત્યારે એ નોટોના આધારે ભણાવી
શકાય” એવા આશયથી કરાતો આ પરિગ્રહ ૩૦-૪૦ વર્ષ પૂર્વે હજી અપવાદમાર્ગે યોગ્ય ગણાત કેમકે તે વખતે એવા પુસ્તકો છપાયા ન હતા. આજે તો લગભગ તમામ વિષયમાં સારામાં સારા, સરળ
ભાષામાં પુસ્તકો છપાઈ જ ચૂક્યા છે. ભણાવવા માટે સંયમીએ બનાવેલી નોટ કરતા વ્યવસ્થિત જ છપાયેલા પુસ્તકો જ સંયમીને વધુ ઉપયોગી થાય એ સ્વાભાવિક છે. એટલે હવે એ બનાવેલી નોટો જે સંઘરી રાખવાની કોઈ જરૂર નથી. માત્ર “મેં નોટો લખી છે, માટે રાખી મુકું એવા ભાવથી નોટો રાખી છે. જ મૂકવાનો કોઈ અર્થ નથી. એ રાગભાવ નુકશાનકારક છે.
હા ! જે ગ્રંથો ઉપર પુસ્તકો બહાર ન પડ્યા હોય એવા ગ્રંથો ઉપર જો સંયમીએ લખાણ કર્યું ? $ હોય અને એને એ સાચવે તો હજી ય બરાબર. પણ એમાં ય રાગભાવ, આસક્તિભાવ તો ખોટો જ. ? જ મારા ગુરુદેવે સંક્રમકરણના વિશિષ્ટ લખાણવાળી એક નાનકડી પોટલી રાખેલી. પૂજ્યપાદ છે જે જંબુસૂરિ મ.એ એકવાર એ પોટલી જોવા, શુદ્ધ કરવા માંગી અને ખોવાઈ ગઈ. જ્યારે ગુરુદેવને ખબર છે જ પડી ત્યારે બોલી ઉઠ્યા, “ભલું થયું ! ભાંગી જંજાળ. આ એક પોટલી ઉપર થોડોક રાગ હતો. હવે કે જ એ રાગ પણ જતો રહ્યો.” ૪ ૧૨૦. હું ઉપધિના પોટલા, કબાટ નહિ રાખું. છે માત્ર એક મુખપત્તી વધારે રાખવામાં જો અવંદનીયતા આવી જતી હોય તો પછી ઉપધિના 3 છે પોટલા રાખનારાને કયો દોષ ન લાગે ? સંયમીઓ વાપરવાની કામળી વિગેરે સિવાય બે ત્રણ છે જે કામળીઓ, આસનો, ઓઘારિયાઓ, નિશથીયાઓ, દોરાઓ, ટોકસાઓ, તરાણીઓ, પાત્રાઓ, આ નોટો, બોલપેનો વિગેરે વિગેરે કેટલીય વસ્તુઓ વહોરે, “ભવિષ્યમાં કામ આવશે.” એમ વિચારી એને ! જે પોટલામાં કે બોક્સમાં ભરે અને વર્ષો સુધી એ પરિગ્રહનો બોજો માથે રાખીને ફરે એ યોગ્ય કહેવાય છે $ જ શી રીતે ?
આજે તો શ્રાવકોની, સંઘોની સાધુ-સાધ્વીજીઓ પ્રત્યેની ભક્તિ એટલી બધી વધી ગઈ છે કે રે $ ક્યારેય કોઈપણ વસ્તુની ખોટ પડતી નથી. જ્યારે જે વસ્તુ જોઈએ તે મળી રહે છે. એક બોલપેન ?
માંગીએ અને મોંઘીદાટ દસ બોલપેન લાવીને શ્રાવકો વહોરાવે છે. ચોમાસા પૂર્વે ઢગલાબંધ શ્રાવકો છે સાધુ-સાધ્વીજીઓની ભક્તિ કરવા પુષ્કળ વસ્તુઓ લઈને બધે વહોરાવવા નીકળે છે..
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૧૩૪) |