________________
માણસ જુદા જુદા ૧૫-૨૦ સ્થાને સંયમીઓને એ પાણી આપવા જાય છે. (અત્યંત વૃદ્ધ સાધ્વીજીઓ છે છે એકલા હોય તો આ અપવાદ સ્વીકારી લેવો પડે. પણ જો આ રીતે પાણી મંગાવનારા સંયમીઓ યુવાન, ૪ કે માંદણી વિનાના હોય તો?)
આ રીતે જ ધીમે ધીમે દોષ વધતો જાય છે. અને છેવટે ગોચરી-ચર્યા પણ ખતમ થાય છે, ગોચરી પણ ઉપાશ્રયમાં જ આવતી થઈ જાય છે. છે એટલે જ થોડુક સહન કરીને, થોડુંક ખેંચીને પણ સંયમીઓએ જાતે જ પાણી લાવવું. ગૃહસ્થો જ ' પાસે ન મંગાવવું. 1 ક્યારેક એવું બને કે સંયમીઓએ પાણી ન મંગાવ્યું હોવા છતાં અજ્ઞાની-ભક્તિમંત ગૃહસ્થો સામે જ
ચાલીને ઉપાશ્રયમાં પાણી લઈ આવે અને કહે કે, “સાહેબ ! આ પાણી વહોરી લો. આપના માટે જ છે કલાવેલ છે.”
" એ વખતે કેટલાંક સંયમીઓ એ પાણી વહોરી લે છે. “આપણે તો મંગાવ્યું નથી. એમની મેળે જ * જે લાવ્યા છે. પછી આપણને શું દોષ?” એવો વિચાર કરે છે અને કદાચ સૂચન કરે છે કે, “બીજી વાર જ કે નહિ લાવતા.”
આ યોગ્ય નથી, કેમકે આ રીતે તો કોઈક ગૃહસ્થો પોતાની મેળે સંયમીઓ માટે આધાકર્મી . બનાવે તો ત્યાં પણ સંયમીઓએ વહોરી જ લેવું જોઈએ ને ? “આપણે તો ગૃહસ્થને એ રસોઈ જ બનાવવાની કહી નથી. એની મેળે જ એણે બનાવી છે. તો હવે આપણને દોષ ન લાગે” એ વિચાર ત્યાં જ છે પણ લાગવો જોઈએ ને ?
* પણ જેમ આવું આધાકર્મી વહોરાતું નથી. તેમ આવું ઉપાશ્રયે લાવેલું પાણી પણ ન વહોરાય. ૪ જ એ પાણીની જરૂર જ હોય તો પણ એને કહેવું કે “આ પાણી તારા ઘરે જ પાછું લઈ જવું પડશે. હું ઘરે જ 1. આવીને જ આ પાણી વહોરીશ.”
આ રીતે કરવાથી પેલો શ્રાવક પછી કદિ ઉપાશ્રયમાં પાણી નહિ લાવે. અને બાકીના છે સંયમીઓમાં ખોટા સંસ્કાર નહિ પડે. ૪ . બાકી જો આ રીતે લાવેલું પાણી વહોરી લેશું તો એ ગૃહસ્થ બીજી-ત્રીજી વાર પણ પાછો પાણી જ
લાવવાનો જ. અને બધા સંયમીઓ આ રીતે વહોરાતું પાણી જોઈને સમજશે કે, “ગૃહસ્થોએ ઉપાશ્રયમાં જ તે લાવેલું પાણી વહોરી શકાય અને કાળક્રમે એ સંયમીઓ સામેથી જ પાણી મંગાવતા થઈ જાય તો એમાં છે આ કોઈ નવાઈ નહિ રહે. એટલે જ અનવસ્થા દોષ અટકાવવા માટે પાણી ઉપાશ્રયમાં ગૃહસ્થોએ લાવી દીધું છે જ હોય તો પણ ત્યાં ન વહોરતા એના ઘરે લઈ જઈને જ વહોરવું. 1 ૧૫૬. હું આકર્ષક ચશ્માની ફ્રેમ નહિ રાખ્યું અને વધુમાં વધુ બે જ ચશ્માની ફ્રેમ રાખીશ : જ આ આંખો બગડે એટલે ચશ્મા પહેરવા પડે એ સ્વાભાવિક છે. પણ એને વિભૂષા, ફેશનનું પોષણ છે કરનારું સાધન તો ન જ બનાવાય. ચશ્માની ફ્રેમ ગોલ્ડન કલરની રાખવામાં આવે, ૧૦૦૦-૨૦૦૦ રૂપિયાની ફ્રેમ વાપરવામાં આવે. ફ્રેમના કાચ રંગબેરંગી રાખવા, ચશ્મા ગોગલ્સ જેવા દેખાય અને તે જોનારાને એમ જ લાગે કે “મહારાજ સાહેબે ગોગલ્સ પહેર્યા છે.” તેવા પ્રકારના ચશ્મા વાપરવા..
સંગ્નિ સંયમીઓની નિયમાવલિ (૧૬૩)