________________
છે એ યોગ્ય ભાસે છે.
હા ! ગુરુ કે વડીલ જ કોઈક કારણોસર સ્વતંત્ર સ્થાપનાજી રાખવાનું જણાવે તો પછી કોઈ દોષ ? જ નથી. પણ તે સંયમીએ ઉપરના દોષો ઘુસી ન જાય એની સંપૂર્ણ કાળજી કરવી રહી.
૧૬૯. જે સ્થાનેથી ગૃહસ્થોના ઘરમાં દૃષ્ટિ પડે તે સ્થાને હું બેસીશ નહિ ?
(૯)સંયમીઓની વસતિ અસંસક્ત હોવી જોઈએ. અર્થાત્ જ્યાં વિજાતીયનું રૂપ ન દેખાય, 8 છે વિજાતીયના શબ્દો પણ ન સંભળાય, વિજાતીયની અવર-જવર પણ ન હોય એવો ઉપાશ્રય હોવો છે જ જોઈએ.
પણ પ્રાચીનકાળની આ શાસ્ત્રીય વ્યવસ્થા આજે તો સ્વપ્ન બની ગઈ છે. ટી.વી.-ટેપરેકોર્ડરના ? જ આ જમાનામાં આજુબાજુમાં વાગતા ગીત-સંગીતો લગભગ બધા ઉપાશ્રયોમાં સંભળાતા હોય છે. આ
પિશ્ચરો જોઈને આવેલા સંયમીઓને એ ગીતના શબ્દો દ્વારા પિક્સરના દશ્યો પણ યાદ આવે અને છે જ એનાથી નુકસાન પણ થાય. જ એમાં ય શહેરોના ઉપાશ્રયોમાં તો આજુબાજુમાં નજીકમાં જ મોટા બિલ્ડીંગો, ઘરો હોય. છે “ઘરોમાં રહેલા ટી.વી. વગેરેના દશ્યો સ્પષ્ટ દેખાય એટલા નજીક તે ઘરો હોય છે. એમાં બહેનો કામ જ કરતા હોય.. ઇત્યાદિ પણ દેખાય. આ બધી પરિસ્થિતિમાં નિર્મળ પરિણામ ટકાવી રાખવા મોટા છે જ રૂસ્તમોને પણ ભારે પડે એ સ્વાભાવિક છે. જ એટલે પ્રથમ વિકલ્પ તો એ જ છે કે આવા રૂપ-શબ્દથી સંસક્તસ્થાનોમાં રહેવું જ નહિ. આવા જે ઉપાશ્રયમાં ઉતરવું જ નહિ. પણ જ્યારે મોટા ભાગે બધે જ આ દશા ઉભી થઈ છે ત્યારે આવા તમામ આ ઉપાશ્રયો છોડી દેવા એ પ્રાયઃ શક્ય નથી.
તો એ વખતે આ માર્ગ અપનાવવો કે ઉપાશ્રયમાં જે બારી-બારણા વગેરેના સ્થાનથી ગૃહસ્થોના ૪ જ ઘરોમાં નજર પડતી હોય તે બારી-બારણા બંધ જ રાખવા. ત્યાં બેસવું જનહિ. જે બીજા સ્થાનો હોય છે છે ત્યાં જ બેઠક રાખવી.
એક મહાન, ગીતાર્થ, સુવિહિત આચાર્ય ભગવંત તો જ્યાં આવા બારી-બારણા હોય કે જેમાંથી છે આ ગૃહસ્થોના ઘરોના દશ્યો દેખાય ત્યાં ભીંત જ ચણાવડાવતા. તેઓ માનતા કે આ ભીંત ચણાવવામાં જે આ ? દોષ છે એના કરતા સંયમીના પરિણામો ખલાસ થઈ જવામાં મોટો દોષ છે. જ આજે પણ એવા બારી-બારણાઓના સ્થાને ભીંત ચણાવી દેવાય તો એમાં ઓછો દોષ લાગે છે છે પણ એ શક્ય ન બને તો એ બારી-બારણા કાયમ બંધ રાખવા અથવા છેવટે એવા સ્થાનોમાં ન બેસવું છે જ એ યોગ્ય છે.
સંયમી જો આવા સ્થાનમાં બેસીને સ્વાધ્યાયાદિ કરે તો કાં તો ઘરોમાં રહેલા લોકોની સંયમી જે ઉપર નજર પડે, એમાં ય સતત નજર પડવાથી એ લોકોને જ ખરાબ વિચાર આવે. અથવા સંયમીની છે
જ જાણે-અજાણે એ ઘરોમાં નજર પડવાથી, ટી.વી. વગેરે દશ્યો દેખાવાથી ખરાબ વિચારો જાગે. છે એવું સાંભળ્યું છે કે “બોમ્બેમાં એક સંયમી ઉપાશ્રયમાં બેઠા બેઠા ટી.વી. ઉપરની બધી સિરિયલો છે જ જોતા હતા.'
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૭૬) )