________________
સંયમીઓ ગ્લાન હોવાથી એમના માંડલીના કાર્યો બીજાએ કરવાના હોય ત્યારે બાકીના સંયમીઓએ બે- છે. છે ત્રણ કામ કરવાની તૈયારી રાખવી જ પડે. પણ એ વખતે પણ કેટલાંકો એક કામ કરીને સંતોષ માની ? જ લેતા હોય છે. દા.ત. ત્રણ સાધુઓમાં એક ઘરડા સાધુ સાંજનું પાણી કાઢતા હોય અને ત્યારે વડીલ સાધુ શું કહે કે “હું તો માત્ર લુણાં કાઢવાનું (ધોવાનું) કામ કરીશ.” તો બાકી રહેલા એક સંયમીએ બે ટાઈમનું ? છે પાણી, બે કે ત્રણ ટાઈમની ગોચરી વગેરે કેટલા બધા કાર્યો કરવા પડે ? છે એટલે એક જ કાર્ય કરવાની ટેવ યોગ્ય નથી. પ્રત્યેક સંયમીએ વિચારવું જોઈએ કે “અત્યારે આ ગ્રુપમાં જેટલા સાધુઓ છે અને જે રીતની પરિસ્થિતિ છે, તે પ્રમાણે મારે કેટલાં કામો, કયા કામો કરવા છે જ જોઈએ ?” અને એ પ્રમાણે તે તે કાર્યો કરવા જ જોઈએ.
જો સંયમીઓ માંડલીના કામો ન કરે, ઓછા કરે, અણગમાથી કરે તો વ્યવસ્થાપક મુંઝવાઈ ? $ જાય. વ્યવસ્થા ખોરંભાઈ જાય. પરસ્પર સંક્લેશનું વાતાવરણ સાવ નાનકડી બાબતોના કારણે ઊભું ? જ થાય. અણબનાવો અને અબોલા થાય.
જો આપણે આજે સંયમજીવનને બદલે સંસારમાં હોત તો દિવસમાં કેટલા કામો કરતા હોત? છે. છે આઠથી દસ કલાક સખત કામ કરતા હોત, અને સંયમજીવનમાં આખા દિવસ દરમ્યાન એક કલાક પણ છે જ કામ કરવાની તૈયારી ન રાખીએ તો એ શી રીતે ચાલે ? સંસારના કામો તો પ્રત્યેક સમયે પાપકર્મ ૪ * બંધાવનારા હતા, જ્યારે આ સંયમજીવનના કાર્યો પ્રત્યેક સમયે પ્રચંડ કર્મક્ષય કરાવનારા છે. તો પછી ? છે શા માટે આ કાર્યોમાં ઉત્સાહ ન જાગવો જોઈએ ?
એક મુનિરાજ પંન્યાસપદવી હોવા છતાં, ૩૦ વર્ષ જેટલો દીર્ઘ દીક્ષાપર્યાય હોવા છતાં, ઘણું છે જ ભણેલા હોવા છતાં પાણીના ઘડાઓ લાવવાથી માંડીને માંડલીના કોઈપણ કામો કરવા માટે આજે પણ છે જ તૈયાર છે.
એક મુનિરાજ ભર ઉનાળામાં ૨૫-૩૦ સાધુઓને ઠંડુ પાણી વપરાવવા માટે રોજ પોતે એકલી $ જે જાતે જ ૧૦ ઘડા પાણી લાવતા, ઠારતા અને ગાળતા. જે એક જ દિવસમાં ૪૦ ઘડા પાણી લાવીને ગચ્છભક્તિ કરનારા મહાત્માઓ આજે પણ વિદ્યમાન છે છે.
બે-ત્રણ કલાક ગોચરી માટે ભમીને ભર-ઉનાળામાં બે-બે ઝોળીઓ ભરીને માંડલીની ભક્તિ કરનારા સાધુઓ પણ આજે દષ્ટિગોચર થાય છે.
ભલે એવા ભક્તિભાવ ન ઉછળે, પણ ઔચિત્યનો ભંગ તો ન જ થવો જોઈએ ને ? એકવાર જી ? હજી ભક્તિ ન કરો તો ચાલે પણ ઔચિત્યસેવન તો કરવું જ પડે. અને ઔચિત્યસેવન એ છે કે માંડલીની છે વ્યવસ્થામાં બધી રીતે સહાયક થવું. કોઈપણ કામ કરવા માટે સદા તત્પર રહેવું. વ્યવસ્થાપકને આપણા છે જે માટે વિશ્વાસ હોવો જોઈએ કે “આને સંકટ સમયે કોઈપણ કામ સોંપીશ તો એ કરશે જ. એ કદિ મને જ જ ના નહિ પડે.” હા ! માંદગીના કારણે કે તેવા પ્રકારના રોગોના કારણે તે તે કામ થઈ શકે તેમ ન હોય તો પણ જ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૫) {