________________
Iો નિયમ યોગ્ય લાગે છે.
૧૩૬. હું ઓઘા માટેનું પ્લાસ્ટીક સીવ્યા વિનાનું જ વાપરીશ : * પ્રાચીનકાળમાં પ્લાસ્ટીક ન હોવા છતાં સંયમીઓ વિહાર કરતા જ હતા. એમને “બધી ઉપથિ ભીની થઈ જવી વગેરે પ્રશ્નો નડતા હશે કે કેમ ? એ વિચારણા કરવાને બદલે વર્તમાનમાં જે જ જ અનુભવાય છે તેની વિચારણા કરીએ તો કેટલાંક મહાત્માઓ વિહારમાં પણ ઓઘો બાંધ્યા વિના જ બગલમાં રાખીને જ ચાલે છે. અને તે મહાત્માઓને પરસેવો ઓછો થતો હોવાથી ઓઘો ભીનો પણ છે થતો નથી. પણ ઘણા મહાત્માઓ વિહારમાં ઓઘો પડી ન જાય તે માટે ઘાબંધનથી બાંધે છે અને એ જ ઓઘો પરસેવાથી એકદમ ભીનો ન થઈ જાય એ માટે એના ઉપર પ્લાસ્ટીક ચડાવે છે.
આ પ્લાસ્ટીક બે પ્રકારના હોય છે. એક પ્લાસ્ટીક લાંબી પાઈપ જેવું, સીવેલું, કાણાવાળું હોય છે છે અને બીજુ સીવ્યા વિનાનું સાદું હોય છે. આમાં સીવેલું પ્લાસ્ટિક ખરેખર ન ચાલે, કેમકે એ લાંબી છે - પાઈપના જેવું ઉંડું સીવેલું હોવાથી એનું પ્રતિલેખન સમ્યફ રીતે થઈ શકતું જ નથી. અંદર કોઈ જીવો જે ' ફસાઈ જાય તો ઓઘો નાંખવાથી તરત મરી પણ જાય. એ લાંબો ભાગ અંદર-બહાર કરી ન શકાતો છે જ હોવાથી સારી રીતે જીવદયા પાળવી શક્ય નથી. એટલે જો ઓઘા ઉપર પ્લાસ્ટીક રાખવું જ હોય તો હું છે આવું સીવેલું પ્લાસ્ટીક ન રાખવું. પણ સીવ્યા વિનાનું સીધું પ્લાસ્ટીક રાખવું. ઓઘા ઉપર ઓઘારીયાની જ છે. સાથે જ એ ઓઘારીયા જેવું પ્લાસ્ટીક વીંટાળી દઈને એના ઉપર ઓઘાની નીચેની દોરી બાંધી દેવાથી જ કે એ પ્લાસ્ટીક નીકળતું નથી અને ઓઘો ભીનો થતો નથી. એ પ્લાસ્ટીક સુપ્રતિલેખિત હોવાથી ૪
વિરાધનાથી બચી શકાય છે. . આ ઉત્સર્ગમાર્ગે પ્લાસ્ટીકાદિ ધાતુનો વપરાશ કરી ન શકાય. છતાં આજે વિહારમાં અનિવાર્ય કે સંજોગોને કારણે પ્લાસ્ટીક વાપરવા પડે છે. એટલે એ અપવાદમાર્ગ સમજવો યોગ્ય લાગે છે.
૧૩૭. હું પ્લાસ્ટીકના ઘડા અને ટોક્સી વાપરીશ નહિ ? A વર્તમાનકાળમાં પ્લાસ્ટીક ધાતુ વિશ્વ માટે એક મોટી સમસ્યા બની ચૂકી છે. પ્લાસ્ટીકની વસ્તુઓ જ વજનમાં હલકી હોવાથી, સસ્તી હોવાથી અને જલ્દી તુટતી ન હોવાથી ચારે બાજુ પુષ્કળ પ્રમાણમાં
પ્લાસ્ટીકનો વપરાશ શરૂ તો થયો છે, પણ પ્લાસ્ટીકનું વિસર્જન કરવું ખૂબ જ કપરું થઈ ગયું છે. જેમ જ - લાકડું કે કાગળ તો બાળવાથી રાખ થઈ જાય, એમ પ્લાસ્ટીકનું વિસર્જન સહેલું નથી. પ્લાસ્ટીકને બાળતી છે તે વખતે જે ધુમાડો નીકળે છે એ આરોગ્ય વગેરે માટે ખૂબ જ નુકસાનકારક ગણેલો છે. જે કેમિકલોમાંથી જ
પ્લાસ્ટીક બને છે એ કેમિકલો ઘણા રોગોનું કારણ છે. - હવે પ્લાસ્ટીકના ઘડામાં ધગધગતું પાણી લાવીએ એટલે પ્લાસ્ટીકના અંશો એ પાણીમાં જ | ઉતરવાના જ. એ આપણા પેટમાં જાય અને લાંબે કાળે અનેક મુશ્કેલીઓ ઉભી કરે. એમ પ્લાસ્ટીકની છે આ ટોક્સીઓમાં પણ ગરમ વગેરે વસ્તુઓ વહોરવામાં, વાપરવામાં આરોગ્યને નુકસાન થવાની જ સંભાવનાઓ પુષ્કળ છે. આવા ઘણા કારણોસર પ્લાસ્ટીકના ઘડાઓ કે ટોક્સીઓ વાપરવા ન જોઈએ. આ
પણ (૧) પ્લાસ્ટીકના ઘડાઓ વજનમાં ખૂબ જ હલકા હોય. (૨) માટીના ઘડાઓ તો ઘણા શિક સાચવવા પડે. એ તુટી જવાનો ભય રહે. જ્યારે પ્લાસ્ટીકના ઘડાઓ તુટવાનો ભય નહિ. (૩) માટીના
સંવિગ્નસંયમીઓની નિયમાવલિ ૦ (૧૪૭)