________________
છે ભેગી કરી શ્રાવકાદિને આપી દેવી. બીજા દિવસે સૂર્યોદય બાદ એની પાસેથી એ દવા વહોરીને પછી જ વાપરી શકાય.
અત્યારે તો સંયમીઓ બધી દવા સાથે જ રાખે છે. રાત્રે પણ પોતાની પાસે રાખે અને દિવસે કોઈપણ પાસે વહોર્યા વિના જ દવા વાપરી લે.
આ બે ય ખોટું છે. રાત્રે દવા સુદ્ધાં પણ પાસે ન રખાય અને દિવસે વહોર્યા વિનાની કોઈ વસ્તુ છે ૪ વાપરી ન શકાય.
કોઈને વળી એમ પણ થાય કે “દવાઓ પાસે રાખવામાં શું દોષ? આ કંઈ આસક્તિકારક જ જે વસ્તુઓ થોડી છે?” છે પણ તેઓ આ વાત જાણતા નથી કે નાનકડા છીંડામાંથી જ મોટા બાકોરાઓ તૈયાર થતા હોય છે
છે. ભૂતકાળમાં કોઈપણ વસ્તુની સંનિધિ ન કરાતી. ધીરે ધીરે “કડવી દવા રાખવામાં શું વાંધો?” એમ છે જ વિચારીને કડવી દવાઓ રાખવાની શરુ કરાઈ. પછી “જો કે સુંઠ, ત્રિફળા, શક્તિની મીઠી ગોળી વિગેરે જ જે કડવી નથી છતાં એમાં વળી શું આસક્તિ થવાની? હળદરનો ગાંગડો રાખવામાં શું વાંધો?” એમ સ્વાદ જ છે વિનાની (છતાં કડવી તો નહિ જ) વસ્તુઓની સંનિધિ શરુ થઈ.
એ પછી સુંઠની ગોળીની જરૂરિયાતવાળાઓએ સુંઠ-ગોળ-ઘીની ગોળીઓની પણ સંનિધિ શરુ જ કરી. એ.સી.ડી.ટીવાળાઓએ ઉનાળામાં આમળાનો પાવડર પણ પાસે રાખવા માંડ્યો. અતિભયંકર આ ગરમીમાં શાતા મેળવવા માટે શરબત માટેની તૈયાર ગોળીઓ (કે જે પાણીમાં નાંખતા જ ઓગળી જાય, જ જે શરબત બને)ની સંનિધિ શરુ થઈ.
વાત આગળ વધી તો કેટલાંકો દિવસે લાવેલ મીષ્ટાન્નાદિ પણ રાખી મૂકવા લાગ્યા. કાજુ-દ્રાક્ષ૨ ખજુરના પેકેટો પણ સંયમીઓના થેલામાંથી નીકળેલા સાંભળ્યા છે.
દોષ નાનો છે એમ બોલનારાઓની શાસ્ત્રદૃષ્ટિ નાની છે એમ જ માનવું પડે. કેમકે શાસ્ત્રકારોની છે ગંભીરતાને તેઓ પીછાણતા નથી. શાસ્ત્રકારો મોટા દોષો ઉભા જ ન થાય એ માટે એના મૂળ સમાન છે ૪ નાનાદોષોનો જ સખત નિષેધ કરીને એને અટકાવે છે.
એટલે દવા કડવી હોય કે મીઠી... કોઈપણ વસ્તુ સૂર્યાસ્ત બાદ પાસે ન રાખવાના જ સંસ્કાર જ ૪ દઢ કરી દેવા. સંનિધિ રાખવાના નાનકડા પણ સંસ્કાર પડવા જ ન દેવા. છે એમ વહોર્યા વિના વસ્તુ વાપરવાના સંસ્કાર પણ ન પડવા દેવા. કડવી દવાઓ પણ વહોરીને છે જ વાપરવાની કટ્ટરતા જાળવવી. અને એ માટે આ નિયમ ઉપયોગી છે. ૪ વિહારધામમાં કોઈ શ્રાવક, મુમુક્ષુ કે માણસ એવો ન મળે કે જેને દવાની પોટલી બનાવી શકાય જ તો પછી છેવટે દવાની પોટલી તૈયાર કરી મુખ્ય વડીલને સોંપી દેવી. એક જ વડીલ રાત્રે બધી દવા, જ પોતાની પાસે રાખે, પણ બીજા બધા ન રાખે.
રાત્રે ત્રિફળા વિગેરે લેવી પડે તો પછી એટલા પુરતી છૂટ નાછૂટકે રાખવી. ૧૦૭. હું કોઈપણ વસ્તુ ગુર/વડીલને બતાવ્યા વિના નહિ વાપરું, ગોચરી ગુરુ કે મુખ્ય વડીલને બતાવ્યા વિના વાપરે, તો ચોરીનો દોષ લાગે. પ્રભુએ આ રીતે
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૨૪)