________________
છે આ બહાને છાપા વાંચતા થાય. ધાર્મિક સાથે બીજું ય ઘણું રસથી વાંચવા મંડી પડે. () સંયમીને આ છાપામાં આવેલા પોતાના ફોટા, લખાણના કટીંગો સંઘરી રાખવાનું, વારંવાર જોયા કરવાનું મન-પ્રવૃત્તિ $ જ થાય. રાગભાવ પોષાય.
આજે કેટલાંક સંયમીઓ પત્રકારોને ભેટ-સોગાદો અપાવડાવીને, ખુશ રાખીને વ્યાખ્યાનના અંશો છાપાઓમાં લેવડાવતા હોય છે. જેઓ એવા કોઈ વિશિષ્ટ પ્રભાવક નથી તેવા સામાન્ય સાધુઓને છે છે પણ આ રસ લાગી પડ્યો છે અને તેથી તેઓ ગમે તે રીતે પોતાના વ્યાખ્યાનનું લખાણ છાપાઓમાં અપાવડાવે છે.
શાસનપ્રભાવનાદિ થાય છે? કે નથી થતા? એ પછીની વાત છે. પણ આમાં સંયમીઓમાં ખોટા ? જ સંસ્કારો ઘુસે છે એ તો નકરી હકીકત છે અને એટલે જ આત્માના હિતનો ભોગ આપીને આ પ્રવૃત્તિ ? છે અપનાવી શકાય નહિ.
- વળી લોકોમાં કહેવત છે કે “સજ્જનોએ દુર્જનોની મૈત્રી કે દુશ્મનાવટ બેયથી છેટાં રહેવું.” છે જ છાપાવાળાઓ, પત્રકારોને સજ્જન તરીકે તો ભાગ્યે જ કોઈક ગણતું હશે. પૈસાદિ માટે તેઓ કેવા દુર્જન જ બની જાય એની સિલસિલાબંધ હકીકતો ઘણા અનુભવીઓ જાણે છે. આજે એ પત્રકારાદિની સાથે ? જ મિત્રતા કરીને આ છાપાઓમાં વ્યાખ્યાનાદિ અપાવીએ છીએ પણ આવતી કાલે જો કોઈપણ પ્રસંગવશાત્ ? જ તેઓ સાથે અણબનાવ બનશે. તો છાપાઓના માધ્યમે તેઓ શું જુલમ નહિ વરસાવે ? એ જ પ્રશ્ન છે. જે
સજ્જનો, બુદ્ધિમાનોની સજ્જનતા, બુદ્ધિમત્તા એ જ છે કે આવા દુર્જનો સાથે કોઈપણ પ્રકારનો $ જ પનારો પાડ્યા વિના એમનાથી બાર ગાઉ દૂર રહીને પોતાના કામ કર્યા કરવા.
આમાં ઘણું કહેવા જેવું છે. પણ ટુંકાણમાં એટલું જ કે આત્માર્થી સંયમીઓ આ તરફ નજર સુદ્ધાં જ જ ન નાંખે. બીજાઓ આવી પ્રવૃત્તિ કરતા હોય તો ય આત્માર્થી સંયમીઓ એ તરફ ખેંચાઈ ન જાય. ૪ જે પોતાની ધર્મારાધનામાં દઢ શ્રદ્ધાવાળા બને. આંતરચક્ષુથી પરમાર્થનું દર્શન કરનારા બને. બાહ્ય છે ભપકાઓથી અંજાઈ ન જાય.
રેલરાહતના કાર્ય, દુષ્કાળ રાહતના કાર્ય વિગેરે મહાન શાસનપ્રભાવક કાર્યોને ગીતાર્થ જ મહાપુરુષો છાપાઓ દ્વારા પ્રજામાં પ્રસરાવીને શાસનપ્રભાવના જન્માવે તો એ યોગ્ય જ છે. આ પ્રતિજ્ઞા ? જ ગંભીર, ગીતાર્થ, પરિપક્વ આચાર્યભગવંતાદિ સંયમીઓ સિવાયના બાકીના સંયમીઓ માટે સમજવી. જે
૮૮. હું મારા વ્યાખ્યાનોની ઓડિયો કેસેટ નહિ. ઉતરાવું.
પ્રાયઃ આવું જોકે બનતું જ નથી કે સંયમીઓ પોતાના વ્યાખ્યાનની કેસેટ ઉતરાવતા હોય. પણ જે ૪ હળાહળ કળિયુગમાં વધી રહેલા વૈજ્ઞાનિક સાધનોને જોઈને પાણી પહેલા પાળ બાંધવા જેવી આ પ્રતિજ્ઞા X
જ છે.
કોઈક શ્રાવકો વ્યાખ્યાનકારની ખૂબ પ્રશંસા કરીને કહી દે કે “સાહેબ ! આપના વ્યાખ્યાનોની ? જો ઓડિયો કેસેટો તૈયાર થઈ જાય તો હજારો-લાખો લોકો એ બધું સાંભળીને ઘણું પામી શકે. આપની ગેરહાજરીમાં પણ આપના દ્વારા લાખોનું કલ્યાણ થાય.” અને કદાચ એ વ્યાખ્યાનકારને ઓડિયો કેસેટો
છે
કે,
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૧૦૬)
=
=
=
=
=