________________
અલબત્ત સંયમી તો આ ન જ જુએ પણ આ બધામાં અત્યંત બહિર્મુખતાનું પોષણ થાય. “શ્રાવકો છે પોતાના ભક્તિભાવથી વીડિયો ઉતારે છે, તો ઉતારવા દેવી.” એવો ઉત્તર કોઈક આપતું હોય તો એ શું જ સંતોષકારક નથી. શ્રાવક પોતાના ભક્તિભાવથી આધાકર્મી બનાવીને પાત્રામાં નાંખવાનો પ્રયત્ન કરશે, જ છે તો એને નહિ અટકાવવાનો ? શું એણે વહોરાવેલ આધાકર્મી ગોચરી પરઠવી નહિ દેવાની? શું
જેમાં આપણા સંયમને હાનિ પહોંચતી હોય એવી શ્રાવકોની ગાંડી ભક્તિનો સ્વીકાર શી રીતે છે જ કરાય? અને એ પણ સામાન્ય સાધુઓ પણ આવો ભક્તિ સ્વીકાર કરવા લાગે તો શાસનની શી દશા જ જ થાય? . છે. એટલે વીડિયો ઉતારનારને અટકાવવો જોઈએ. “તારે બીજાઓની વીડિયો ઉતારવી હોય તો તે છે છે જાણે. પણ મારી વીડિયો ઉતારવી નહિ. મારા તરફ વીડિયો કેમેરા ન જોઈએ.” એમ ગુસ્સો કર્યા વિના શું ૪ છતાં ગંભીરતાથી સ્પષ્ટ ના પાડી એને અટકાવવો. ૪ છેવટે ગમે તે કારણસર અટકાવી શકો એમ ન હો, તો જાતને બચાવવા સાપેક્ષભાવરૂપે મોઢા ? છે આગળ કપડો, હાથ, પસીનાનો ટુકડો રાખી મુખ છુપાવવાનો પ્રયત્ન કરવો.
બાકી જો આ રીતે સંયમીઓની વીડિઓ ઉતરશે, તો આવતીકાલ એવી આવશે કે સંયમીને જ જ પોતાની એ વીડિયો જોવાનું મન થશે અને શ્રાવકો વીડિયો જોતા હશે તો “આ જોવામાં શું દોષ? મારા જ
માટે કંઈ વીડિયો શરૂ નથી કર્યો.” એમ વિચારીને વીડિયોને નિર્દોષ માનીને જોતા થઈ જાય તો પણ જે છે નવાઈ નહિ રહે. *
છે. મોટા દોષોનું બીજ તો અત્યંત નાનકડો દોષ જ હોય છે. એટલે મોટા દોષો ઘુસતા અટકાવવા જ માટે નાના દોષોને જ ઉભા થતા અટકાવવા. ૪ ૮૭. હું મારા વ્યાખ્યાનો છાપાઓમાં નહિ આપું.
વ્યાખ્યાનના સુંદર પદાર્થો જો છાપાઓમાં આવે તો ઘણા લોકો ધર્મ પામે, શાસનપ્રભાવના થાય ? જ એવા લક્ષ્યથી વ્યાખ્યાનો છાપાઓમાં આપવામાં આવે છે. જ આ લક્ષ્ય વાસ્તવિક છે કે કેમ? એ ખબર પડતી નથી. પરંતુ (૧) મહારાજ સાહેબના સાક્ષાત છે છે વ્યાખ્યાનો સાંભળીને પણ જો લોકોને એવી કોઈ વિશેષ અસર ન થતી હોય તો છાપાઓના છૂટા-છવાયા છે જ લખાણો દ્વારા શું તેઓ પામી જશે? (૨) છાપા વાંચનારાઓને રાજકારણાદિના સમાચારોમાં જે રસ જ જ હોય છે એના ૧૦માં ભાગનો રસ પણ આવા ધાર્મિક લખાણોમાં ખરો ? (૩) એ છાપાંવાળાઓ સામે જ જે ચાલીને આપણા વ્યાખ્યાનના લખાણ લે છે? કે પછી આપણે પત્રકારોને ભેટ-સોગાદો આપી આપીને કે છે એ લખાણો લેવડાવવા પડે છે? એ ભેટ સોગાદો માટે પૈસા તો સંયમીએ જ શ્રાવકો પાસેથી માંગી છે ૪ માંગીને ભેગા કરવા પડશે ને ?
(૪) જે લખાણ છાપવા આપીએ, એમાં ઘણીવાર તંત્રી વગેરે અમુક લખાણ કેંસલ કરી પોતાની જ જ ઈચ્છા મુજબ છાપી દેતા હોય છે. અને આમાં મહત્ત્વની બાબત પણ ક્યારેક ઉડી જાય. અર્થનો અનર્થ ? જ થાય. (૫) “આ મહોત્સવ, વ્યાખ્યાનાદિની બધી વિગત છાપામાં આવશે.” આવી જાહેરાત છે વ્યાખ્યાનમાં થાય કે એ સિવાય પણ બધાને આ વાતની ખબર પડે એટલે છાપા ન વાંચનારાઓ પણ
| સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૦)