________________
છે કોઈ સંયમીને આપવાનું પણ મન ન થાય.
(૨) ચોખા વસ્ત્ર પહેરનારા સંયમી પ્રત્યે બીજાઓને આકર્ષણ થાય. ક્યારેક બ્રહ્મચર્યમાં મોટું છે નુકશાન થાય. “શરીરના રૂપ કરતા વસ્ત્રાદિની વિભૂષા દસ ગણી વધુ આકર્ષણ ઉત્પન્ન કરે છે.” એમ ?
અનુભવીઓ કહે છે. ગમે એટલા રૂપવાળી વ્યક્તિ પણ જો મેલા-ઘેલા કપડા પહેરનારી હોય તો એના જ જ પ્રત્યે કોઈને જલ્દી આકર્ષણ ન થાય. જ્યારે કદરૂપી વ્યક્તિ પણ બાહ્ય આડંબર દ્વારા આકર્ષણ ઉભું કરે છે
૪ (૩) અત્યારે લગભગ આધાકર્મી પાણી જ બધા સંયમીઓ વાપરે છે. જેટલા કાપ વધારે કાઢીએ છે એટલું વધુ આધાકર્મી પાણી વાપરવું પડે. રોજ પીવા માટે અડધો ઘડો જોઈએ, પણ કાપ માટે બે-ચાર ? જે ઘડા જોઈએ. એટલે એમાં તેજસકાયની વિરાધનાથી માંડીને બધા જ દોષો લાગે. ૪ (૪) વારંવાર કાપ કાઢવામાં પુષ્કળ સમય બગડે. દર એક કાપ દીઠ ઓછામાં ઓછો એક કલાક ૪
થાય. આમ સમય બગડવાથી સ્વાધ્યાય વિગેરેની હાનિ થાય. ૪ (૫) “વિભૂષા કરનારાઓ આત્મશુદ્ધિ પામી શકતા નથી. (૫૫) એવું ચૌદપૂર્વધર જ
શથંભવસૂરિજીનું વચન છે. છે આવા અનેક પ્રકારના નુકશાનો હોવાથી વારંવાર કાપ કાઢવા યોગ્ય નથી. એટલે શાસ્ત્રીય છે જ નિયમ પ્રમાણે તો વર્ષમાં એક જ વાર કાપ કાઢવો જોઈએ. પણ પૂર્વકાળના સંયમીઓ લગભગ ૪ જ ગામડાઓમાં રહેતા અને ગામડાના માણસો આજના શહેરી લોકો કરતા તો ૧૦૦માં ભાગની ચોફખાઈ ? છે પણ માંડ જાળવતા. ખેતરોમાં ખેતી વિગેરે કરનારા તેઓના કપડાઓ પણ મેલા રહેતા. આજે પણ છે જ ગામડાની પ્રજા જોઈએ તો તેઓના વસ્ત્રાદિ ચકચકાટવાળા નથી હોતા, ગામડાવાળાઓ બે-ચાર દિવસે જ જ સ્નાન કરતા, ૩-૫ દિવસે કપડા ધોતા અને એટલે જ આ બધી મલિનતાઓથી ટેવાયેલા ગામડાના ? જ રહેવાસીઓને સંયમીઓના વસ્ત્રોની મલિનતા અજુગતી લાગતી ન હતી.
બીજી વાત એ કે પ્રાચીનકાળના સંયમીઓનો વિહાર ખૂબ ઓછો હતો. તેઓ શેષકાળમાં ૮ ૪ માસ કલ્પ કરતા. અર્થાત્ આઠ જ જગ્યાએ એક-એક મહિનો રહેતા. અને એક મહિના બાદ બે-ચાર ? કિલોમીટરે જો બીજું માસકલ્પને યોગ્ય ક્ષેત્ર મળી જાય તો ત્યાં જ બીજો મહિનો રોકાઈ જતા. આમ જ
આખા વર્ષમાં તેઓના માત્ર આઠ વાર વિહાર અને ખૂબ જ નાના વિહાર થતા અને આપણે પણ આજે છે ૪ અનુભવીએ છીએ કે વિહારમાં જ પરસેવો, ધુળ વિગેરેને કારણે કપડા વધુ મેલા થતા હોય છે. સ્થાને જ હોઈએ તો વસ્ત્રો મેલા ઘેલા ઓછા થાય છે. -
આવા કારણોસર પ્રાચીન સંયમીઓના વસ્ત્રો પણ “આજના કાળમાં જે રીતે વસ્ત્રો મેલા થાય જે છે એના કરતા ઘણા ઓછા મેલા થતા હશે.
આજે લગભગ ઘણા સંયમીઓ ભરચક શહેરોમાં જ વિચરે છે. ગયા વર્ષે ૧૫૦૦ સંયમીઓ ૪ જ અમદાવાદમાં, ૧૫૦૦ બોમ્બમાં, ૭૦૦ સુરતમાં અને ૧૦૦૦ જેટલા પાલિતાણામાં હતા. એટલે જ જ લગભગ અડધો-અડધ સંયમીઓ ત્રણ-ચાર શહેરોમાં જ ચાતુર્માસ હતા અને આ શહેરોમાં રોજે રોજ જ જે ધોયેલા, ઈસ્ત્રી કરેલા જ કપડા પહેરનારા લોકો લગભગ જોવા મળે છે. આપણી પાસે આવનારાઓ છે
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૧૦)