________________
છે શી રીતે થાય?
ખેર ! આત્માર્થી સંયમીઓ પ્રતિજ્ઞા કરે કે “અમે કોઈપણ ફોન નહિ કરાવીએ. કોઈક કામ મોડું જ જ થશે તો ચલાવી લેશું. પણ આ ઘોર અનવસ્થાને ઉભી નહિ થવા દઈએ. આમ છતાં ગાઢ માંદગી વિગેરે ? જે અત્યંત અગત્યના કારણો આવી પડે અને ના છૂટકે ડોક્ટર બોલાવવા વગેરે માટે ફોન કરાવવા પડે તો જ છે તે વખતે પણ એના પ્રાયશ્ચિત્ત રૂપે દરેક ફોન દીઠ ત્રણ-ત્રણ દ્રવ્યના ટંક કરશું. અર્થાત્ જો ૩ ફોન છે જ કરાવવા પડે તો કુલ ત્રણ દિવસના ત્રણ ટંક એવા કરશું કે જેમાં ત્રણથી વધુ દ્રવ્યો નહિ વાપરીએ.” ૪ (નવકારશી વાળાઓ દિવસના ત્રણ ટંક કરતા હોય તો એ દરેક ટંક ત્રણ-ત્રણ દ્રવ્યના કરે અને ૪ છે એકાસણાવાળાઓ ત્રણ એકાસણા ત્રણ-ત્રણ દ્રવ્યના કરે. જો એક જ ફોન કરાવ્યો હોય તો એ ૪ નવકારશીવાળાઓ કોઈપણ એક ટંક ત્રણદ્રવ્યનો કરે. અને એકાસણાવાળા એક એકાસણું ત્રણ દ્રવ્યનું જ જ કરે.)
અથવા તો પોત-પોતાની રીતે બીજું પણ પ્રાયશ્ચિત્ત - શિક્ષા ધારી શકાય છે. પણ શિક્ષા વિના : હું તો ન જ ચાલે. નહિ તો નિષ્ફરતા આવી જાય.
૯૦. હું સેક્સ કરાવીશ નહિ. ગાઢ કારણસર કરાવું તો ફેક્સની સંખ્યા પ્રમાણે એટલા ટંક ત્રણ જ દ્રવ્ય કરીશ.
૮૯માં નિયમ પ્રમાણે જ આમાં બધું વિચારી લેવું. આપણું લખેલું લખાણ એક મશીનમાં નાંખો ? છે અને અમુક નંબર લગાવો એટલે આખા ભારતમાં જ્યાં આપણે એ લખાણ પહોંચાડવું હોય ત્યાં આપણા જ
જ અક્ષરોમાં એ લખાણ પહોંચી જાય... ઈત્યાદિ ફેક્સ અંગેની માહિતી બધા સંયમીઓ જાણતા જ હશે. આ એમાં ઈલેક્ટ્રીકનો ઉપયોગ હોવાથી તેજસકાયની વિરાધના છે. .
ગાઢ કારણસર ફેક્સ કરાવવો પડે તો ત્યાં ત્રણ દ્રવ્યના ટંકવાળી કે બીજી કોઈ શિક્ષા ધારી શકાય. ?
૯૧. હું લોચ કરાવ્યા બાદ સાબુ દ્વારા, એકલા પાણી દ્વારા કે પાણીના પોતા દ્વારા પણ મોટું છે. છે વિગેરે સાફ નહિ કરાવું. કોરા વસ્ત્રથી ઘસી ઘસીને ચોંટેલી રાખ વિગેરે કાઢી નાંખીશ. છેવટે સાબ તો છે જ નહિ જ વાપરું,
લોચ કરતી વખતે માથામાંથી લોહી નીકળતું હોય તો એને અટકાવવા માટે અને તે વખતે લોહીથી ભીના થયેલા હાથને કોરા-રક્ષ બનાવવા માટે પુષ્કળ રાખનો ઉપયોગ કરવો પડે. એટલે લોચ છે. જ પુરો થાય ત્યાં સુધીમાં તો ઘણી બધી રાખ માથા ઉપર, મોઢા ઉપર, કાનમાં પહોંચી ગઈ હોય છે. એટલે જ જ લોચ બાદ એ સ્વચ્છ કરવું જરૂરી તો છે જ. રાખ ભરેલા મુખ સાથે સંયમી બહાર નીકળે તે સારું પણ આ જ ન લાગે.
પણ આના માટે કેટલાંક મહાસંયમી મહાત્માઓ કોરો ટુકડો જ માથા ઉપર, મોઢા ઉપર ઘસી લેતા હોય છે. કાનમાં પણ ટુકડાનો છેડો નાંખી, ઘસી ઘસીને બધી રાખ સાફ કરી દેતા હોય છે. પાણીના જ જ એકપણ ટીપાનો ઉપયોગ કર્યા વિના એ સંયમીઓ બધી રાખ દૂર કરી લે છે. બિલકુલ ખરાબ ન લાગે ? જે એવું સ્વચ્છ મુખ આના દ્વારા થઈ જાય છે. બાકી તો બે-ચાર દિવસ પસાર થાય એટલે એની મેળે જ છે
બધી રાખ દૂર થઈ જ જાય.
છે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૯ (૧૦૮)
LI