________________
યાર કરાવવાનો વિચાર આવી પણ જાય. એના માટે ટેપરેકોર્ડરની સ્વીચ જાતે શરુ કરીને કેસેટો તૈયાર છે જ કરતો પણ થઈ જાય. જ , કોઈક વળી અત્યંત મધુર સ્વરે ગાનારો સંયમી પોતાના ગીતોની ઓડિયો કેસેટો પણ તૈયાર છે કરાવી દે. અત્યંત નાનકડું મશીન પાસે રાખે. એમાં નાનકડી કેસેટ હોય. સ્વીચ દબાવતા જ બોલાતી આ બધી વસ્તુઓ ટેપ થતી જાય. ૪ આ એવો તો ભીષણ કાળ છે કે જેમાં લગભગ બધા અપવાદ માર્ગો ઉન્માર્ગ બની જતા વાર જ લાગતી નથી.
એટલે કોઈપણ પ્રલોભનોમાં, સ્વપ્ન તુલ્ય લાભોમાં ફસાયા વિના દૃઢતાપૂર્વક આ પ્રતિજ્ઞા છે પાળવી. ભવિષ્યમાં ગમે ત્યારે પણ ઓડિયો કેસેટ નહિ જ તૈયાર કરાવવાની દૃઢ ટેક ધારવી. છે ૮૯. હું મોબાઈલ વિગેરે કોઈપણ પ્રકારના ફોન કરાવીશ નહિ. જો ગાઢ કારણસર કરાવવા જ ૪ પડે તો એક ફોન દીઠ ત્રણ દ્રવ્યના એક-એક ટંક કરીશ. આ ત્રણ-ચાર વર્ષ પહેલાં મોબાઈલો એકેય ન હતા. છતાં સંયમીઓ મસ્તીથી જીવતા હતા અને જ શાસનના બધા કાર્યો થતા જ હતા. રે ! ૧૫૦-૨૦૦ વર્ષ પહેલા તો ફોન જ ન હતા અને છતાં જ જે સંયમીઓ આત્મસાધના, શાસનપ્રભાવનાદિ કરતા જ હતા. ૪ એટલે મોબાઈલો, ફોન વિગેરે વિના ન જ ચાલે એ અસત્ય છે. ખરી હકીકત એ છે કે જેટલી જ સગવડો વધતી ગઈ, એટલી આપણે ભોગવતા ગયા અને આપણા સંયમના સિદ્ધાંતો તુટતા ગયા.
તેજસકાયની હિંસાવાળા આ ઈલેક્ટ્રીક સાધનોનો વપરાશ આજે તો સંયમીઓમાં પણ પરોક્ષ જ જે રીતે ચિક્કાર પ્રમાણમાં વધી ગયેલો જોવા મળે છે. ૪ મહાનિશીથમાં તેજસકાયનો આરંભ કરનાર સંયમીઓને મિથ્યાત્વી ગણ્યા છે. ૪ એક શ્રાવકે મને વાત કરી કે, “સાહેબ ! હું હવે જ્યારે પણ અમુક સાધુઓ પાસે જાઉં છું, ત્યારે જ જ મોબાઈલ લીધા વિના જ જાઉં છું. કેમકે હું જ્યારે પણ જાઉં ત્યારે મારી પાસે ૮-૧૦ ફોનો કરાવી દે. $ જ સાહેબ ! મોટા ભાગના ફોન તો મને ય નકામા લાગે. મને પૈસાનો કે ફોન કરવાનો વાંધો નથી. પણ જે
સાધુઓ આ બધું બરાબર નથી કરતા એ તો હું સમજી શકું છું. એટલે હવે અમુક સાધુઓ પાસે મોબાઈલ જ વિના જ જાઉં છું.”
સંયમીઓની આ કેવી છાપ !
જ્યારે મોબાઈલો ન હતા, ત્યારે તો ફોન કરાવવા માટે શ્રાવકના ઘરે જવું પડતું. એટલે ખૂબ જ આ જ ઓછા પ્રમાણમાં, અત્યંત આવશ્યક હોય એટલા જ ફોન થતા. જ્યારે મોબાઈલો આવ્યા પછી ફોન છે જ કરાવવાનું પ્રમાણ અનેક ગણું વધી ગયું.
એક ગૃહસ્થ પોતાના ઉપર વારંવાર સાધુ તરફથી ફોન આવવાથી છેવટે કંટાળીને કહી દીધું કે જે $ મહારાજને કોઈ ધંધો-પાણી નથી, નવરા છે. પણ મારે ધંધો-પાણી છે. હું નવરો નથી. કહી દેજો, મહારાજને !” જિનશાસનના શ્રમણો પ્રત્યે અસદૂભાવ પ્રગટાવનારી આવી પ્રવૃત્તિ કરનારા સંયમીનો છૂટકારો
સંગ્નિ સંયમીઓની નિયમાવલિ (૧૦૭)