________________
# પ્રાયઃ આવા છે જ. અને બીજી બાજુ આપણા વસ્ત્રો પણ ઘણા વિહાર વિગેરેને લીધે ખૂબ મેલા થાય જ છે. એટલે હવે જો વર્ષે એકવાર જ કાપ કાઢવાનો નિયમ પાળવા જઈએ તો લોકોમાં જૈનશ્રમણો પ્રત્યે જ આ જુગુપ્સા, નિંદા વિગેરે થવાની પુરી શક્યતા છે. “ઉપાશ્રયમાં કચરો વાળવા આવનાર નોકરે પણ જે કે સાધુઓના મેલા-દુર્ગધી કપડાઓથી ત્રાસ પામીને સાધુઓની નિંદા કરી છે. એવા પ્રસંગો બન્યા છે.
એટલે જો વર્ષે એકવાર કાપ કાઢવાનો નિયમ પાળવો હોય તો (૧)(૧) શહેરોમાં ન રહેવાનો છે ૪ અને (૫(૨) વધુ વિહારો છોડીને માસકલ્પ પદ્ધતિથી વિહાર કરવાનો આમ બે શાસ્ત્રીય નિયમ પણ જ છે પાળવા જોઈએ.
પણ જો શહેરોમાં રહેવું હોય, માસકલ્પ પદ્ધતિના વિહારોને બદલે વર્ષમાં ૫૦૦-૧૦૦૦ છે ૨ કિલોમીટરના વિહારો કરવા હોય તો ઉપરોક્ત બે નિયમો ન પાળનારાઓએ શાસનહીલનાદિને ૪ ૪ અટકાવવા માટે વર્ષમાં એકવાર કાપ કાઢવાના નિયમમાં પણ અપવાદ માર્ગ છૂટ લેવી આવશ્યક હોય છે. ૪ એમાં પણ જ્યારથી ગૃહસ્થોની અવરજવર વધી છે. ત્યારથી કાપ કાઢવો કેટલાંક અંશે જરૂરી ? જે બન્યો છે. •
એટલે વર્તમાનકાળને અનુસરીને આ નિયમ બનાવ્યો છે કે ચોમાસા-શિયાળામાં ૨૫ દિવસ છે ૮ પહેલા આખો કાપ ન કાઢવો. આ બે ઋતુમાં પરસેવો ન થતો હોવાથી કપડા બહુ મેલા થતા નથી અને જ થોડા મેલા હોય તો પણ પરસેવો ન થતો હોવાથી શરીરને હાનિકારક બનતા નથી. માટે ૨૫ દિવસ જે પૂર્વે આખો કાપ ન કાઢીએ તો એમાં વાંધો ન આવે.
પણ જે ચોવીસ કલાક પહેરવાનું હોય એવા પાંગરણી ચોલપટ્ટો વિગેરે વસ્ત્રો બીજા વસ્ત્રો કરતા જ વધારે મેલા થતા હોય છે. તો એ વસ્ત્રોનો ૧૫ દિવસે કાપ કાઢી શકાય. આને અડધો કાપ કહેવાય. જ આખા કાપમાં બે કપડા, ઉત્તરપટ્ટો, ઓઘાનો સામાન વિગેરે બધું જ આવી જાય. છે. જો વસ્ત્રો અતિશય મેલા ન થતા હોય તો લાંબાકાળે કાપ કાઢવામાં પણ કોઈ વાંધો નથી. અમુક છે મહાત્માના વસ્ત્રો બે-ત્રણ મહિના સુધી પણ સામાન્ય જ મેલા થતા હોય છે. તો તે મહાત્માઓ બે મહિને જ કાપ કાઢે એ સારું જ છે. 3 . ટુંકમાં ત્રણ-ત્રણ દિવસે કે અઠવાડિયે-અઠવાડિયે કાપ કાઢીને વિભૂષા પોષવી એ પણ ખોટું છે છે અને (૫૮)લોકોને દુગંછા, અરુચિ, અભાવ થાય એવા પ્રકારના અતિમલા વસ્ત્રો પહેરવા એ પણ છે ખોટું છે. શાસનહીલનાદિ ન થાય અને આત્માના વિભૂષાદિના ખોટા સંસ્કારો ન પોષાય એ રીતે વર્તવું જ જોઈએ અને એ માટે આ નિયમ વધુ ઉચિત લાગે છે. ૬ ૯૩. હું ઉનાળામાં ૧૫ દિવસ પહેલા આખો કાપ અને ૭ દિવસ પહેલા અડધો કાપ નહિ કાઢું. જે
- ઉનાળામાં પુષ્કળ ગરમી, પરસેવો વિગેરેને લીધે વસ્ત્રો ઘણા મેલા થાય અને અતિ જે પરસેવાવાળા વસ્ત્રો પછી તો સુકાતા પણ નથી. પરસેવો ચૂસવાની એની શક્તિ ખલાસ થઈ જાય એટલે
ઉનાળામાં જો ૨૫ દિવસ સુધી કાપ લંબાવીએ તો મુશ્કેલી પડે. એટલે એમાં ૧૫ દિવસની મર્યાદા નક્કી ૪
જ કરી છે.
ખાસ ખ્યાલ રાખવો કે ૭ દિવસે અડધો કાપ કાઢી જ લેવો કે ૧૫ દિવસે આખો કાપ કાઢી જ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ - (૧૧૧)