________________
ખરેખર તો આપણે જે સંયમીની જે કોઈપણ વસ્તુ લીધી હોય આપણે જ એને એ વસ્તુ પહોંચાડવાની ટેવ પાડવી જોઈએ. ગોચરીમાં પણ આપણી પાસે બીજા કોઈના પાત્રા-તરપણી આવ્યા હોય તો એ તે તે સંયમીને પહોંચાડી દઈએ તો ઉપરની મુશ્કેલીઓ ઘણી ઘટી જાય.
૭૧. હું વધારાની ઉપધિનું પ્રતિલેખન દર ચૌદશે કરી લઈશ.
શિયાળામાં વાપરવાની કામળી શેષ આઠ મહિના વાપરવાની ન હોવાથી એનો વીંટીયો બનાવી છે. ૪ દેવામાં આવે છે. એમ જ્યારે વિહાર ન હોય ત્યારે ઉપધિ બાંધવાનું વસ્ત્ર, પ્લાસ્ટીક, ઓઘો બાંધવાનું જ જ સાધન, થેલાં વિગેરે પણ વપરાશ વિનાના જ પડ્યા હોય. ચોમાસામાં ઝોળી ઉપરના બે ગરમ વસ્ત્રો ? આ પણ વધારાના હોય છે. એ બાંધવાના નથી હોતા. આ ઉપરાંત કોઈક વસ્ત્ર ફાટી ગયેલું હોય તો એ પણ છે જે વપરાશ વિના રાખી મૂકવામાં આવે છે. (ભવિષ્યમાં વપરાશ થશે એ આશયથી) એમ મોટા ગ્રુપોમાં આ જ માંડલીની ઉપધિ પણ હોય. જેમાં વધારાની કામળીઓ, કાપડના તાકાઓ, સ્ટેશનરીઓ વિગેરે પણ હોય છે. આ જ આવી બધી વસ્તુઓનું રોજેરોજ પ્રતિલેખન કરવાની જરૂર નથી. પણ દર પંદર દિવસે એટલે ? છે કે ચૌદશને દિવસે એ વધારાની તમામે તમામ ઉપધિઓનું પ્રતિલેખન કરવું પડે. . જે આપણે પાક્ષિક અતિચારમાં બોલીએ જ છીએ કે “અધિકો ઉપકરણ વાપર્યો. પર્વતિથિએ છે ૪ પડિલેહવો વિસાર્યો.” અહીં વધારાની ઉપધિનું દર ચૌદશે પ્રતિલેખન ન કરેલ હોય તો એની ક્ષમાપના ૪ માંગી છે. જે કદાચ ચૌદશના દિવસે બીજા કામો હોવાના કારણે વધારાની ઉપધિનું પ્રતિલેખન ન કરી શકાય. જે ભુલી જવાય તો પછી પુનમ/અમાસ, એકમના દિવસે પણ પ્રતિલેખન કરી લેવાથી સાપેક્ષભાવ જળવાઈ છે
જ ધારો કે નોમના દિવસે વિહાર હોવાથી ત્યારે વીંટીયા બંધન વિગેરેનું પ્રતિલેખન કર્યું હોય અને ? જ પછી મહીના સુધી વિહાર ન હોવાથી એ બધું એકબાજુ મૂકી દીધું હોય. હવે સંયમી ચૌદશના દિવસે જ જે વિચારે કે “ચાર-પાંચ દિવસ પહેલા જ પ્રતિલેખન કર્યું જ છે તો પછી આજે કરવાની શી જરૂર?” તો છે જ એ ન ચાલે. એણે પ્રતિલેખન કરવું જ પડે. (ખરેખર તો તેરસના દિવસે પ્રતિલેખન કર્યું હોય અને ૪ - ચૌદશથી વિહાર બંધ થતો હોય તો પણ ચૌદશના દિવસે પ્રતિલેખન કરવું જ પડે એ જ વધુ યોગ્ય જણાય ? છે છે. પર્વતિથિએ કોઈપણ વસ્તુનું પ્રતિલેખન બાકી રહેવું ન જોઈએ એ આનો સાર છે. છતાં એ માટે છે ૪ વડીલોને પુછી લેવું.)
૭૨. માત્રાનો પ્યાલો ૪૮ મિનિટમાં સુકાઈ જાય એની હું પાકી કાળજી રાખીશ.
સંયમીઓ માત્રુ પરઠવ્યા બાદ પ્યાલાને ત્યાં જ સુકવવા મૂકી દેતા હોય છે. હવે જો (૧) એ ? જે પ્યાલો પ્લાસ્ટીકનો હોય તો ૪૮ મિનિટ પછી પણ એમાં માત્રાના ટીપાઓ ચોખા જોવા મળતા હોય જ છે. એટલે સંમૂચ્છિમની વિરાધનાની શક્યતા છે. (૨) પ્યાલો ધાતુનો બનેલો હોય તો એ ઉનાળામાં જ સુકાઈ જાય પણ શિયાળા કે ચોમાસાના વાતાવરણમાં એ પ્યાલો ૪૮ મિનિટે પણ સુકાતો નથી એવું ય જ જોવા મળે છે. (૩) પ્યાલો પરઠવતી વખતે બરાબર નીતારીને પરઠવ્યો ન હોય અને પછી પાળી છે છે વિગેરેના ટેકા ઉપર મૂકી રાખ્યો હોય તો ૪૮ મિનિટ પછી એ પ્યાલા ઉપર નજર કરશો તો ક્યારેક છે
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૯૪)