________________
આવવાનો.” પણ ઘણા સંયમીઓ અપનાવે છે. અલ્પ અવરજવરવાળા સ્થાનોમાં આ વિકલ્પ હજી માન્ય ૪ બને. પણ ભરચક સ્થાનોમાં આ વિકલ્પ કદિ ન અપનાવાય.
બોમ્બેમાં અંડિલનો પ્યાલો લઈને એક સંયમી રસ્તો ઓળંગતો હતો. ઘણી ભીડને કારણે એક જ જ વાહન સાથે અથડાયો. પડ્યો, બેભાન થયો. પછી શું થયું? એ મને ય ખબર નથી. પણ આવા વખતે જ પ્યાલો પડે, એમાંથી અંડિલ બહાર પડે. હજારો લોકો જુએ તો શાસનની કેવી ઘોર અપભ્રાજના થાય? છે
પ્યાલામાં અંડિલ જઈને કો'ક નિર્જન દેખાતા ઘરની બહાર ઠલ્લે પરઠવતા સંયમીને એ જ ઘરના જ માલિક જોઈ ગયા અને ઉપાશ્રયે આવી લાકડીઓ મારીને સંયમીને લોહી કાઢ્યા હોવાના પ્રસંગો પણ છે. ? જે એક મોટા શહેરમાં હલકી કોમના રહેઠાણોની વચ્ચેથી પસાર થઈને સંયમીઓ પરઠવવા જતા છે હતા. આ ખબર એ હલકા માણસોને ખબર પડી અને તેઓ ઘોર નિંદા કરવા લાગ્યા. “છી ! આ બધા જ જ કેવા ગંદા છે. સંડાસ ઉંચકીને જાય છે.”
આવા ઢગલાબંધ પ્રસંગો જાણ્યા બાદ પ્યાલામાં જઈને અંડિલ પરઠવવા જવામાં પણ ખૂબ જ જ જ જોખમ લાગે છે. હા ! જ્યાં લોકોની અવરજવર ઓછી હોય અને ઉપર બતાવેલા કોઈપણ દોષની જ શક્યતા ન હોય ત્યાં જવામાં હજી વાંધો નથી. પણ સંયમીઓ વિવેક ન રાખે અને “દૂર ન જવું પડે માટે છે ૪ ગમે ત્યાં અંડિલ નાંખી દે તો તો ક્યારેક હાહાકાર મચી જવાની પાકી શક્યતા છે. ' જ એટલે જો બહાર જવાની જગ્યા કે પ્યાલો પરઠવવાની જગ્યા પણ ન મળે તો પછી છેવટે ત્રીજો જ વિકલ્પ છે “વાડાનો' પણ એમાં ય સંયમ વિરાધના ઓછી નથી. (૧) કેટલાંય દિવસો સુધી એ અંડિલના જ - ટબ વાડામાં પડ્યા રહે. એમાં સંમૂછિમની વિરાધના તો ખરી જ. ઉપરાંત કીડાઓ પણ ઉત્પન્ન થતા છે જ હોય છે. (૨) ભંગી એ બધું છેવટે સંડાસમાં કે ગમે તેવા કચરાવાળા સ્થાનમાં નાંખે એટલે અપૂકાય જ ૪ વિગેરેની ભયંકર વિરાધના થાય. (૩) પ્રાયઃ અત્યારે જે નવા કાયદાં આવ્યા છે એ પ્રમાણે માણસો પાસે ? જ આવા ગંદા ઉપડાવવાના કામ કરાવનારને જેલ વિગેરે સજાઓ થાય. એટલે હવે પુષ્કળ પૈસા આપીને રે આ પણ માણસો પાસે આ કામ કરાવવામાં ઘણું જ જોખમ છે. (૪) દેરાસરની બહાર ભીખ માંગતા જે ભિખારીને ટ્રસ્ટીએ કહ્યું કે, “બોલ ! તું આ સ્થડિલના પ્યાલાઓ નાંખી આવવાનું કામ કરતો હોય તો ? છેમહીનાના ૧૫OO - ૨000 રૂા. આપું.” ભિખારીએ ઘસીને ના પાડી દીધી. આનો અર્થ એ કે કો'ક જ છે માણસો આ કામ કરતા હોય તો પણ અંદર તો એમને દુગંછા, સાધુઓ પ્રત્યે અરુચિ વિગેરે થવાની ઘણી જ સંભાવનાઓ છે.
એટલે હવે “શું કરવું?” એ તો સંયમીઓ જાતે જ વિચારે. એક વાત નક્કી છે કે જીવ વિરાધના છે વિગેરે બધા દોષો કરતા શાસનહીલના, લોકોમાં સાધુઓની નિંદા એ સૌથી ભયંકર પાપ છે. એ ન જ ૪ થવું જોઈએ. એ માટે બીજા જે રસ્તા અપનાવાય એ અપનાવવા. - જો ગામડાઓ કે નાના શહેરો પકડી લેવામાં આવે તો ત્યાં પુષ્કળ થંડિલભૂમિ મળતી હોય છે. જે જ પરઠવવાનો પણ કોઈ વાંધો આવતો નથી. જો કે ત્યાં હવે જૈનોની વસ્તી ઘટી છે.)
- જો મોટા શહેરમાં રહો તો જો એક-બે કિ.મી. દૂર જવાની તૈયારી રાખો તો મોટા શહેરોમાં પણ ? છે એટલે દૂર તો લગભગ જગ્યા મળી રહે છે. એમાં હીલના પણ થતી નથી. એટલે એ અપેક્ષાએ આ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ... (૨)