________________
જ પ્રાયઃ કરીને પરમાત્માની તમામ આજ્ઞાઓ એવી છે કે જેની સામે બળવો પોકારનાર સંયમી આ છે જ બે ય વિરાધનાનો હકદાર બન્યા વિના રહેતો નથી. એટલે શરીરને બચાવવું હોય અને બીજા જીવોને ૪ જ આપણા નિમિત્તે કોઈપણ દુઃખ ન થવા દેવું હોય તો દરેક સંયમીએ જિનાજ્ઞાઓના પાલનમાં અત્યંત ? છે કટિબદ્ધ બનવું જોઈએ.
શાસ્ત્રકારો કહે છે કે કોઇપણ જિનાજ્ઞાનો ભંગ કરવામાં આ ચાર દોષો લાગી જવાની પાકી છે જ શક્યતાઓ છે. “મોટો જિનાજ્ઞાભંગ કરીએ તો જ આ ચાર દોષો લાગે અને નાનો જિનાજ્ઞાભંગ કરીએ જ જ તો આ ચાર દોષો ન લાગે” એવી મિથ્યા માન્યતામાં કોઈએ રમવું નહિ. છે જેમ આ વાત સર્વને માન્ય છે કે “જિનશાસનમાં બતાવેલા અબજો શુભયોગોનજિનાજ્ઞાઓ છે છે એવી છે કે એ પ્રત્યેક જિનાજ્ઞાનું પાલન કરવાના પ્રતાપે અનંતા આત્માઓ મોક્ષે ગયા છે.” છે તેમ આ વાત પણ હૃદય ઉપર કોતરી લેવા જેવી છે એવો એકપણ જિનાજ્ઞાભંગ નથી કે જેના જ
પ્રતાપે અનંત આત્માઓ અનંતસંસારના ભાગી ન બન્યા હોય. જે સંયમી બનીને પંચેન્દ્રિયવધાદિ કરનારાઓ જો અનંતસંસારી થયા છે. તો સંયમી બનીને જ છે મુહપત્તીનો ઉપયોગ ન રાખવા રૂપ આજ્ઞાભંગને લીધે પણ અનંત જીવો અનંતસંસારી બન્યા જ છે. (બે જ ૪ ય માં એકાંત તો નથી જ.).
એટલે જ નાની જિનાજ્ઞાઓની ઉપેક્ષા કરવાનો વિચાર કોઈપણ બુદ્ધિમાન સંયમી ન જ કરે. ૪
એટલે જે સંયમીઓ આ ચાર દોષોમાંથી બચવા માંગતા હોય એમણે શક્તિ પ્રમાણે દર્શાવાતા ? જે નિયમોને સ્વીકારીને તેનું પાલન કરવું જોઈએ.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ . (૧૭)
ના કારણે