________________
'૬. સંયમીઓના નિયમો-ભગ્રહો ૧. હું રોજ ઓછામાં ઓછી એકબે ત્રણ ગાથા ગોખ્યા પછી જ ગોચરી-પાણી વાપરીશ : ૪
શાસ્ત્રકારો લખે છે કે (૧૧) “૫૦,000 કેવલજ્ઞાનીઓના ગુરુ, મહાજ્ઞાની, છઠ્ઠના પારણે છ8 ૪ જ કરનારા એવા ભગવાન ગૌતમસ્વામી પારણાના દિવસે પણ સવારે પ્રથમ પ્રહરમાં સૂત્રપોરિસી કરતા.” જ છે (અર્થાત સૂત્ર પાઠ કરતા. પુનરાવર્તન કરતા.) એટલે સૂત્રપાઠનું મહત્ત્વ ખૂબ જ છે.'
એમાંય આપણી પાસે તો એક-એકથી ચડિયાતા ગ્રન્થરત્નો છે કે જેના પ્રત્યેક શ્લોકો આત્માને આ જગાડી મૂકવા માટે સમર્થ છે. એમ કહી શકાય કે જે સંયમીને જેટલા શ્લોકો કંઠસ્થ હોય તે સંયમીના જ જ એટલા ગુરુ છે, કેમકે પ્રત્યેક શ્લોક ગીતાર્થ-સંવિગ્ન ગુરુની જેમ સંયમીને પતન પામતા અટકાવે છે. ?
બીજી મહત્ત્વની વાત એ છે કે શાસ્ત્રોમાં કોઈક પદાર્થ ઉપર પાનાઓના પાનાઓ ભરીને ચર્ચા છે જે કર્યા બાદ જે છેલ્લો સાર નીકળ્યો હોય છે, એ સારને જ એ મહાપુરુષો શ્લોક તરીકે ગૂંથી લેતા હોય છે જ છે. એટલે જો એ શ્લોકો કંઠસ્થ હોય તો તમામ શાસ્ત્રોનો સાર આપણા હાથમાં આવી જાય. * $
| મહોપાધ્યાયજી મ.ના ગ્રંથો વાંચતા એવો અનુભવ ઘણીવાર થયો છે કે તેઓ પુષ્કળ ચર્ચા બાદ ? છે. છેલ્લે જે નિષ્કર્ષ આપે એ એમના જ્ઞાનસારાદિ ગ્રંથોના એક-બે શ્લોકોમાં જ એમણે ગુંથી દીધો હોય છે
જ શ્રાવકો માટે પૈસો-ધન એ આવશ્યક છે. એમ સંયમીઓ માટે શ્લોકોરૂપી ધન અત્યંત આવશ્યક છે જ છે. પૈસા વિનાનો શ્રાવક અને શ્લોકો વિનાનો સંયમી કિંમત વિનાના બની જાય.
માટે દરેક સંયમીએ રોજ ઓછામાં ઓછી એક-બે કે ત્રણ ગાથા ગોખવી જ જોઈએ.
મહાનીશીથ સૂત્રમાં કહ્યું છે કે, (૧૨) “સંયમી રોજ દિવસ-રાત શ્લોકો ગોખવાની મહેનત સખત કરે અને છતાં એક વર્ષે માંડ અડધો શ્લોક કંઠસ્થ કરી શકે તો પણ એણે એ મહેનત ચાલ સખત ગોખવું, જો રોજ સખત મહેનત કરવા છતાં પણ એક વર્ષે પણ અડધી ગાથા ગોખી ન શકે
જ છેવટે સ્વાધ્યાય છોડી નમસ્કારમહામંત્રના જપ વગેરેમાં મનને પરોવવું.” જે આજે તો પ્રાયઃ કોઈ સંયમી એવો નથી દેખાતો કે જે એક કલાકમાં એક ગાથા પણ ગોખી ન છે શકે. રે ! કલાકમાં ૫-૧૦ ગાથા ગોખવાની શક્તિ ધરાવનાર પુષ્કળ સંયમીઓ નજરે પડે છે. એ છે જે સંયમીઓ જો ન ગોખે, પ્રમાદ કરે તો જ્ઞાનાવરણીય કર્મ બાંધે.
વર્તમાનકાળને અનુલક્ષીને કહું તો પ્રત્યેક સંયમી પાસે ઓછામાં ઓછા ૨૦૦૦ શ્લોકો તો ? જે કંઠસ્થ હોવા જ જોઈએ. આજ કારણસર મેં ૧૪ શાસ્ત્રોમાંથી અણમોલ શ્લોકો ચૂંટી ચૂંટીને છે
“જૈનશાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ ૧-૨” તૈયાર કરાવેલ છે. વૈરાગ્ય શતક, ઈન્દ્રિયપરાજયશતક અને ૪ આ સંબોધસિત્તરી આ ત્રણ ગ્રંથો આખા ગોખ્યા બાદ પ્રત્યેક સંયમી કમ સે કમ આ બે પુસ્તકોના ૧૨૦૦ ? જે શ્લોકો ગોખી લે તો પણ ઘણું, જેની વધુ શક્તિ-ઉલ્લાસ હોય તે વધારે પણ ગોખે.
આ નિયમ લીધા બાદ ધારો કે કોઈક દિવસ ગાથા ગોખવાની રહી જાય. (માંદગી વગેરેના
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ – (૨૪)