________________
દ એ જ રીતે ત્રિલોકગુરુની પાસે જતા અને અનંતોપકારી ગુરુજનની પાસે જતા આવી સાવધાની રું
રાખવાની પ્રતિજ્ઞા રૂપે “નિસીહિશબ્દ ઉચ્ચારવાનો છે. આ શબ્દ મનમાં નથી બોલવાનો, પણ સ્પષ્ટ { ઉચ્ચાર પૂર્વક બોલવાનો છે. આ નિયમ પાળવો કોઈને માટે અઘરો નથી. વ્યવહારથી તો માત્ર નિસહિ ? જે શબ્દ જ બોલવાનો છે. છતાં આટલા માટે પણ જે સંયમીઓ તૈયારી ન બતાવે તેઓએ પોતાના છે જ જિનાજ્ઞાબહુમાનાદિ ગુણોની ચકાસણી કરવાની ખાસ જરૂર છે.
૨૪. હું ઉપાશ્રયમાંથી કે દેરાસરમાંથી નીકળતી વખતે આવસ્ટહિ બોલીશ :
સિદ્ધ બનવા માટે અયોગી=મન-વચન-કાયાના યોગ વિનાના બનવું એ આપણું સૌનું અંતિમ શું જ લક્ષ્ય છે. અને એને સિદ્ધ કરવા માટે સંયમીએ મુખ્યત્વે તો મન-વચન-કાયાનો નિરોધ કરવાની જ છે છે સાધના કરવાની છે. પણ ગોચરી, પાણી, સ્થડિલ, વિહારાદિ નાછૂટકાના કાર્યો માટે ઉપાશ્રયમાંથી જ બહાર જવાદિ ક્રિયા કરવી જ પડે ત્યારે સંયમી ઉપાશ્રયમાંથી નીકળતા પહેલા આત્માને સાવધ કરે છે ? છે કે, આત્મન્ ! ધ્યાન રાખજે. તારે ખરેખર તો કોઈપણ પ્રવૃત્તિ યોગ કરવાનો જ નથી. આ તો તને જ છે આવશ્યક કામ આવી પડ્યું છે એટલે અપવાદ માર્ગે તું પ્રવૃત્તિ કરવા જઈ રહ્યો છે. પણ હવે એમાં બીજા છે જ કોઈ અનાવશ્યક-બિનજરૂરી કાર્ય કરી ન બેસતો. જે જરૂરી કામ છે, એ પતાવીને તરત પાછો ફરી જ જ જજે.” અને એ માટે “આવશ્યક જ કામ કરીશ.” એવી પ્રતિજ્ઞા સ્વરૂપે “આવસહિ’ શબ્દો બોલવાના છે. આ
દેરાસરમાંથી બહાર નીકળતી વખતે પણ આ જ વાત સમજવી.
જેમ માંદો સંયમી ‘ગોળી લેવી જ પડે તો ઓછામાં ઓછી ગોળીથી સાજા થવાનું પસંદ કરે. ૪ છે “માંદગી દૂર કરવા ગોળી લેવાની જ છે, તો લાવ ને ! બીજી નકામી વધારે ગોળીઓ પણ ખાઈ લઉં.” જ એવો વિચાર કે પ્રવૃત્તિ કોઈ સંયમી ન કરે.
એ જ રીતે અશાતોદય (ભુખ લાગવી) વગેરે રૂપ માંદગી દૂર કરવા ગોચરી જવા વગેરે રૂપ ? જે ગોળી ખાવી જ પડે તો પ્રાજ્ઞ સંયમી જરૂરિયાત પુરતી જ પ્રવૃત્તિ કરે. બિનજરૂરી પ્રવૃત્તિ કરવા રૂ૫ રે ૪ નકામી ગોળી ખાવાનું કામ ન કરે. ૪ આ નિયમ પણ વ્યવહારથી તો બધા માટે શક્ય જ છે. માત્ર “આવસ્સહિ’ શબ્દ જ બોલવાનો ? છે, સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક !
૨૫. હું રત્નાધિકની પાત્રી, આસન, લુણું, કામળી, દાંડો વગેરે ઉપધિ વાપરીશ નહિ :
દીક્ષા પર્યાયમાં એક સેકંડ પણ જે મોટો હોય એ નાના માટે રત્નાધિક કહેવાય. એ નાના છે ૪ સંયમીએ રત્નાધિકનો શાસ્ત્રાનુસારી વિનય સાચવવો જ જોઈએ. પોતાની પાત્રીને બદલે રત્નાધિકની આ
પાત્રી લઈ એમાં પાણી વાપરી લે, પોતાનું આસન દૂર હોવાના કારણે લેવા જવાના કંટાળાથી ત્યાં જ ૪ રહેલા વડીલના આસન ઉપર બેસીને પાણી વાપરે કે એ વડીલના આસન ઉપર બેસીને વાતચીત કરે છે
એમ ક્યારેક દર્શનાદિ કરવા જવું હોય, પોતાનો કપડો ઉપર પડ્યો હોય... વગેરે નજીવા કારણસર તે જ રત્નાધિકનો કપડા-કામળી ઓઢીને દર્શનાદિ માટે જતા રહે.......તો આ બધી રત્નાવિકની આશાતના ૪ છે છે. એમના વસ્ત્રો નાનો પહેરે એટલે નાના સાધુના શરીરનો મેલ, પરસેવો એ કપડાને લાગે. પછી એ ? છે જ કપડો રત્નાધિક પહેરે એમાં ચોખ્ખી આશાતના છે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ ૦ (૪૫)