________________
છે ઈચ્છાવાળા કેટલાંક સંયમીઓ પણ સંઘાટકની ના પાડે.
આમાં (૨) અને (૪) નંબરના કારણો તો અત્યંત વખોડવા લાયક છે. (૧) અને (૩) નંબરના ૪ જ કારણોમાં પણ સંયમીઓએ સહિષ્ણુ બનીને જિનાજ્ઞા ખાતર ભોગ આપવાની તૈયારી બતાવવી જોઈએ. જે જ જો બધા જ ગ્રુપમાં સંઘાટક વ્યવસ્થા શરૂ થાય તો ઘણા બધા દોષોથી ઘણા બધા સંયમીઓ બચી જાય. ૪ છે હવે સંઘાટક વ્યવસ્થા ગોઠવવાથી માંડલીના બાકીના કામોમાં જે ખેંચ પડે એ માટે તો ગોચરી જનારા છે જ સંયમીઓને જ એ કામોમાં ગોઠવી શકાય. થોડુંક વધારે કામ કરવાની તૈયારી રાખવી પડે. જ
અથવા ગચ્છમાં જે ભક્તિવાળો, વૈયાવચ્ચી સંયમી હોય એણે એક - બે કામ વધારે કરવાની ? જ તૈયારી બતાવી આ વ્યવસ્થામાં સહકાર આપવો જોઈએ.
અથવા ગોચરી જનારા સંયમીઓ જ એક-એક ઘડો પાણી લેતા આવે તો પાણી લાવવાનું ૪ માંડલીનું કામ જ રદ થઈ જાય. પછી વાંધો ન આવે.
ટૂંકમાં કોઈપણ રીતે સંઘાટક ગોચરીની વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
પણ બધા બધી સારી વાતો સ્વીકારી જ લેતા હોત તો આ હળાહળ કળિયુગ શી રીતે કહેવાત? ? છે એટલે જ અહીં એવો નિયમ નથી આપ્યો કે “હું અવશ્ય સંઘાટક ગોચરી જઈશ.” કેમકે પોતે સંઘાટક છે ગોચરી જવા તૈયાર હોય પણ કોઈ સાથે આવવા જ તૈયાર ન હોય તો? તો પછી નિયમનું પાલન શક્ય જ ન બને. $ એટલે જ નિયમ એવો રાખ્યો છે કે “જો ગ્રુપમાં સંઘાટક વ્યવસ્થા ગોઠવાતી હશે તો મારા ૪ જે નિમિત્તે એમાં મુશ્કેલી નહિ ઉભી થવા દઉં. હું બે કામ કરવાની તૈયારી રાખીશ. હું બધી રીતે આ
વ્યવસ્થા માટે મારી અનુકૂળતા મુજબ સહાય કરીશ. પણ ઉપરના ચાર કારણોસર એનો વિરોધ કરવાનું જે કે તોડી પાડવાનું કામ નહિ કરું.”
સ્વાધ્યાય ઓછો કરીને પણ આ વ્યવસ્થા પાળવી એ શ્રેષ્ઠ માર્ગ છે.’
ખરેખર તો પાણીમાં પણ સંઘાટક વ્યવસ્થા જોઈએ. પણ અત્યારે એ બોલવાનો કોઈ અર્થ જ છે જે નથી દેખાતો.
બૃહત્કલ્પ ભાષ્યમાં (૨સાધ્વીજીઓની સંઘાટકવ્યવસ્થા બે-બેની નહિ, પણ ત્રણ-ત્રણની બતાવી છે જ છે. અર્થાત્ સાધ્વીજીઓએ ત્રણ-ત્રણના ગ્રુપમાં ગોચરી વહોરવા જવાનું છે. એમાં ય બે સાધ્વીજીઓ જ પીઢ (અંદાજે ૪૦થી ઉપરની ઉંમરવાળા) અને એક જ સાધ્વીજી યુવાન (૨૦ થી ૪૦ની ઉંમરવાળા). છે એ રીતે ગોચરી જવાનું કહ્યું છે. એના અનેક કારણો ત્યાં બતાવ્યા છે. એમાં બ્રહ્મચર્યની રક્ષાને મુખ્ય જ કારણ તરીકે બતાવેલ છે. જ હવે જો બે પીઢ અને એક યુવાન એ રીતે ત્રણ-ત્રણ સાધ્વીજીઓના ગ્રુપે ગોચરી જવાનું હોય, જ એ જ શાસ્ત્રાન્ના હોય તો આજે ત્રણ તો નહિ, બે પણ નહિ એકલા ભરયુવાન સાધ્વીજીઓ ગોચરી જાય છે છે એ કેટલી હદનો શાસ્ત્રાજ્ઞાભંગ કહેવાય?
સાધ્વીજીઓએ તો બે-બે સંઘાટકની વ્યવસ્થા કોઈપણ ભોગે ગોઠવવી જ જોઈએ. છેવટે એકલા જ યુવાન સાધ્વીજીને તો ગોચરી ન જ મોકલવા જોઈએ. ૪૦થી ઉપરની ઉંમરવાળા સાધ્વીજીઓએ જ જવું જ
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૬૨),