________________
૪૬. હું કેળા સિવાય કોઈપણ ફળ વાપરીશ નહિ :
શાસ્ત્રોનો આદર્શ તો એ છે કે માત્ર ફળો જ નહિ, જ્યાં ભીંડા-વટાણા-કારેલા-તુરિયા વગેરે ૪ જ લીલા શાકભાજીઓ વપરાતા હોય તેવા સ્થાનમાં પણ સંયમીઓએ ન રહેવું. જ્યાં આવા લીલા જ જ શાકભાજીઓ કોઈ વાપરતા નથી એવા સ્થાનોમાં જ સંયમીઓએ રહેવું. (કેટલાંક ગામડાઓમાં ગોચરી છે જ જઈએ ત્યારે ખ્યાલ આવે છે કે ત્યાં કોઈ લીલા શાકભાજી વગેરે વપરાતા નથી.)
જો લીલું શાક ખાતા ખાતા રાગ થાય. “આ સ્વાદિષ્ટ છે.” એવી આસક્તિ પ્રગટે તો સંયમીને જ જ એ શાકભાજીની જે કંઈપણ હિંસા ગૃહસ્થોએ કરેલી હોય તે બધાની અનુમોદનાનું પાપ લાગે: જ શાસ્ત્રકારોએ લીલા શાકભાજી ન વાપરવા.” એમ કહેવા ઉપરાંત “લીલા શાકભાજી ખાનારા જે લોકોના સ્થાનમાં ન રહેવું” એમ પણ કહ્યું છે કેમકે તેઓ જાણે છે કે ત્યાં રહ્યા પછી તો લીલા છે
શાકભાજીને જોઈને સંયમીને ઈચ્છા થશે અને એ વાપરશે.' એને બદલે ત્યાં રહે જ નહિ તો પછી ઈચ્છા ૪ થવાનો કે વાપરવાનો પ્રશ્ન જ ઉભો ન થાય.'
હવે જો લીલા શાકભાજીવાળા સ્થાનમાં રહેવાય પણ નહિ, તો એના કરતા વધારે આસક્તિ છે છે કરાવનારા ફળો વગેરેનો વપરાશ જ્યાં હોય ત્યાં શી રીતે રહેવાય? અને તો પછી એ ફળો વાપરવાનો છે જ તો વિચાર પણ શી રીતે કરી શકાય ?
(એફળના એક-એક કોળીયે એક-એક લઘુમાસનું પ્રાયશ્ચિત્ત બતાવેલું છે. ફળનો રસ વાપરો તો જ જ એક-એક ઘૂંટડે એક-એક લઘુમાસનું પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે.
માટે જ જ્યારે અપવાદમાર્ગે ફળ કે ફળનો રસ વાપરવો પડે ત્યારે ઓછા કોળીયા અને ઓછા છે જ ઘુંટડા કરવાની વિધિ શાસ્ત્રકારોએ (૮)બતાવી છે. દા.ત. પાત્રીમાં કેરીનો રસ લીધા પછી મોઢામાં એક જ જ ઘુંટડો ઉતાર્યો, પાત્રી મોઢા પાસેથી દૂર કરી. વળી બીજો ઘૂંટડો ઉતાર્યો, પાછી પાની દૂર કરી... તો ? જ ઘુંટડા દીઠ ઉપવાસ આવે. પણ પાત્રી દૂર કર્યા વિના એકી સાથે બધો રસ વાપરી લે તો એ એક જ ઘુંટડો જ જ ગણાય અને એક ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે.
- એક સાથે બધો રસ વાપરી જવામાં વધુ રસાસ્વાદ ન માણી શકાય અને પરિણામે રાગ ઓછો . જ થાય એટલે પ્રાયશ્ચિત્ત ઓછું આવે. પણ ઘૂંટડે ઘૂંટડે ધીમે ધીમે વાપરવામાં પુષ્કળ રાગ થાય, પુષ્કળ ? છે કર્મબંધ થાય એટલે પ્રાયશ્ચિત્ત વધારે આવે.
આ વાત ખરેખર તો ફળ, મીષ્ઠાન વગેરે બધામાં સમજવાની છે. જેટલા ઓછા કોળીયા વાપરો છે જ એટલું પ્રાયશ્ચિત્ત ઓછું આવે. $ શાસ્ત્રકારો ફરમાવે છે કે (૩૯)જ્યાં બધા લોકો માત્ર ફળ જ વાપરતા હોય એવા સ્થાનમાં ગાઢ જ કારણસર રોકાઈ જવું પડે તો ત્યાં ઉપવાસો કરવા. પણ ફળ ન વાપરવા. ૧૮૦ ઉપવાસ થઈ જાય તો જ ય ફળ ન વાપરવા.
આવા અનેક નિરૂપણો જોયા પછી એમ જ કહેવાનું મન થાય કે પ્રત્યેક સંયમી તમામે તમામ જ ફળો સંપૂર્ણપણે છોડી દે. એમાં કોઈ જ છૂટ ન રાખે. પણ કળિકાળને, જીવોના પરિણામોની વિચિત્રતાઓને નજર સામે રાખ્યા વિના છૂટકો તૈથી. તો
સંવિગ્નસંયમીઓની નિયમાવલિ (૭૨)