________________
જે નથી જ. કેટલા સંયમીઓ લેશે? એ મને પણ ખબર નથી. પણ ક્યારેક એવું બનતું હોય છે કે જેઓ આ જ સ્વયં આચારસંપન્ન નથી બનતા તેઓ જે બીજાઓ આચારસંપન્ન બનતા હોય એની નિંદા-મશ્કરી જ કરવા લાગી પડે છે. દા.ત. કેટલાંક સંયમીઓ એવો નિયમ લે કે “મહિનામાં એક જ વાર કાપ કાઢવો.” જ છે એટલે ત્રણ-સાત દિવસે કાપ કાઢનારાઓ વારંવાર બોલે કે “જુઓ ! મલધારી હેમચંદ્રસૂરિના છે વારસદારોનો જન્મ થયો છે.”
કોઈક સંયમીઓ એવો નિયમ લે કે “વિજાતીયતત્ત્વ સાથે વાતચીત કરવી નહિ.” એટલે ? : વિજાતીયતત્ત્વ સાથે વાતચીત કરનારા સંયમીઓ બોલે કે, “અહોહો ! તમે તો અમારા ગ્રુપના ? સ્થૂલભદ્રજી થશો.”
કેટલાંક સંયમીઓ ગુરુને અત્યંત સમર્પિત હોય, ગુરુની ગમે તેવી આજ્ઞાને ગમે તે પળે ઝીલવા ૪ જ અત્યંત કટિબદ્ધ હોય. એ બધાના કારણે ગુરુની આજ્ઞા પાળવામાં પાછીપાની કરનારા, ઉંધુ-ચતુ કરીને ૪ જ ગુરુની આજ્ઞાને અભરાઈ પર ચડાવનારાઓને અણગમો થાય અને એટલે તેઓ મશ્કરી કરે કે, “તમે જ છે બધા તો ગૌતમસ્વામી છો હોં ! તમે ન હોત તો આપણા ગુરુની આજ્ઞા કોણ માનત?” '
આ બધી મશ્કરીઓ ઉચિત નથી, આત્મહિતકારી નથી” એવું કહેવાની જરૂર ખરી? શું
કેટલાંકો મશ્કરીથી ય વધુ ખરાબ નિંદા પણ કરે. દા.ત. મહીને મહીને કાપ કાઢનારા સંયમીથી ૪ $ કોક દિવસ ક્રોધ થઈ ગયો હોય કે આસક્તિથી મિષ્ટાન્નાદિ વધારે ખવાઈ ગયું હોય એટલે કેટલાંકો ? જે પરસ્પર નિંદા ય કરે કે “આ બધા મેલા કપડાવાળાઓ અંદરથી ય મેલા છે. ક્રોધ અને આસક્તિ તો છે જ જતી નથી. એમાં આ મેલા કપડાથી કાંઈ મોક્ષ થઈ જવાનો છે? એમને કોણ સમજાવે કે અંદરના મેલ ? જ ધુઓ. મેલા કપડા પહેરવાથી કંઈ મોક્ષ નથી થવાનો. એ બધા કરતા તો અમે સારા.”
“ક્રોધાદિ પ્રસંગે મેલા કપડાને કોઈ સંબંધ ન હોવા છતાં આવા પ્રસંગોને લઈને એમની નિંદાદિ ? કરવામાં ગર્ભિત રીતે પોતાના વિભૂષા રૂપ શૈથિલ્યને સારું-સાચું માનવાનો અભિપ્રાય પડેલો છે” એ છે
એમને કોણ સમજાવે? ૪ અરે ભાઈ ! જ્યાં સુધી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી કોઇપણ સંયમીની જાત-જાતની ભુલો જ જ થવાની શક્યતા છે જ. કર્મોનો ઉદય વિચિત્ર હોય છે. એટલે ખરેખર તો જે નાનકડો પણ ગુણ દેખાય જ છે. એની અનુમોદના કરવી જોઈએ. જે દોષો એણે સેવ્યા છે એ તો દોષ છે જ. પણ ઍટલા માત્રથી એના છે
ગુણો ય દોષ ન જ બની જાય. શ્રાવકો અનેક દોષોવાળા હોય છે, શું એટલા માત્રથી એમની પ્રભુભક્તિ, જ ગુરુ ભક્તિ નકામી બની જાય ખરી? ઊલટું આપણે ત્યાં એમ કહીએ કે, “શ્રાવકો ! ભલે તમે ઘણા પાપ ? કરતા હો. પણ દેવ-ગુરુની ભક્તિ નામના ગુણના પ્રતાપે તમારો ઉદ્ધાર થઈ જશે.' એમ અહીં પણ એ છે
ન્યાય કેમ ન લાગે? કે “ભલે આ સંયમી ક્રોધ-આસક્તિ કરી બેઠો. કર્મોદયથી દોષ સેવાઈ જાય. પણ છે જ એનામાં બીજા જે અનેક ગુણો સાચા અર્થમાં છે, એ કંઈ નકામા નથી બની જતા. એ જ એમને મોક્ષ જ તરફ આગળ ધપાવશે.”
પણ આવી સંવિગ્નોમાં રહેલા નાના-નાના દોષોને ગૌણ કરીને એમનામાં રહેલ છે સાધુતાને ગુણોને જ જોવાની, આગળ કરવાની અને એને જોઈને હર્ષિત થવાની પરિણતિ તો સંવિગ્ન છે
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ . (૨૨)