________________
આ કારણે) તો અઠવાડિયામાં જ ગાથા વધારે ગોખીને એ નિયમ વાળી આપવો. જ સાગરસમુદાયના એક વિદ્વાન આચાર્યભગવંતશ્રીએ મને કહેલું કે “હું જ્યારે વ્યાકરણ ભણતો જ હતો ત્યારે મારા ગુરુદેવ જ્યાં સુધી હું બે પાના ભરીને સંસ્કૃત વ્યાકરણસૂત્રો ગોખીને ન સંભળાવું, ત્યાં જ સુધી મને ગોચરી વાપરવા ન દે.”
કેવો સુંદર આદર્શ ! એ ગુરુને અને એ શિષ્યને પણ કરોડો ધન્યવાદ છે. જો શિષ્ય સામે થાત ! તો ગુરુ શું આવી કડકાઈ કરી શકત? | મારા ગુરુદેવશ્રી પણ ઘણીવાર બાધાઓ લઈ લેતા કે “મારા અમુક શિષ્યો આજે આટલી ગાથા જ જ ન ગોખે તો મારે આવતીકાલે દૂધ બંધ...” અને ગુરુબહુમાની શિષ્યો ગુરુને દૂધ બંધ ન કરવું પડે એ - માથે ગાથા ગોખવા મંડી પડતા.
ગાથાઓ સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક ગોખવી. મનમાં ને મનમાં ગાથા ન ગોખવી. ઉચ્ચારપૂર્વક ગોખેલી $ ૪ ગાથાઓ હોઠ ઉપર ઝડપથી ચડે અને વર્ષો સુધી ટકે.
- ગાથાઓ મંદૃસ્વરે ગોખવી. આજુબાજુના સંયમીઓને ખલેલ પડે એ રીતે ગાથાઓ મોટા સ્વરે ? જન ગોખવી અને રાત્રે અવશ્ય એનો પાઠ કરવો. કોઈપણ નવી ગોખેલી ગાથા શરૂઆતમાં કાચી હોય છે છે પણ જો રોજ પાઠ કરવામાં આવે તો દસ-પંદર દિવસમાં તો એકદમ કડકડાટ થઈ જાય. - ૨. હું અકાળમાં-અસઝાયમાં સુત્રપાઠ નહિ કરું :
સૂર્યોદય પહેલાની ૪૮ મિનિટ, સૂર્યાસ્ત પછીની ૪૮ મિનિટ અને પુરિમઢના પચ્ચખ્ખાણના જ સમયથી આગળ-પાછળની ૨૪-૨૪ મિનિટ આટલો કાળ સ્વાધ્યાય માટે અકાળ કહેવાય છે. આ જ
અકાળમાં પૂર્વધરોએ રચેલા કોઈપણ સૂત્રનો પાઠ ન થઈ શકે. દા.ત. દશવૈકાલિક, તત્ત્વાર્થ, પ્રશમરતિ, જ ઉત્તરાધ્યયન વગેરે પૂર્વધરોએ રચેલા ગ્રંથો છે. તો એના શ્લોકોનો પાઠ ન થાય. પણ જે ગ્રંથો એક પૂર્વ ૪ 3 કરતા ઓછા જ્ઞાનવાળાએ બનાવેલા હોય તેઓના ગ્રંથોનો પાઠ થઈ શકે. (આ બાબતમાં જુદા જુદા ?
સમુદાયોમાં જુદી જુદી સામાચારી હોઈ શકે છે. અમુક સમુદાયોમાં આ અકાળમાં કોઈપણ પ્રકારના છે એ સ્વાધ્યાયનો નિષેધ છે. આમાં પ્રત્યેક સંયમીઓએ પોત-પોતાના સમુદાયની સામાચારી પ્રમાણે જ આ ૪ પ્રવૃત્તિ કરવી. સમુદાયની મર્યાદાનું ઉલ્લંઘન ન કરાય.)
દા.ત. જ્ઞાનસાર, ષોડશક, વૈરાગ્યશતકાદિ ગ્રંથોનો પાઠ થઈ શકે છે. - કેટલાંક સ્વાધ્યાયના વધારે રસવાળા સંયમીઓ વહેલી સવારે સૂર્યોદય પહેલા પણ ગોખવા બેસી જ છે જતા હોય છે. એમ સાંજે સૂર્યાસ્ત પછી પણ એ ગાથાઓનો પાઠ કરતા હોય છે. એમાં ઉપર મુજબ છે જ નિષેધ કરાયેલા શ્લોકોનો પાઠ તો ન જ કરાય. સ્વાધ્યાયનો રસ સારો, પણ એના કારણે જિનાજ્ઞાઓનું છે જ ઉલ્લંઘન ન થાય. એટલે સંયમીઓએ એકદમ ઉપયોગવાળા બનીને આ ત્રણ અકાળમાં ઉપર પ્રમાણે જ
સૂત્રપાઠનો ત્યાગ કરવો. આ અકાળમાં ઉપર બતાવેલા ગ્રંથોના શ્લોકો નવા પણ ન ગોખાય કે જૂના જ જ ગોખેલા શ્લોકોનું પુનરાવર્તન પણ ન થાય.
આ કાળમાં સૂત્રપાઠ કરવાનો નિષેધ કરવા પાછળનું કારણ એ છે કે હલકા દેવો આ અકાળમાં ઉપર્યુક્ત સૂત્રપાઠ કરનારાઓને પરેશાન કરે, વળગી પડે. આવું જો ૧૦-૨૦ વર્ષમાં એકાદવાર પણ
:
પિયત
ક
: 0 1
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (રોમન
કલાકે
I