________________
3. દોષોની ચંડાળ ચોકડી (આજ્ઞાભંગ+અનવસ્થા+મથ્યાત્વ+હાધના) ૪ ઉપદેશમાળામાં તદ્દન વાસ્તવિક હકીકત પ્રગટ કરતા કહ્યું છે કે એવિ નામ ચવિઠ્ઠી ૪ ફ% સબ્યપિ રવિઠ્ઠસુદં ર ય મોન્નવિહારી દિ સન્નત્યં વયે ચક્રવર્તી ૪ જ પોતાના તમામ ચક્રવર્તીસુખોને છોડીને દીક્ષા લેવા તૈયાર થાય એ હજી બને. પણ દીક્ષા લીધા બાદ $ જે શિથિલ બની ચૂકેલા સંયમીઓ એ શિથિલતાઓ છોડવા તૈયાર ન થાય જે કેટલું નગ્ન સત્ય ! જાતને તપાસીએ તો સ્પષ્ટ દેખાય છે કે જે શિથિલતાઓ જીવનમાં ઘુસી છે, છે એને છોડી દેવા માટે મન કેમે ય તૈયાર થતું નથી. બધા ઉપદેશો, બધું શાસ્ત્રજ્ઞાન, બધી ભક્તિ અહીં છે ૪ નકામી બની જાય છે. નવકારશી, વિગઈ સેવન, અંધારાના વિહારો, બપોરે ઉંઘવું વગેરે વગેરે કેટલીય જ $ બાબતો એવી છે કે જેને છોડવા, છોડવાનો પ્રયત્ન કરવા પણ મન તૈયાર થતું નથી. કે ' આવી પરિસ્થિતિમાં આ નિયમો વાંચ્યા પછી પણ મન તો એ નિયમો લેવાની ના જ પાડશે. છે “આટલા વર્ષોથી નિયમ વિના જ જીવ્યા છીએ. છતાં ક્યાં તકલીફ પડી છે? તો હવે આ નિયમો લઈને જ ક્યાં હેરાન થવું?” એવી ગૂઢ નાસ્તિકતા મનમાં પડેલી છે જે મોહનીયના ક્ષયોપશમ વિના જણાતી પણ જ જ નથી.
* જે સંયમજીવનના ઘણા પુસ્તકો વાંચ્યા. ઘણી વાચનાઓ સાંભળી. ઘણા શાસ્ત્રો વાંચ્યા અને જે જે વંચાવ્યા. છતાં જીવનમાં પેસી ગયેલા શિથિલાચારો છોડવા શક્ય હોવા છતાં પણ આ જીવે છોડ્યા નથી છે જ એ બધાની પાછળ ઐહિક સુખશીલતાની ભયંકર ગુલામી જ નજરે ચડે છે. “પરલોક છે કે કેમ?” એવી જ ૪ નાસ્તિકતા જ મનમાં સંતાકુકડી રમતી દેખાય છે. “આ લોક મીઠાં, તો પરલોક કોણે દીઠાં?” એવી જ છે હળાહળ મિથ્યાત્વથી ભરેલી માન્યતાએ મન ઉપર કાબુ જમાવી દીધો હોય એમ દેખાય છે.
આ બધી પરિસ્થિતિમાં શી રીતે નિયમ લેવાનો વર્ષોલ્લાસ પ્રગટે ? એ પ્રશ્ન તો છે જ. એટલે જ એ બતાવવું આવશ્યક થઈ પડ્યું છે કે આ નિયમો ન પાળવામાં કેટલા ભયંકર દોષો લાગે છે. એ જાણ્યા
પછી કદાચ વર્ષોલ્લાસ પ્રગટી જાય તો આતમની મુક્તિના ભણકારા ય વાગવા મંડે. છે (અ) આજ્ઞાભંગઃ આ પ્રત્યેક નિયમો સર્વજ્ઞ ભગવંત મહાવીરદેવની પવિત્ર આજ્ઞા સ્વરૂપ છે. છે જો નગરના રાજાની આજ્ઞા ન માનીએ તો મરણ સુધીના વિપાકી ભોગવવા પડતા હોય તો ત્રિલોકગુરુની ૪ આજ્ઞાની ઉપેક્ષા કરનારની શી હાલત થાય ? જ જેઓ આ નિયમો ન પાળે, તેઓ આજ્ઞાભંગ નામના મોટા દોષના ભાગીદાર બને છે. જીવહિંસા જ કરતા પણ આજ્ઞાભંગનું પાપ શાસ્ત્રકારોએ મોટું ગયું છે. એકાદ કીડી મરે તો એમાં નાનું પ્રાયશ્ચિત્ત, છે પણ ક્યાંય પણ આજ્ઞાભંગ કરો તો એકેય જીવ ન મરે તો ય મોટું પ્રાયશ્ચિત્ત આવે. દા.ત. નીચે જોયા જ વિના ચાલીએ, તો આ આજ્ઞાભંગ કર્યો કહેવાય, એનું મોટું પ્રાયશ્ચિત્ત આવે. એ વખતે કીડી મરે તો જ ? એનું પ્રાયશ્ચિત્ત નાનું આવે.
સંવિગ્ન સંયમીઓની નિયમાવલિ (૧૧) |