________________
૧૭૩ તીર્થંકરભગવાનના શાસનના યક્ષ-યક્ષિણ કયા પ્રકારના
દેવતા છે ? ૧૭૪ ખસખસ કાયમ અભક્ષ્ય છે કે કેમ? ૧૭૫ વાસ્તવિક વિનયનું સ્વરૂપ શું છે? ૧૭૬ મૃગ આદિ જીવહિંસાના પ્રસંગ વખતે શી રીતે બોલવું? ૧૭૭ ] શબ્દ ન મૂક્યો છે તે પણ નાનો અર્થ લઈ
શકાય ખરે? ૧૭૮ આગમ એ વાયરલેસ-ટેલીગ્રાફ અને ગુરૂ એ તેને માસ્તર
કેવી રીતે ગણાય ? ૧૭૮ અભવ્ય પંચ પરમેષ્ઠિને માને કે કેમ? ૧૮૦ જૈનમતવાળાની જેમ અન્ય મતવાલાઓ વિનયમૂલ ધર્મ
માને છે કે નહિં? ૧૮૧ તીર્થંકર પદવીમાં થતા સત્કાર-સન્માનની ઈચ્છાપૂર્વક વીસ
સ્થાનક આરાધે તે તીર્થંકર થાય કે કેમ? ૧૮૨ ગણધરેએ ગુંથેલી દ્વાદશાંગી ઉપર તીર્થકરને સિક્કો છે તે
શાથી મનાય ? ૧૮૩ પરમાધામી ભવ્ય કે અભવ્ય ? એવીને કયાં જાય ? ૧૮૪ શ્રી મલ્લીકુમારી શ્રી મલ્લીનાથ નામે તીર્થંકર થયા
તેમની વૈયાવચ્ચ સાધુ કરે કે સાધ્વી ? ૧૮૫ શ્રી મલ્લીનાથ ભગવાનની પર્ષદાની બેઠક બધા તીર્થકરોની
માફક કે ફેરફાર ખરે? ૧૮૬ મહીનાથ સ્ત્રી-તીર્થકર હેવાથી તેમની દેશના બાદ તે જ
પાદપીઠ ઉપર બેસી ગણધર દેશના દે કે કેમ ? ૧૮૭ શૈવ, વૈષ્ણવ, અને જૈન એ શબ્દનો અર્થ છે? ૧૮૮ અવિનીતનું ચારિત્રપાલન એને ફાયદો આપે કે નહિ? ૧૮૯ અભવ્ય બરાબર વિનય કરે છે છતાં એને મેક્ષ કેમ
મળતું નથી ?