________________
૧૫૪ રાવણ અને કૃષ્ણ વિગેરેએ અપવાદ રૂપે કરેલ આરાધનાનું
આલંબન લેવા અંગે આપ શું કહે છે ? ૧૫૫ ઉપધાન વગર શ્રાવક નવકાર ગણે તે શું અનંતે
સંસાર થાય? ૧૫૬ ઉપધાન કરનાર રહિણી તપ કરતે હેય અને નવી
આવે તે શું કરવું? ૧૫૭ ચરમતીર્થંકરના શ્રાવકે કેટલા છે ૧૫૮ પ્રથમ કલ્પસૂત્ર સાધુસમક્ષ વંચાતું હતું તે પૂર્વાચાર્ય
સભાસમક્ષ વાંચ્યું તે આરાધક કે વિરાધાક? ૧૫૯ નગરીઓ ઉજજડ કરનારા રાક્ષસો તે કોણ ? ૧૬૦ ભાવદયા કોને કહેવાય? ૧૬૧ સભ્યત્વ ને દેશવિરતિ ધર્મની સફળતા ક્યારે ? ૧૬૨ ભાવદયા સમકિતીની, દેશવિરતની, કે સર્વવિરતની? ૧૩ એક તરફ પાણી હેય ને એક તરફ વનસ્પતિ હેય તે સાધુ
કઈ તરફ ચાલે? ૧૬૪ અંત્યજ સ્પર્શની બાબતમાં જૈન દર્શનની માન્યતા શી છે? ૬૩ ૧૬૫ સાધુઓ સદૈવ હિંસા બંધ કરવાનો ઉપદેશ આપે છે, તે
મીલનું કાપડ બંધ કરવાને ઉપદેશ કેમ ન આપે ? ૬૪ ૧૬૬ કોઈ મનુષ્ય રાજકીયદષ્ટિએ કે દેશદષ્ટિએ શુદ્ધ ખાદીની
પ્રતિજ્ઞા લે તે સંવરની કે આઅવની ? ૧૬૭ નવ ગ્રહોમાં સમકિતી ક્યા તથા મિથ્યાત્વી કયા? ૧૬૮ નવ ગ્રહને માનવા કે નહીં? ૧૬૯ દશ દિપાળમાં સમકિતી કયા, અને મિથ્યાત્વી કયા? ૬૫ ૧૭૦ સોળ વિદ્યાદેવીઓમાં સમકિતી કઈ અને મિથ્યાત્વી કઈ? ૬૫ ૧૭૧ અંધાચારણ અને વિદ્યાચારણ મુનિઓને કેટલા જ્ઞાન હેય? ૬૫ ૧૭૨ તત્વાર્થમાં તેઉકાય અને વાઉકાયને ત્રસકાય કહ્યા
તે કેવી રીતે ?