________________
૨૦
તેના ઉપર ચેટી બેસે છે. છેવટ આવી ભાવનાને જીતી ઇષ્ટના મુકિતના અસલ પ્રેમમાં મસ્ત બની ગયેલા મસ્ત વિરકત કિંકરા, પ્રેમીઓની દશા બતાવી છે. આ દશાને પ્રદર્શિત કરતું. પ્રથમ જૈન પરમભકત આનંદધનજીનુ ઋષભદેવનુ સ્તવન નિહાળીએ,
'
સ્તવન.
પેલ જીનેશ્વર પ્રિતમ માહારારે, ઓર ન ચાહું ૨ે 'ત; રીઝયા સાહેબ સંગ ન પરિહરેરે, ભાગે સાટ્ટિ અન’ત-ક્ષણ
ભાવા —શુદ્ધ ચેતના-શ્રદ્દા સુખીને પોતાના ઘરની વાર્તાને દેખાડતી કહે છે કે, હું સખી! શ્રદ્ધા ! મારા ભતાંના વૃત્તાંત સાંભળવાથી મારા ઘરને! સવ વૃત્તાંત તું પોતાની મેળે સમજી જઈશ, ક્રમક પોતાને ભર્તા સ્ત્રીના કથનમાં હાય, તેા બીજા તેા હાયજ, અને ખીજા સર્વ મારા કથનમાં એક ભતાંને પછવાડે છે. રાગાદિક શૂન્ય એવા ઋષભદેવ ભતાં પામીને રાગદે પરિણતિએ પરિણમ્યા
એવા દેવાને ભતાંપણે વાંદુ નહિ; તે મારા ભર્તાના એવા સ્વભાવ છે કે મારા વિના બીજા કાઈથી એનુ ં મન ર્જન થાયજ નહિં, એટલે જે દિવસથી મારા સાથે એ રીઝયેા છે, તે દિવસથી આજ પ ત . મારા સાહેબે મારા સંગ કયારે પણ મૂકયા નથી, તેમ આવતે કાળે મૂકશે પણ નહિ.કેમકે અભેદરૂપે મળ્યા, કયારેય પણ ભિન્ન થાય નહિ, આથીજ મારા સાહેબનુ' રીઝવું ભાંગે માદે અનંત પ્રવચનમાં કહ્યુ છે, શુદ્ધ સ્વભાવ પ્રગટયા તે સાદે અને તે સ્વભાવ ત્રિકાળે અક્ષય્ય માટે અનંત, અથવા વીતરાગપણે પ્રતીત કર્યો તે સાદ અને તત્વભાવ સ્વરૂપતા ભાવિ તન્મયિભાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com