________________
૪૫
* SCII.
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પણ છે, રાજા પણ કુમાર હતા,પિતા પણ શિશુ-બાળક હતો. જેમ કુમાર અને રાજા શિશુ અને પિતાવસ્થા એકની છે, એકજ તે બન્નેના છે, તેમજ પ્રવૃત્તિ અને નિવૃત્તિ તમને છે, તમે તે બન્નેના છો. અવાંતર એટલે જ કે જે કાળે જેના હતા તે કાળે અન્યના ન હતા. ન હતા નહિ, થવાના નિર્મિત થઈ ચુકયા હતા.
રાજા પિતાની કૌમારાવસ્થાને, પિતા શિશુ અવસ્થાને નથી જોતા ! અને કુમાર તેમજ શિશુ પતે રાજા તેમજ પિતા થયા છીએ એમ નથી જાણતા ! તેમજ નિવૃત્તિમાં પ્રવૃત્તિ જુઓ, પ્રવૃત્તિમાં નિવૃત્તિ જુઓ. કામાર અને રાજપણું, શિશુ અને પિતાપણું એકમાં જ છે. કાળભેદે તે બને જૂદાં છે, તેમ પ્રવૃત્તિ અને નિવૃત્તિ તમારામાં જ છે–તમે એકજ તે બન્નેના છે, આ સ્વરૂપે કે તે સ્વરૂપે બને એક જુઓ. શશ્વાવસ્થાન–કમારાવસ્થાની ચેષ્ટા, પિતા અને રાજા બની, શિશુ તેમજ કુમારે છોડી દીધાં છે. તેમ એક એકની અપેક્ષાએ તે વ્યવહાર નિવૃત્તિ અને વ્યવહારતીત પ્રવૃત્તિ તે કહી શકાય.
આ વિધિ, પ્રવૃત્તિના સંબંધમાં માત્ર વિવેક સમજવાની આવશ્યક્તા છે. વિવેકથી પ્રાપ્ત પ્રવૃત્તિને નિર્વાહવી, અહીં જ સઘલો પ્રવૃત્તિને તારતમ્ય રહ્યો છે. વ્યસન, આલસ્ય, ચોરી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com