________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. શકાય. પણ સર્વથા તેવી પ્રવૃત્તિ રોકવાને, તે પ્રતિકાર કહી શકાય નહિ. વ્યસન, સક, ચંદન, વિષયાદિમાં મનના દબાણને લીધે જેડાતું શરીર તેથી અતિ દૂર રાખવું, એ માત્ર અત્યંત પ્રવૃત્તિની આવૃત્તિ અટકાવવાને માટે હોઈ શકે, પણ સર્વથા તે મુકવામાં પ્રતિકાર રૂપ હાઈ ન શકે. તે તે મનના તે તેથી અત્યંત નિરોધ રૂપ સામઐથી જ સિદ્ધ થઈ શકે. બહુ વાર તે એમ પણું બને છે કે જેટલે આસક્તિના વિષયથી વિગ, તેટલી જ બલકે તેથી દ્વિગુણ તેમાં પ્રવૃત્તિ સંગ કાળે થાય છે. જ્યારે આમ બને છે ત્યારે એ નિર્બળતાને ઢાંકવાને દંભનો ઉપયોગ થાય છે. નિરોધ સિદ્ધિને બળજેરી એ ઉચિત રસ્તો નથી. મનની નિર્બળતા પયત નિરોધ પ્રાપ્તિ યથરછ થતી જ નથી. અત્યંત ધનાકાંક્ષા, તિવ્રતર રાજ્ય વિસ્તાર લોભ, અધિકાર વિભાવાદિની વૃદ્ધિની એષ, વનિતાદિ ઉપભેગની લાલસા, લેકેષણા, સર્વથા સર્વ સાનુકૂળતા–પ્રિયતા, પ્રતિકૂળતાપર દ્વેષ ઈત્યાદિ સર્વે નિર્બળ મનની સંતતીઓ છે. સંતોષ, નિસ્પૃહતા ઇત્યાદિ સુદઢ મનની સંતતીઓ છે. માટેજ બલશીલ મન વિના નિરોધ સિદ્ધિ કમશઃ કરવી આવશ્યક છે. સામર્થ્યથી અનધિક તત્ તદ્ વસ્તુઓના લાભાલાભથી, જેટલા દરજે મન સરલતા પૂર્વક રહી શકે, ત્યાં પર્યત સમતોલપણું
વાને દમને
સિદ્ધિને
નથી. મનની
અદઠ બ્રતિમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com