Book Title: Prem Prvarutti
Author(s): Charitravijay
Publisher: Mahavir Jain Charitra Ratnashram

View full book text
Previous | Next

Page 201
________________ પ૪ નથી કે તે સમજાય છે પ્રવૃત્તિ અને નિવૃત્તિ. જાળવી શકે, ઉત્પાતમાં ન મૂકે; ત્યાં પર્યંત, નિરોધ સેવ, અને “મન જાય તે જાન દે તું મત જાય શરીર” એને હેતુ કાંઈક એ સમજાય છે કે, જ્યાં પર્વત મન જાય છે પણ તે શરીરમાં અસ્વસ્થતા-ઉત્પાત–બેચેની નથી પ્રકટાવતું, ત્યાં પર્યત તું શરીરથી ન જ, અને તેમ થતાં કામઠારૂપી પદાર્થ ઉપર રૂચિ માત્રે જ અવલંબતાં શરીર નિરાળું રહેશે, પણ સર્વથા તે તેને રૂચિ છતાં નિરાદર કરતાં, કામઠારૂપી પદાર્થ મળે કે રૂચી રૂપી તીર ચૂંટ, અને તીર અને કામઠું બને તૂટી અવસન્ન થઈ પડવાના. આથી જ કહેવામાં આવ્યું છે કે – प्रथमतो व्यवहारनयस्थिता, शुभविकल्प निवृत्तिपरो भवेत्। शुभविकल्प मथा व्रत्त सेवया, हरति कंटक एवहि कंटकम्, પ્રથમ તે વ્યવહારરૂપી નયમાં સ્થિત રહી, અશુભ વિકલપોથી નિવૃત્તિ પરાયણ થવું, અને એ પ્રકારે શુભ વિક૫મય વ્રતના સેવનથી કંટક જેમ કંટકને ઉદ્ધાર કરે છે, તેમ તેથી પણ ઉદ્ધાર મેળવે છે. અત્યંત અયથાર્થ રૂપે આવત થતા અશુભ વિક અાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210