________________
૫૯
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. विषम धीत्य पदानि शनै शनैः हरति मंत्र पदावधि मांत्रिक: भवति देश निवृत्ति रपिस्फुटा गुणकरी प्रथमं मनसस्तथा.
જેમ માંત્રિક (સ૫ વિંછુ આદિના) વિષને મંત્રના પદેથી શનૈઃ શનૈઃ મંત્રના પદાવધિ પયતમાં ઉતારે છે, તેમ પ્રથમ ગુણ કરનારી એવી પ્રવૃત્તિથી મનની શનૈ શનૈઃ દેશ થકી નિવૃત્તિ થાય છે. શનૈઃ શને એટલે સામટી નહિ. પદાવધિ થઈ રહેતાં પયત પદે પદે કમશઃ વિષ ઉતરતું જાય છે તેમ દેશની નિવૃત્તિથી પણ પદે સર્વ નિવૃત્તિ ફળે છે.
અહીંઆ ઉત્તમ રહસ્ય ખડું થાય છે. જનમનમાં રહેલી રસવૃત્તિજ પ્રવૃત્તિમાં જોડાઈ પ્રવૃત્તિ કરાવે છે. એ રસવૃત્તિ એકની એક હોતાં નિરસતા લાગે છે. એ નિરસતાને જૂદા જૂદા પ્રવૃત્તિના પુટ આપી રસનિષ્પન્ન કરવામાંજ પ્રવૃત્તિએ અસંખ્ય પ્રવૃત્તિના રૂપ ધરેલાં છે. એકના એક પરિચિત અપ્રિય થઈ પડતા રસને, રસત્કર્ષ–રસેસ્કૃષ્ટતાએ
સ્થાપવામાંજ નિરસતાની રસમયતા મનાઈ છે. પણ તે રસમયતા ક્યાં લગી એક પૂર્ણ થઈ કે નિર્વેદ ઉભેજ છે, અન્ય પૂર્ણ થઈ કે તેમાં નિર્વેદ તૃતીયમાં રૂચી ઉભાંજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com