________________
પ્રવૃત્તિ અને નિવૃત્તિ. સ્વાદ રૂચિ નહિ અમે સદા મનના સંતોષી સાધુ, રસીલીએ રસવંતી વરાવી ખાંત ધરીને ખાધું. ૭ નશ્વર દેહ શી જતના એની જ્યારે ત્યારે બેલે, સુગંધ દ્રવ્ય તો પછી ઉત્તમ શું કરવાને ચાળે. ૮ ઠગ ઘટે દંભને ઉલટા ઠગ્યા તમને એણે, સત્યાદર્શ વિના સન્મિત્રો તમે જાણશે શેશે. ૯ દેખીને દર્પણમાં દૂષણ દૂષણ રૂપે તળે, ચારિત્રવિજય દંભને છેડી ખરા ભૂષણને ખોલે. ૧૦
દંભીઓ. જગતને ઠગે છે, એ કહેવું લાઘવવાળું છે. દભેજ જગને ઠગ્યું છે, એમ બેલવુંજ ઉચિત છે. આ દંભ પ્રથમ તો ક્રિયારૂચીમાંથી ઉદ્ભવે છે. પણ તેવા નિરોધના દર્બયે સત્યાચારને દેશવટે મળે છે. દંભના પડદામાં મનના તાછિયેનીજ પ્રવૃત્તિ રહે છે. તેવાઓને એ બે વચન કે –ભ્રાતૃઓ ! એવા આદર્શરૂપ દર્પણમાં નિહાળી પિતાનું સ્વરૂપ અવલેકે ! એવા આદર્શોને કયાં ખોળીએ? એ પ્રશ્ન અસ્થાને છે. તીર્થંકર મહારાજે, ગણધરે, પૂર્વાચાર્યોના ચરિત્રો એ સહુ આદર્શે જ છે. તેમાં પિતાની સ્થિતિને સરખા. સૌષ્ઠવ જણાય તે સાચવે, દંભરૂપે ભળી ગયેલ હોય તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com